શહેરમાં લુખ્ખાઓમાં ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ કોઠારીયા ગામે પેટ્રોલ પંપ પર કારમાં ધસી આવેલા બે લુખ્ખા શખસોએ સરા જાહેર છરી સાથે આંતક મચાવી…
View More રાજકોટમાં યુપી-બિહારવાળી, પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતા કર્મચારીને છરો ઝીંક્યોCategory: સૌરાષ્ટ્ર
સાંઢિયા પુલની કામગીરી દરમિયાન જેસીબી પલટી ગયું
શહેરના જામનગર રોડ પર સાંઢિયા પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે સવારે ઓવરબ્રિજની કામગીરી વેળાએ જેસીબી પુલ ઉપર જતુ હતું ત્યારે કોઇ કારણસર…
View More સાંઢિયા પુલની કામગીરી દરમિયાન જેસીબી પલટી ગયુંકૃષ્ણમ એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકોને 15 લાખના દાવામાં કોર્ટે પાઠવ્યું સમન્સ
લોધિકાના ખિરસરા ગામે , શ્રી નાથજી સ્ટોન ક્રશર પાસેથી રૂૂા. 15-લાખના કપચીના માલની રકમ વસુલવા બાંધકામનો ધંધો કરતી કૃષ્ણમ એન્ટરપ્રાઈઝ પેઢી સામે અદાલતમાં દાવો દાખલ…
View More કૃષ્ણમ એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકોને 15 લાખના દાવામાં કોર્ટે પાઠવ્યું સમન્સગૃહ કલેશ થતા પત્નીએ પતિને છરી ઝીંકી પોતાની જાતે પણ હુલાવી દીધી
મોરબીનાં ઘુટુ રોડ પર આવેલા કારખાનામા કામ કરતા શ્રમીક દંપતી વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલી પત્નીએ પતિને છરી ઝીકી પોતાની જાતે છરી હુલાવી લીધી હતી યુવકને…
View More ગૃહ કલેશ થતા પત્નીએ પતિને છરી ઝીંકી પોતાની જાતે પણ હુલાવી દીધીભરેલ કબજાની મિલકત ખાલી કરાવવા 25 લાખની છેતરપિંડી આચર્યાના કેસમાં આરોપી નિર્દોષ મુક્ત
શહેરમાં ભીલવાસમાં આવેલ ઈગલ પેટ્રોલપંપના માલીકે જમીનનો ભરેલ કબજો કરાવવા સવા કરોડનો હવાલો આપી ટોકન પેટે રૂૂ.25 લાખ આપ્યા હતા. જમીન ખાલી નહિ કરાવી રૂૂપિયા…
View More ભરેલ કબજાની મિલકત ખાલી કરાવવા 25 લાખની છેતરપિંડી આચર્યાના કેસમાં આરોપી નિર્દોષ મુક્તચાંદલીના યુવા ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી બાદ ભાજપમાં આફટરશોક સતત ચાલુ રહયા છે અને આમ આદમી પાર્ટી ધીરેધીરે મજબૂત બની રહી છે અને ભાજપ-કોંગ્રેસથી નિરાશ કાર્યકરો આમ આદમી…
View More ચાંદલીના યુવા ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયાકોર્ટમાં 111 શ્રીફળ વધેરી વકીલોએ હાઈકોર્ટ બેંચ માટે ફૂંકયો શંખનાદ
સૌરાષ્ટ્ર-કચ્છની જનતાના ન્યાય માટે વકીલોએ ફરી એક જૂથ થઈ ન્યાયની માંગ સાથે કર્યા સુત્રોચ્ચાર તમામ શહેર-જિલ્લાના વકીલોને સાથે રાખી જુદા જુદા કાર્યક્રમો કરી હાઈકોર્ટની બેંચ…
View More કોર્ટમાં 111 શ્રીફળ વધેરી વકીલોએ હાઈકોર્ટ બેંચ માટે ફૂંકયો શંખનાદરક્ષાબંધન નિમિત્તે મફત બસ સેવાનો 51451 બહેનો-મહિલાઓએ લાભ લીધો
મહાનગરપાલિકા હસ્તકની એસ.પી.વી.રાજકોટ રાજપથ લિ.દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા.9-8ને શનિવારનાં રક્ષાબંધનના પવિત્ર…
View More રક્ષાબંધન નિમિત્તે મફત બસ સેવાનો 51451 બહેનો-મહિલાઓએ લાભ લીધોરાજકોટમાં 15 ઓગસ્ટની શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં કરાશે
સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ રાજકોટમાં 15 ઓગસ્ટ શહેર કક્ષાની ઉજવણી અધિક નિવાસી કલેક્ટર એ.કે.ગૌતમના અધ્યક્ષસ્થાને ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં સવારે 9.00 વાગ્યે…
View More રાજકોટમાં 15 ઓગસ્ટની શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં કરાશેડેન્ગ્યુ-મેલેરિયા હળવા પડ્યા, વાયરલ રોગચાળો અણનમ
તાવ-શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના 1722, કમળાના 3, ટાઇફોઇડના 2, મેલેરિયા-ડેન્ગ્યુના એક-એક કેસ રાજકોટમાં મિશ્ર ઋતુ વાળા વાતાવરણના કારણે વાયરલ રોગચાળાએ હજૂ પણ અજગરી ભરડો યથાવત રાખ્યો છે.…
View More ડેન્ગ્યુ-મેલેરિયા હળવા પડ્યા, વાયરલ રોગચાળો અણનમ