250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા, ડિજિટલ ડેટા કબજે, આજે સર્ચ ઓપરેશન પુરું કરાશે રાજકો આવક વેરા વિભાગ દ્વારા મોરબી અને રાજકોટમા પાડવામા આવેલા દરોડાનાં ત્રીજા…
View More લેવિસ અને મેટ્રો ગ્રૂપને ત્યાંથી 11 કરોડની રોકડ અને 5 કરોડના દાગીના કબજેCategory: સૌરાષ્ટ્ર
વઢવાણમાં પરિણીતાએ જુગાર રમવા રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો
સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટક નજીક રહેતી પરિણીતા પાસે જેઠે જુગાર રમવા રૂપિયા માંગ્યા હતાં. પરિણીતાએ રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં…
View More વઢવાણમાં પરિણીતાએ જુગાર રમવા રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યોસુરેન્દ્રનગર કોર્પોરેશનમાં 54માંથી 16 બેઠકો અનામત
16 બેઠકો સામાન્ય, 2.66 લાખથી વધુ મતદારો : નવુ સીમાંકન જાહેર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. નવા સીમાંકન અનુસાર 13 વોર્ડમાં કુલ…
View More સુરેન્દ્રનગર કોર્પોરેશનમાં 54માંથી 16 બેઠકો અનામતજામનગરમાં હુમલાના બે બનાવમાં યુવાન સહિત બે ઘવાયા
જામનગર શહેરમાં ધરાર નગર અને હાલાર હાઉસ પાસે ઝઘડાના બે બનાવમાં યુવાન સહિત બે લોકોને મારકુટ અને હુમલામાં ઇજા પહોંચી હતી, આ બંને બનાવની જાણ…
View More જામનગરમાં હુમલાના બે બનાવમાં યુવાન સહિત બે ઘવાયાજામનગરમાં રણમલ લેઈક પેરીફરી શરૂ નહીં થાય : દરખાસ્ત પરત
જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક મળી હતી.જેમાં રૂૂ.16 કરોડ 09 લાખ ના વિવિધ વિકાસ કામો ની મંજૂરી આપવામાં આવી હતી. આજે ની…
View More જામનગરમાં રણમલ લેઈક પેરીફરી શરૂ નહીં થાય : દરખાસ્ત પરતરાજકોટમાં ક્ધટેનર જેવડા ખાડાના કારણે ક્ધટેનર પલટી જતાં બેના મોત
નવા રિંગ રોડ ઉપર મોડી સાંજે અકસ્માત, દબાઈ ગયેલા બે શ્રમિકોને બચાવવા ચાર કલાક ઓપરેશન ચાલ્યુ રૂડા વિસ્તારમાં ભાંગી પડેલા મુખ્ય રોડના કારણે વાહનચાલકોનો લેવાતો…
View More રાજકોટમાં ક્ધટેનર જેવડા ખાડાના કારણે ક્ધટેનર પલટી જતાં બેના મોતવેરાવળના પોષ વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાતા ચકચાર
વેરાવળના પોષ વિસ્તાર મોદી વાડી ગંગાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં ચાલતી અનૈતિક દેહવ્યાપાર પ્રવૃત્તિનો આસપાસ રહેતા રહીશોએ પર્દાફાશ કર્યો છે. આ ગોરખધંધા થી ત્રાસી ગયેલા…
View More વેરાવળના પોષ વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાતા ચકચારસૂરજકરાડીના યુવાનનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં પાંચ ઝડપાયા
ઓખા મંડળના સુરજકરાડી ખાતે રહેતા એક બ્રાહ્મણ યુવાન પાસે પઠાણી વ્યાજ માંગી, પૈસા ન ચૂકવી શકતા યુવાનનું અપહરણ કરીને પૈસા તેમજ ખંડણીની માંગણી કરવામાં આવ્યાનો…
View More સૂરજકરાડીના યુવાનનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં પાંચ ઝડપાયાખંભાળિયામાં ઘરમાં ફટાકડાનો ગેરકાયદે સંગ્રહ
ખંભાળિયામાં રહેતા એક વેપારી યુવાને રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહિત કરી રાખતા આ મુદ્દે એસ.ઓ.જી. પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને રૂૂપિયા 3.19 લાખના…
View More ખંભાળિયામાં ઘરમાં ફટાકડાનો ગેરકાયદે સંગ્રહબગસરામાં ઘરે-ઘરે માંદગીના ખાટલાથી આરોગ્ય ટીમ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી
જિલ્લા આરોગ્ય ટીમ અને પાલિકા દ્વારા પાણીજન્ય રોગ અને મચ્છરના ઉપદ્રવને અટકાવવા ઘરે-ઘરે સરવે બગસરામાં હાલ રોગ ચાળાના અજગર ભરડામાં સપડાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ…
View More બગસરામાં ઘરે-ઘરે માંદગીના ખાટલાથી આરોગ્ય ટીમ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી