જૂના ઓર્ડર પણ પેન્ડિંગ, હાલ વેઇટ એન્ડ વોચનો વ્યુહ, ટેરિફ વોર લંબાય તો સ્થિતિ બગડવાનો ભય હાલ દોઢ લાખમાંથી 15 હજાર જેટલા કારીગરો છૂટા કરવા…
View More ટ્રમ્પ ટેરિફનો રેલો સોની બજાર સુધી, નવા ઓર્ડર બંધCategory: સૌરાષ્ટ્ર
વોર્ડ નં.16માં ગંદકી કરતાં લોકો સામે લેવાશે દંડનીય પગલા
નાયબ મ્યુનિ.કમિશનર ગુરવાનીએ સરપ્રાઈઝ વિઝીટ કરી અધિકારીઓને આપી સૂચના : હોકર્સ ઝોનમાં સાફ-સફાઈ અને ન્યૂસન્સ પોઈન્ટ હટાવાશે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર મનીષ ગુરવાની (ઈંઅજ)એ…
View More વોર્ડ નં.16માં ગંદકી કરતાં લોકો સામે લેવાશે દંડનીય પગલામહારાણા પ્રતાપ હોલને જર્જરિત બતાવી નવો બનાવવા 10 કરોડનો ખેલ
વોર્ડ નં.6માં આવેલ અડીખમ કોમ્યુનિટી હોલને સુવિધા વધારવાના નામે તોડી પાડી કરોડોનું આંધણ કરવામાં કોનું હિત સચવાયું તેવી ભારે ચર્ચા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ભય જનક…
View More મહારાણા પ્રતાપ હોલને જર્જરિત બતાવી નવો બનાવવા 10 કરોડનો ખેલસિદ્ધિ વિનાયક ધામ ગણેશ મહોત્સવમાં આજે લોકડાયરો
મહાઆરતીનો લેઉવા પટેલ સમાજ, આહિર સમાજ, માળી સમાજ, કચ્છી ભાનુશાળી સમાજ, સગર સમાજે લાભ લીધો શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ…
View More સિદ્ધિ વિનાયક ધામ ગણેશ મહોત્સવમાં આજે લોકડાયરોરાજકોટનો શખ્સ રૂા.9.21 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયો
ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો : 14.27 લાખનો મુદ્દામાલ કબ્જે રાજકોટના દૂધસાગર રોડ પર રહેતા શખ્સને રાજકોટ જિલ્લા એસઓજીની ટીમે કોટડા સાંગાણીના ખરેડા ગામ…
View More રાજકોટનો શખ્સ રૂા.9.21 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયોપત્ની અવાર-નવાર રિસામણે જઈ ત્રાસ આપતા પતિએ ફિનાઈલ ગટગટાવ્યું
શહેરના કોઠ્રીયા રોડ પર ઘનશ્યામનગરમાં પત્ની અવારનવાર રિસામણે જઈ ત્રાસ આપતા હોવાથી કંટાળી પતિએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…
View More પત્ની અવાર-નવાર રિસામણે જઈ ત્રાસ આપતા પતિએ ફિનાઈલ ગટગટાવ્યુંહત્યાની કોશિષના ગુનામાં આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી અદાલત
રાજકોટના મનહરપુરમાં પત્નીને ભગાડી ગયો હોવાની શંકાનો ખાર રાખી હેર કટિંગ દુકાન પાસે યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાની કોશિશના ચાર વર્ષ પહેલાના કેસમાં સેશન્સ અદાલતે…
View More હત્યાની કોશિષના ગુનામાં આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી અદાલતભગવતીપરામાં ઘર પાસે રિક્ષા પાર્ક કરવા મામલે બે સગાભાઇ પર હુમલો
રાજકોટના ભગવતીપરામાં રીક્ષા પાર્ક કરવા મામલે ભાવેશભાઈ સુરેશભાઈ ઉઘરેજીયા(ઉ.વ.23)ને અને તેમના ભાઈ નરેશને આરોપી કાળું ઉધરેજીયા અને દેવગણ ઉધરેજિયાએ માર મારતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ…
View More ભગવતીપરામાં ઘર પાસે રિક્ષા પાર્ક કરવા મામલે બે સગાભાઇ પર હુમલોગોંડલ ચોકડી પાસે ટ્રક અને બોલેરો અથડાતા બોલેરો ચાલક વૃધ્ધનું મોત
શહેરમાં પુનિતનગર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા વૃદ્ધ કુવાડવા રોડ પર આવેલ ગેસ પ્લાન્ટથી બોલેરો લઈ પોતાના ઘરે જતા હતા ત્યારે ગોંડલ ચોકડી પાસે અજાણ્યા…
View More ગોંડલ ચોકડી પાસે ટ્રક અને બોલેરો અથડાતા બોલેરો ચાલક વૃધ્ધનું મોતકોઠારિયા સોલ્વન્ટની યુવતીના ઘર પર ટોળાનો હુમલો, ધોકા મારી કૂતરીને મારી નાખી
‘તારો ભાઇ સંજય કયાં છે આજે તેને મારી નાખવો છે’ કહી ઘરમાં તોડફોડ કરી ફરિયાદીના સંબંધીના ઘરમાં પણ તોડફોડ કરી, છ શખ્સો સામે પોલીસમાં ગુનો…
View More કોઠારિયા સોલ્વન્ટની યુવતીના ઘર પર ટોળાનો હુમલો, ધોકા મારી કૂતરીને મારી નાખી