શહેરના જામનગર રોડ પર આવેલી રેન્જ આઈ.જી.ની ઓફિસમાં રજૂઆત કરવા આવેલા કોટડાસાંગાણીના નોંધણ ચોરા ગામના યુવાને ઓફિસમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં કર્મચારીઓમાં…
View More આઈ.જી. ઓફિસમાં રજૂઆત કરવા આવેલા નવઘણ ચોરા ગામના યુવાને ઝેર પીધુંCategory: સૌરાષ્ટ્ર
ભક્તિનગર અને સાયબર પોલીસ મથકના બે કોન્સ્ટેબલ ડીસમીસ
વર્ષ 2021માં દારૂના કેસમાં વાંકાનેર પોલીસમાં ગુનો નોંધાયો હતો, ખાતાકીય તપાસમાં ગુનો સાબિત થતાં કાર્યવાહી રાજકોટ શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ…
View More ભક્તિનગર અને સાયબર પોલીસ મથકના બે કોન્સ્ટેબલ ડીસમીસરૈયાધારમાં યુવાનને બે શખ્સોએ માર માર્યો: રોકડ લૂંટી લીધાનો આક્ષેપ
કલર કામના પૈસા લઈ પરત આવતો હતો ત્યારે રસ્તામાં આંતરી માર માર્યો શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતો અને કલર કામ કરતો યુવાન કામના રૂપિયા લઈ પરત…
View More રૈયાધારમાં યુવાનને બે શખ્સોએ માર માર્યો: રોકડ લૂંટી લીધાનો આક્ષેપછૂટાછેડા કરવા હોય તો 25 લાખ આપો, સાસરિયાઓએ જિદંગી બરબાદ કરવાની ધમકી આપતા યુવાનનો આપઘાતનો પ્રયાસ
છ મહિનાના લગ્ન ગાળામાં પત્નીએ કહ્યું તું તારી રીતે રહે હું મારી રીતે રહુ : અવારનવાર આત્મહત્યા કરવાની ધમકી આપતી: સાસરિયાઓ દીકરીનુ ઉપરાણું લઇ કહેતા…
View More છૂટાછેડા કરવા હોય તો 25 લાખ આપો, સાસરિયાઓએ જિદંગી બરબાદ કરવાની ધમકી આપતા યુવાનનો આપઘાતનો પ્રયાસશાપરમાં વધુ એક શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત
હદય રોગના હુમલો હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં શાપર-વેરાવળમાં મજુરી કામ કરતા શ્રમિક…
View More શાપરમાં વધુ એક શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોતખોડિયાર ટ્રેક્ટર પેઢીના માલીકને 23.52 લાખના ચેર રીટર્ન કેસમાં દોઢ વર્ષની સજા ફટકારતી કોર્ટ
પોરબંદર ખાતેથી ખોડીયાર ટ્રેક્ટર ના પ્રોપરાઇટર અનિલ જેઠાભાઈ ઓડેદરા દ્વારા રાજકોટ સ્થિત વીપી ઓટોમોબાઈલ નામની પેઢી પાસેથી 12 ટ્રેક્ટર ની ખરીદી કરી હતી તે પેટે…
View More ખોડિયાર ટ્રેક્ટર પેઢીના માલીકને 23.52 લાખના ચેર રીટર્ન કેસમાં દોઢ વર્ષની સજા ફટકારતી કોર્ટશાપર વેરાવળ પોલીસે પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો
ભાવનગર જીલ્લાના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હાના આરોપીને પકડી પાડતી શાપર(વે) પોલીસ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક હિમકર સિંહ રાજકોટ ગ્રામ્ય…
View More શાપર વેરાવળ પોલીસે પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધોઆનંદનગર કોલોનીની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતનાનો ત્રાસ
0 ગુંદાવાડી શેરી નં. 26માં રહેતાં અને એક વર્ષ પહેલાં લગ્ન કરનાર હેતલબેન (ઉ.વ.36)એ પતિ – આકાશ રાણીંગા, સસરા – હરેશભાઈ અને સાસુ -ઉષાબેન (રહે.…
View More આનંદનગર કોલોનીની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતનાનો ત્રાસઆત્મીય કોલેજ પાસે હિટ એન્ડ રન: કારની ઠોકરે એચ. જે. સ્ટીલના કર્મચારી વૃધ્ધનું મોત
નોકરી પરથી ઘરે જતી વેળાએ અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર : સારવારમાં દમ તોડયો શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે સપ્તાહ પૂર્વે હિટ…
View More આત્મીય કોલેજ પાસે હિટ એન્ડ રન: કારની ઠોકરે એચ. જે. સ્ટીલના કર્મચારી વૃધ્ધનું મોતહું DYSPનો દીકરો છું, બેંકના રિકવરી ઓફિસરને ધમકી
જીવન કોર્મશિયલ બેંકના રીકવરી ઓફિસરને આરોપીએ પોતાના વાકાનેરના અરણીટીંબા ગામે ઢસડીને લઇ જઇ ઉંધો લટકાવી દેવાની ધમકી આપી રાજકોટના દીવાનપરામાં રહેતા અને જીવન કોમર્શીયલ…
View More હું DYSPનો દીકરો છું, બેંકના રિકવરી ઓફિસરને ધમકી