સ્યુસાઇડ નોટમાં અમિત ખૂંટે કરેલા ઉલ્લેખ બાબતે સરકારી વકીલની દલીલો માન્ય રાખી કોર્ટે કરેલો હુકમ ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં આરોપી…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદિપસિંહના આગોતરા નામંજૂરCategory: સૌરાષ્ટ્ર
જેતલસરમાં ચોકીદાર જ ચોર નીકળ્યો, 31.64 લાખની મગફળી ચોરીમાં ચારની ધરપકડ
જેતપુરના જેતલસરમાં આવેલ ખાનગી વેર હાઉસમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીને નાફેડ દ્વારા ગીરીરાજ વેરહાઉસમાં રાખવામાં આવેલ તેની વેર હાઉસના ભુતપૂર્વ ચોકીદાર અને વર્તમાન ચોકીદાર બંનેએ…
View More જેતલસરમાં ચોકીદાર જ ચોર નીકળ્યો, 31.64 લાખની મગફળી ચોરીમાં ચારની ધરપકડઅમરેલીની અમર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતા દિલીપ સંઘાણી
અમરેલી જિલ્લાનું આર્થીક પછાતપણું દૂર કરવાના ધ્યેય સાથે દિર્ધદ્રષ્ટા પૂર્વ કેબીનેટ મંત્રીસહકારી અગ્રણી દિલીપ સંઘાણીના પ્રયાસથી અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમર ડેરીની સ્થાપના…
View More અમરેલીની અમર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતા દિલીપ સંઘાણીસાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઈવે પર જામવાળી નદીનો પુલ જોખમી સ્થિતિમાં
સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઇવે પર ખડસલી ખાતે આવેલ જામવાળી નદીનો પુલ અત્યંત ખરાબ અને જોખમી સ્થિતિમાં છે. આ પુલના ઊભા કોલમ અને આડા બીમમાં ગંભીર તિરાડો…
View More સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઈવે પર જામવાળી નદીનો પુલ જોખમી સ્થિતિમાંબૂટલેગર કારખાનેદારનું અપહરણ કરી ઢોરમાર માર્યો
દારૂની બોટલના રૂા.1000 માટે પ્રતિક ચંદારાણા ટોળકી સાથે ઉપાડી ગયો, ફરિયાદ કરે તો માતા અને ભાઇને સળગાવી નાખવાની ધમકી આપી રોકડ-મોબાઇલ લૂંટી લીધા શહેરમાં અવાર…
View More બૂટલેગર કારખાનેદારનું અપહરણ કરી ઢોરમાર માર્યોરાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોત
બોપલના કબીર એન્કલેવમાં બે શખ્સો મળવા આવ્યા બાદ માથામાં ગોળી ધરબેલી હાલતમાં મોત, હથિયાર મળ્યું નહીં પણ સ્યુસાઈડ નોટ મળતાં પોલીસ ધંધે લાગી રાજકોટના મવડી…
View More રાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોતરાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર યોજાઇ સંસ્કૃત ગૌરવ પદયાત્રા
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા તા. 06 ઓગસ્ટથી તા. 12 ઓગસ્ટ સુધી આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો રાજકોટમાં મેયર નયનાબેન પેઢડીયા અને ધારાસભ્ય…
View More રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર યોજાઇ સંસ્કૃત ગૌરવ પદયાત્રાકોંગ્રેસના સંગઠનની રચના માટે પ્રભારીઓ રાજકોટમાં
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની યાદી મુજબ ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને મહાનગરપાલિકામાં વોર્ડ પ્રમુખ…
View More કોંગ્રેસના સંગઠનની રચના માટે પ્રભારીઓ રાજકોટમાંવીજચેકિંગ દરમિયાન પરિવારને ગોંધી રાખ્યાના પ્રકરણમાં ઇન્કવાયરીનો આદેશ કરતી અદાલત
લોધિકા તાલુકાના બાલસર ગામે વીજચેકિંગ દરમિયાન લોધિકા પી.એસ.આઇ. અને પીજીવીસીએલના અધિકારીઓએ ઉપસરપંચ વીરભાનુ રાજભાઈ મૈત્રાના પરિવારજનોને ગેરકાયદે ગોંધી રાખ્યાની કોર્ટ ફરિયાદમાં લોધિકા અદાલતે ઇન્કવાયરીનો હુકમ…
View More વીજચેકિંગ દરમિયાન પરિવારને ગોંધી રાખ્યાના પ્રકરણમાં ઇન્કવાયરીનો આદેશ કરતી અદાલતવોર્ડ નં.6ની પારાવાર સમસ્યાનો ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
માધવ વાટીકાના વોર્ડ નં.6ના રહેવાસીઓની વિવિધ સમસ્યાઓ અંગે અવારનવાર રજૂઆતો છતાય યોગ્ય ન થતા આ વિસ્તારના રહેવાસીઓએ આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઇ જોષીની…
View More વોર્ડ નં.6ની પારાવાર સમસ્યાનો ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન