રાજકોટ શહેરમા ભીમ અગીયારસ બાદ પોલીસ દ્વારા પોતાનાં વિસ્તારોમા જુગારનાં દરોડા પાડી રહી છે. ત્યારે ગઇકાલે દોઢસો ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર શેરી નં પ…
View More 150 ફુટ રીંગ રોડ આંબેડકરનગરમાંથી જુગાર કલબ ઝડપાઇ : નામચીન હર્ષદ મહાજન સહિત 6 જુગારી પકડાયાCategory: સૌરાષ્ટ્ર
વડાપ્રધાન મોદીનું શાસન સુવર્ણકાળ બન્યું: રૂપાલા-બોઘરા
દિલ્હીની ગાદી પર પીએમએ 11 વર્ષ પૂર્ણ કરતા રાજકોટ ભાજપ દ્વારા સંકલ્પથી સિધ્ધિ સુધીની ઉજવણી અંતર્ગત સરકારના નિર્ણયોને વધાવ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પથી સિદ્ધિ…
View More વડાપ્રધાન મોદીનું શાસન સુવર્ણકાળ બન્યું: રૂપાલા-બોઘરાતિરૂપતિનગરના રહીશોનું રસ્તા મુદ્દે ગ્રીનલેન્ડ ચોકડીએ ચક્કાજામ
ઈકો ગાડીવાળાઓ બેફામ ગાળો બોલતા હોય અમારી દીકરીઓને નીકળવું મુશ્કેલ બન્યું છે : મહિલાઓ રણચંડી બની કુવાડવા રોડ પરની અનેક સોસાયટીઓના મંજૂર થયેલા કામો લાંબા…
View More તિરૂપતિનગરના રહીશોનું રસ્તા મુદ્દે ગ્રીનલેન્ડ ચોકડીએ ચક્કાજામરખડતા ઢોરનો ત્રાસ: બે ખૂંટિયાએ ખૂંદી નાખતાં આધેડનું મોત
રાજકોટની ભાગોળે કુવાડવા હાઈવે પર બનેલી ઘટના, નવાગામના આધેડ બેઠા હતા ત્યારે આખડતા બે ખૂંટિયાએ ભોગ લીધો રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો…
View More રખડતા ઢોરનો ત્રાસ: બે ખૂંટિયાએ ખૂંદી નાખતાં આધેડનું મોતકુવાડવા પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢને કારચાલકે ઉલાળતા ઘટનાસ્થળે મોત
કુવાડવા નજીક રસ્તો ઓળંગી જતા માંગરોળના પ્રૌઢને બેકાબુ કારે ઠોકરે ચડાવતા તેંમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ કાર ચાલક સામે ગુનો નોંધવામાં…
View More કુવાડવા પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢને કારચાલકે ઉલાળતા ઘટનાસ્થળે મોતનવાગામમાં લગ્નના સગપણ મામલે માથાકૂટ: બે સગાભાઇને માર મારી કારખાના અને બાઇકમાં તોડફોડ
ફરિયાદીના ભાઇની જે છોકરી સાથે લગ્નની વાત ચાલે છે તે આરોપીને પસંદ ન હોય માથાકૂટ કરી વાંકાનેરના ખખાણા ગામેં રહેતા સુરેશભાઈ સામતભાઈ ડાભી(ઉ.33) ગઈકાલે નવાગામ…
View More નવાગામમાં લગ્નના સગપણ મામલે માથાકૂટ: બે સગાભાઇને માર મારી કારખાના અને બાઇકમાં તોડફોડઉદયપુર નજીક રીસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 વેપારીઓ સહિત 15ની ધરપકડ
સિમેન્ટ અને લોખંડના ડિસ્ટ્રિબ્યુટરોએ ટાર્ગેટ પૂર્ણ કરતા ઉજવણી માટે ગોઠવેલી શરાબ-શબાબની મહેફીલ ઉપર પોલીસ ત્રાટકી ઉદયપુર નજીક આવેલા અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં દરોડો પાડી ચાલતા…
View More ઉદયપુર નજીક રીસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 વેપારીઓ સહિત 15ની ધરપકડકુખ્યાત શખ્સોએ વેપારીના ઘર પર સોડા બોટલો ફેંકી કરેલી તોડફોડ
બે દિવસ પહેલાં થયેલી સામાન્ય માથાકૂટનો ખાર રાખી મોડી રાત્રે 8 શખ્સોએ આતંક મચાવ્યો શહેરના જુલેલાલનગરમાં કુખ્યાત શખ્સોએ મધરાત્રે આતંક મચાવી વેપારીના ઘર પર સોડા…
View More કુખ્યાત શખ્સોએ વેપારીના ઘર પર સોડા બોટલો ફેંકી કરેલી તોડફોડટંકારા જુગાર ક્લબમાં તોડકાંડમાં પકડાયેલ પી.આઈ. વાય.કે. ગોહિલ પાસેથી રૂપિયા 10 લાખ રોકડા કબજે
ટંકારા તાલુકામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરી હતી અને ત્યાર બાદ પોલીસ અધિકારી અને હેડ કોન્સટેબલ દ્વારા 51 લાખનો તોડ કર્યો હતો જે ગુનામાં…
View More ટંકારા જુગાર ક્લબમાં તોડકાંડમાં પકડાયેલ પી.આઈ. વાય.કે. ગોહિલ પાસેથી રૂપિયા 10 લાખ રોકડા કબજેપ્રેમપ્રકરણમાં યુવાનની માતાને મરવા મજબુર કરવાના ગુનામાં પાંચ આરોપીની જામીન અરજી રદ
રાજકોટમાં આંતરજ્ઞાતીય યુવક યુવતીના પ્રેમ પ્રકરણમાં કોર્ટ મેરેજ બાબતે યુવાનના પરિવારજનોને જુદી જુદી જગ્યાએ લઈ જઈ મારકુટ, ગાળાગાળી, ધમકીથી યુવાનની માતાને બાલ્કનીમાંથી કૂદીને આપઘાતની ફરજ…
View More પ્રેમપ્રકરણમાં યુવાનની માતાને મરવા મજબુર કરવાના ગુનામાં પાંચ આરોપીની જામીન અરજી રદ