ત્રિકોણબાગથી જયુબિલી બાગ સુધી કેન્ડલ માર્ચ યોજાઇ : પ્લે કાર્ડ અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા દેશભરમાં શાસકોની વોટ ચોરીના મુદ્દે પોલ ખૂલી ગઈ છે રાહુલ ગાંધી…
View More વોટ ચોરીના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના ધરણાંCategory: સૌરાષ્ટ્ર
દંપતી વચ્ચે કજિયામાં પત્ની ઘરેથી જતી રહેતા પતિનો આપઘાત
શહેરના મોરબી રોડ પર વેલનાથપરા રહેતા દંપતિ વચ્ચે કજિયો થતા પત્ની ઘરેથી નીકળી ગઇ હતી. જેથી પતિ તેને શોધવા નીકળ્યો હતો. પરંતુ પત્ની મળી ન…
View More દંપતી વચ્ચે કજિયામાં પત્ની ઘરેથી જતી રહેતા પતિનો આપઘાતપ્રેમીએ લગ્નનો ઈનકાર કરી અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવલનગર વિસ્તારમાં રહેતી યુવતીને કોલેજ કાળ દરમિયાન સહપાઠી યુવક સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. લગ્નનો વાયદો કરનાર યુવાને અન્ય યુવતી…
View More પ્રેમીએ લગ્નનો ઈનકાર કરી અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસરૈયામાં અનેક સોસાયટીમાં પ્લાન મંજૂરી બંધ
જમીનના વિવાદમાં કોર્પોરેશનની મનમાની સામે ખુદ ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યની કલેકટર સમક્ષ રજૂઆત રાજકોટના રૈયા વિસ્તારમા એક મોટી જમીનની માલિકી માટે સરકાર અને ખાતેદાર વચ્ચે…
View More રૈયામાં અનેક સોસાયટીમાં પ્લાન મંજૂરી બંધએઇમ્સને જોડતા રિંગ રોડ-2 ફેઝ-5 રસ્તાને 4 માર્ગીય બનાવવા 186.96 કરોડ મંજૂર
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની રજૂઆતને સફળતા: પ્રજાજનોની સુવિધા વધારવા બદલ મુખ્યમંત્રીનો માન્યો આભાર રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઇમ્સ આવેલી છે. જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના દર્દીઓની આવનજાવન…
View More એઇમ્સને જોડતા રિંગ રોડ-2 ફેઝ-5 રસ્તાને 4 માર્ગીય બનાવવા 186.96 કરોડ મંજૂરMSME સમાધાન કાઉન્સિલના શટ્ટર ડાઉન!
રાજકોટમાં જ 704 અરજી પેન્ડિંગ, 20 માસમાં માત્ર 11 અરજીનો નિકાલ, એક વર્ષથી તો બેઠક પણ મળી નથી નાના ધંધાર્થીઓના કરોડો રૂપિયાના પેમેન્ટ અટવાયા, સરકારે…
View More MSME સમાધાન કાઉન્સિલના શટ્ટર ડાઉન!પશ્ર્ચિમ રેલવે દ્વારા 56 ગણપતિ સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સનું સંચાલન
ભારતીય રેલવેએ 2025 માટે 380 ગણપતિ સ્પેશિયલ ટ્રેન ટ્રીપ્સની જાહેરાત કરી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે, જે તહેવારોની મોસમ દરમિયાન ભક્તો અને મુસાફરો…
View More પશ્ર્ચિમ રેલવે દ્વારા 56 ગણપતિ સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સનું સંચાલનરેલનગર સોસાયટીના પ્રમુખના ગેરવહીવટ સામે લડતના મંડાણ, રાજભાએ મોરચો ખોલ્યો
રાજકોટ મ્યુ. કો. સ્ટેન્ડિંગ કમિટીનાં પુર્વ ચેરમેન રાજભા ઝાલાએ અખબારી યાદીના માધ્યમથી જણાવ્યુ છે કે રેલનગર કો. ઓ. હા સોસાયટીનાં ગેરકાયદેસર એટલે કે કાયદાકીય પ્રક્રીયાને…
View More રેલનગર સોસાયટીના પ્રમુખના ગેરવહીવટ સામે લડતના મંડાણ, રાજભાએ મોરચો ખોલ્યોલાખાબાવળ અને પીપળી સ્ટેશને ઓખા-ભાવનગર ટ્રેન નહીં ઉભી રહે
રાજકોટ ડિવિઝનમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ ના કામના લીધે લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર કેટલીક ટ્રેનોનો સ્ટોપેજ 23.08.2025 થી લઈને 30.11.2025 સુધી અસ્થાયી…
View More લાખાબાવળ અને પીપળી સ્ટેશને ઓખા-ભાવનગર ટ્રેન નહીં ઉભી રહેશહેરના પ્રવેશ માર્ગો ઉપર તત્કાલ ખાડા પૂરવા કલેક્ટરની સૂચના
ફરિયાદ-સંકલનની બેઠકમાં ધારાસભ્ય ટીલાળાએ બસપોર્ટ અને પ્રવેશ માર્ગો ઉપર ભરાતા પાણીનો પ્રશ્ર્ન ઉઠાવ્યો રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા ફરિયાદ સહ સંકલન…
View More શહેરના પ્રવેશ માર્ગો ઉપર તત્કાલ ખાડા પૂરવા કલેક્ટરની સૂચના