રાજકોટમાં જન્મેલા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું હાર્ટ એટેકથી નિધન

ભારત માટે 33 ટેસ્ટ, 15 વન ડે રમ્યા હતા, ગાવસ્કર સાથે વિવાદી સંબંધ રહ્યાં હતા ભારતીય ક્રિકેટ જગત માટે આજે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા…

View More રાજકોટમાં જન્મેલા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું હાર્ટ એટેકથી નિધન

પ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજન

ભાજપના તમામ ચક્રવ્યૂહ ભેદીને ગોપાલ ઈટાલિયાએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા, ઈટાલિયાના વિજય સરઘસમાં જવાહર ચાવડાના જિંદાબાદના નારા લાગ્યા વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપને…

View More પ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજન

વિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલ

ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી ગયાં અને બંને બેઠકોનાં પરિણામ 2022ની વિધાનસભા ચૂંટણી જેવાં જ આવ્યાં છે. 2022ની ચૂંટણીમાં કડી વિધાનસભા…

View More વિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલ

એર ઇન્ડિયાની રાજકોટ-મુંબઇ રાજકોટ ફલાઇટ રદ થતા મુસાફરો રઝળ્યા

કંપનીએ પ્લેનની સંખ્યા ઘટાડતા હવાઇ સેવા ખોરવાઇ અમદાવાદમા એર ઇન્ડીયાની ફલાઇટની પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ એર ઇન્ડીયા – ટાટા કંપનીએ તેની ડ્રીમ લાઇનર સહીતની પ્લેનની…

View More એર ઇન્ડિયાની રાજકોટ-મુંબઇ રાજકોટ ફલાઇટ રદ થતા મુસાફરો રઝળ્યા

રાજકોટ બન્યું યોગમય, એક લાખ લોકોએ ર્ક્યો યોગાભ્યાસ

મહાનગરપાલિકા દ્વારા મુખ્ય પાંચ સ્થળે આયોજન, બાગ-બગીચા, શાળા-કોલેજો, સરકારી-ખાનગી સંસ્થાઓ દ્વારા યોજાયા કાર્યક્રમો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 21-મી જૂન 11 મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત…

View More રાજકોટ બન્યું યોગમય, એક લાખ લોકોએ ર્ક્યો યોગાભ્યાસ

PGVCL દ્વારા કસ્ટમર કેર-હેલ્પલાઈન નંબર જાહેર

  ચોમાસાની સિઝનમાં વીજ ફોલેટ સહિતની ફરિયાદ નિવારવા 1000થી વધારે કર્મચારીઓને ખડેપગે રખાયા : સબ ડિવિઝનમાં 10 લોકોને ફરજ સોંપાઈ સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ…

View More PGVCL દ્વારા કસ્ટમર કેર-હેલ્પલાઈન નંબર જાહેર

ગાંધીનગરમાં ભાનુબેન બાબરિયાની હાજરીમાં યોગા

આજે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને મહિલા-બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી…

View More ગાંધીનગરમાં ભાનુબેન બાબરિયાની હાજરીમાં યોગા

સતત મોબાઈલમાં વ્યસ્ત નવાગામની સગીરા પાસેથી દાદીએ મોબાઈલ લઈ લેતાં ઘરેથી જતી રહી

નવાગામ મામા વાડીમાં રહેતા યુવાનની સગીર વયની દીકરી ને માતાએ ફોન બાબતે ઠપકો આપતા તેણી ઘર છોડીને ચાલી જતા ભક્તિનગર પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે.…

View More સતત મોબાઈલમાં વ્યસ્ત નવાગામની સગીરા પાસેથી દાદીએ મોબાઈલ લઈ લેતાં ઘરેથી જતી રહી

ભગતસિંહ ગાર્ડન પાસે ક્વાર્ટરમાં રહેતી નેપાળી સગીરાનો ગળેફાંસો ખાઇ આપઘાત

સગીરા તેમના કાકા-કાકી સાથે રહેતી હતી, કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી શહેરમાં આપઘાતના બે બનાવોથી શોક છવાઈ ગયો છે.રાજકોટમાં 17 વર્ષીય સગીરા અને 40…

View More ભગતસિંહ ગાર્ડન પાસે ક્વાર્ટરમાં રહેતી નેપાળી સગીરાનો ગળેફાંસો ખાઇ આપઘાત

ગાંધીગ્રામમાં મિત્રને ઘરે જમવા બોલાવી ગાળાગાળી કરી મિત્રએ જ છરીના ઘા ઝીંક્યા

ગાંધીગ્રામ શ્યામનગરમાં મિત્રએ મિત્રને ઘરે જમવા બોલાવી કપાળ અને હથેળીમાં છરી ઝીંકી દેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.…

View More ગાંધીગ્રામમાં મિત્રને ઘરે જમવા બોલાવી ગાળાગાળી કરી મિત્રએ જ છરીના ઘા ઝીંક્યા