ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે બસ સ્ટેશન સામે રોડ ઉપર વાહન ઓવરટેક કરવા બાબતે પિતા-પુત્ર સાથે માથાકૂટ થતા મામલો મારામારી સુધી પહોચ્યો હતો.જેમાં બોલેરોમાં તોડફોડ…
View More દેરડી-કુંભાજીમાં વાહન ઓવરટેક કરવા પ્રશ્ર્ને માથાકૂટ, બોલેરોમાં તોડફોડ કરી હુમલોCategory: સૌરાષ્ટ્ર
વલ્લભીપુરના પચ્છેગામમાં સાસુ અને નણંદે કરિયાવર બાબતે ત્રાસ આપતા પરિણીતાનો આપઘાત
કરિયાવરમાં ફ્રીઝ, વોશિંગ મશીન, ડાયનિંગ ટેબલની માગણી કરતા હતા વલ્લભીપુર તાલુકાના પચ્છેગામની પરિણીતાએ સાસુ કરિયાવર બાબતે સાસુ અને નણંદના ત્રાસથી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું…
View More વલ્લભીપુરના પચ્છેગામમાં સાસુ અને નણંદે કરિયાવર બાબતે ત્રાસ આપતા પરિણીતાનો આપઘાતજૂનાગઢના મકરાણીના ડેલામાંથી 956 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
અમદાવાદથી પહોંચાડવામાં આવતો હોવાની કબૂલાત: 14 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ મકરાણીના ડેલામાં પોલીસે નાર્કોટીકસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.…
View More જૂનાગઢના મકરાણીના ડેલામાંથી 956 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોપ્રભાસ પ્રભાસ પાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયોપાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયો
પ્રભાસપાટણ સોમનાથ મુકામે દુધ માર્કેટ ની બાજુમાં સીફા મેડીકલ ની સામે ફારૂૂક ભાઈ ધાચી ના અવાવરૂૂ મકાન મા રાત્રી ના ત્રણ કલાક ના અરસામાં દિપડો…
View More પ્રભાસ પ્રભાસ પાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયોપાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયોજાખર ગામના પાટિયા પાસે ટ્રક, ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં શ્રમિક યુવાનનું મોત
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટીયા પાસે વધુ એક હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો, અને બાઈક ચાલક પર પ્રાંતિય શ્રમિક યુવાનનું ટ્રક…
View More જાખર ગામના પાટિયા પાસે ટ્રક, ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં શ્રમિક યુવાનનું મોતમિગકોલોનીના જંગલેશ્ર્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જૂના બાંધકામનો હિસ્સો દૂર કરાયો
જામનગરમાં ગવર્મેન્ટ કોલોનીની પાછળ મિગકોલોની પાસેના વિસ્તારના જંગલેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે, ત્યાંથી મહાનગરપાલિકા દ્વારા આરટીઓની જૂની કચેરીથી મિગ કોલોની સુધીના માર્ગે નવો રોડ…
View More મિગકોલોનીના જંગલેશ્ર્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જૂના બાંધકામનો હિસ્સો દૂર કરાયોશાપરમાં 100 વીઘા સરકારી ગૌચરની જગ્યા પર તંત્રનું ડીમોલેસન
જામનગર નજીક શાપર વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ…
View More શાપરમાં 100 વીઘા સરકારી ગૌચરની જગ્યા પર તંત્રનું ડીમોલેસનમોરબીમાં લૂંંટેરી દુલ્હન, બે લાખ લઇ લગ્ન કર્યા બાદ ફરાર, દલાલ સહિતના સામે ફરિયાદ
મોરબીના સતવારા પરિવારના દીકરા સાથે દલાલોએ રૂૂપિયા 2 લાખ લઈ પરણાવેલ ક્ધયા લગ્નના ત્રણ દિવસ બાદ માનતા પુરી કરવા જવાનું કહ્યા બાદ રફુચક્કર થઈ જતા…
View More મોરબીમાં લૂંંટેરી દુલ્હન, બે લાખ લઇ લગ્ન કર્યા બાદ ફરાર, દલાલ સહિતના સામે ફરિયાદમોરબીમાં કતલખાને લઇ જવાતા 28 ઘેટા સાથે ટ્રક ચાલકની ધરપકડ
મોરબીના માળીયા ફાટક પાસે બ્રીજ ઉતરતા ઉમિયા પરોઠા હોટલ સામેથી વાહનમાં ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને ધકેલાઈ રહેલા 28 જીવિત ઘેટાઓ લઈને નીકળેલા કચ્છના બે આરોપીઓને પોલીસે…
View More મોરબીમાં કતલખાને લઇ જવાતા 28 ઘેટા સાથે ટ્રક ચાલકની ધરપકડમોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાત
મોરબીમાં આવેલ વિસીપરા વિસ્તારમાં રહેતા શ્રમિક સગીરાએ પતિ સાથે ઝઘડો થતાં પતિને ફડાકા ઝીંકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શ્રમિક નવોઢાના મોતથી પરિવારમાં અરેરાટી…
View More મોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાત