અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવકવેરા વિભાગના મોટા સર્ચ ઓપરેશનથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે. 30 સપ્ટેમ્બરની સવારે શરૂૂ થયેલી આ કાર્યવાહી 28 કલાકથી વધુ…
View More મોડાસામાં બિલ્ડરો-ઉદ્યોગપતિઓ પર ઈન્કમટેકસના દરોડા હજુ પણ ચાલુCategory: સૌરાષ્ટ્ર
મવડી શિવ ટાઉનશીપની 10 દુકાનોની સોમવારે હરરાજી
ભાગ લેનારે સ્થળ ઉપર રૂા.200000 લાખનો ચેક ડિપોઝીટ પેટે આપવાનો રહેશે મનપા દ્વારા મવડી પાળ રોડ ઉપર આવેલ શિવ ટાઉનશીપની 10 દુકાનોની હરરાજી સોમવારે યોજવાનું…
View More મવડી શિવ ટાઉનશીપની 10 દુકાનોની સોમવારે હરરાજીફટાકડા સ્ટોલ માટે મનપાની જમીન સસ્તામાં લ્હાણી કરવાનો કારસો
નિયત કરેલ 15X15ના ગાળાની અપસેટ પ્રાઇઝ મુજબ વધારાની જમીનનો ભાવ લેવાનો અધિકારીઓનો પ્રસ્તાવ, પદાધિકારીઓએ મંજૂરીની ફાઇલ અટકાવી દીધી ! મહાનગરપાલિકાની તીજોરી ભરવા માટે તંત્ર દ્વારા…
View More ફટાકડા સ્ટોલ માટે મનપાની જમીન સસ્તામાં લ્હાણી કરવાનો કારસોવેરાવળના સિડોકર ગામમાં માતાજીના પુંજ પ્રસંગ દરમિયાન દુર્ઘટના, વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં નવરાત્રિમાં એક દુર્ઘટના બની છે. વેરાવળના સીડોકર ગામમાં જનરેટરમાંથી કરંટ લાગતા 3 લોકોના મોત થયા છે. આ સિડોકર ગામે…
View More વેરાવળના સિડોકર ગામમાં માતાજીના પુંજ પ્રસંગ દરમિયાન દુર્ઘટના, વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોતલીંબડીના જાંબુ ગામે માતાજીના નિવેદમાં યુવાન પર કૌટુંબિક મહિલા સહિત છનો હુમલો
લીંબડી તાલુકાના જાંબુ ગામે માતાજી ના નિવેધ કરવા આવેલા યુવાન પર કૌટુંબીક મહિલા સહિત છ વ્યક્તિઓ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને માર મારતાં નો વિડીયો…
View More લીંબડીના જાંબુ ગામે માતાજીના નિવેદમાં યુવાન પર કૌટુંબિક મહિલા સહિત છનો હુમલોમોરબીમાં પત્ની સાથે બોલાચાલી થયા બાદ પરપ્રાતિય યુવકની ઝેરી દવા પી આત્મહત્યા
ગુજરાત મિરર, મોરબી તા.1- મોરબીના નીચી માંડલ નજીક ફેકટરીમાં શ્રમિકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું પત્ની સાથે ફોનમાં બોલાચાલી થયા…
View More મોરબીમાં પત્ની સાથે બોલાચાલી થયા બાદ પરપ્રાતિય યુવકની ઝેરી દવા પી આત્મહત્યાપતિના જેઠાણી સાથેના આડા સંબંધથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
પડધરીના ખોડા પીપળ ગામની ઘટના; મહિલાએ ફિનાઈલ પી લેતાં સારવારમાં ખસેડાઈ મોરબીના મોણપર ગામે સાસરીયુ ધરાવતી અને હાલ પડધરીના ખોડાપીપર ગામે માવતરે રહેતી પરિણીતાએ પતિના…
View More પતિના જેઠાણી સાથેના આડા સંબંધથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસમાધવપુરના દરિયામાં પીલાણું પલટી જતાં બે માછીમારના મોત, ત્રણનો બચાવ
પોરબંદર નજીકના માધવપુર પાસે ફિશિંગ કરવા ગયેલ એક પીલાણું ટેકનીકલ ખામીને લીધે એન્જિન બંધ પડી જતા તોફાની દરિયામાં ફસાઈ ગયું હતું અને પલ્ટી ખાઈ જતા…
View More માધવપુરના દરિયામાં પીલાણું પલટી જતાં બે માછીમારના મોત, ત્રણનો બચાવબોટાદ એસપી ચિંતન તેરૈયાની માત્ર એક માસમાં જ બદલી
વાવ-થરાદ મુકાયા, સરકારના નિર્ણય સામે ઉઠેલા સવાલો રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓની નવી ફરજિયાત બદલીઓ કરવામાં આવી છે. જેમાં બોટાદના પોલી અધિક્ષકને વાવ-થરાદ ખાતે વધારાની…
View More બોટાદ એસપી ચિંતન તેરૈયાની માત્ર એક માસમાં જ બદલીજસદણના બળધોઇના ફાર્મમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 11ની ધરપકડ
જસદણના બળધોઇ ગામની સીમમા ફાર્મમા ચાલતા જુગાર કલબ પર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા 11 શખસોની ધરપકડ કરી રૂ. 1.58 લાખની રોકડ સહીત રૂ. 8…
View More જસદણના બળધોઇના ફાર્મમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 11ની ધરપકડ