સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈ એ ધીરુભાઈ અંબાણી ઓક્યુપેશનલ હેલ્થ અને કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, જામનગરના સહયોગથી એક ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ શરૂૂ કર્યો છે. રિલાયન્સ…
View More રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ લોન્ચ કર્યોCategory: સૌરાષ્ટ્ર
ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિતે મોટી ખાવડી ખાતે શનિવારે યોજાશે ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ
– સ્થાનિક શાળાની ધો. 5થી 8ની વિદ્યાર્થિનીઓની 12 ટીમો ભાગ લેશે – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને પદ્મ વિભૂષણ સ્વ. ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિની દર…
View More ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિતે મોટી ખાવડી ખાતે શનિવારે યોજાશે ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટસંઘર્ષને મહાત કરી પરિશ્રમથી પ્લાયવૂડ ઇન્ડસ્ટ્રિમાં પગ જમાવ્યો
ફર્નિચરના રો-મટિરિયલનો બિઝનેસ કરતા ગુજરાતના એક માત્ર મહિલા છે કુંદનબેન કાકડિયા ઝાડુ-પોતા કર્યા, નોકરી કરી અને અંતે પ્લાયવૂડ બિઝનેસમાં જ પોતાની આગવી ઓળખ બનાવી કુંદનબેન…
View More સંઘર્ષને મહાત કરી પરિશ્રમથી પ્લાયવૂડ ઇન્ડસ્ટ્રિમાં પગ જમાવ્યોકે.કે.વી. હોલ પાસે નેપાળી યુવાનને અજાણ્યા શખ્સે પેટમાં છરીના ઘા ઝીંકી કરેલી હત્યા
ફુગ્ગા વેચવાવાળા શખ્સ સાથે ઝઘડો થતાં લોથ ટાળી દીધી શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા કે.કે.વી. હોલ પાસે નેપાળી યુવાને અજાણ્યા શખ્સે પેટમાં છરીના…
View More કે.કે.વી. હોલ પાસે નેપાળી યુવાનને અજાણ્યા શખ્સે પેટમાં છરીના ઘા ઝીંકી કરેલી હત્યાસુરેન્દ્રનગર કલેકટરને ત્યાં ઈ.ડી.ની તપાસ
મામલતદાર-નાયબ મામલતદાર-કોન્ટ્રાકટર-વકીલને ત્યાં પણ વહેલી સવારથી ટુકડીઓ ત્રાટકતા ભારે ખળભળાટ, કુલ આઠેક સ્થળે સર્ચ સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને…
View More સુરેન્દ્રનગર કલેકટરને ત્યાં ઈ.ડી.ની તપાસરાજ્યમાં સૌથી વધુ અકસ્માત વળતર કેસનું રાજકોટની લોકઅદાલતમાં નિરાકરણ
રાજકોટમા યોજાયેલી લોકઅદાલતમાં ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતનાં કેસોમાં સમાધાન થતાં અરજદારોનાં વકીલો અને વીમા કંપનીનાં ઓફિસરનું ડીસ્ટ્રીકટ જજ દ્વારા સર્ટીફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.…
View More રાજ્યમાં સૌથી વધુ અકસ્માત વળતર કેસનું રાજકોટની લોકઅદાલતમાં નિરાકરણરાજકોટ કલેકટર કચેરીમાં 35 મહેસૂલી કારકુનોની નિમણૂક
પસંદગી પામેલ ઉમેદવારોને જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ સોંપાઇ, પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પર એડહોક નિમણૂક રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા મહેસૂલી…
View More રાજકોટ કલેકટર કચેરીમાં 35 મહેસૂલી કારકુનોની નિમણૂકશુધ્ધ ઘી અને પનીરમાં મિલાવટ: ચાર નમૂના ફેલ
ફૂડ વિભાગે 19 એકમોમાં ચકાસણી કરી 7 ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટિસ ફટકારી મનપાના ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં ખાદ્યપર્દાથના નમૂના લેવાની કામગીરી દરમિયાન લેવામાં આવેલ નમૂનાનો…
View More શુધ્ધ ઘી અને પનીરમાં મિલાવટ: ચાર નમૂના ફેલહૃદયરોગનો હુમલો : કોઠારિયા સોલવન્ટમાં શ્રમિક યુવાનનો શ્ર્વાસ થંભી ગયો
હૃદયરોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ છે જેમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા પાર્થ ઇન્ડ. એરીયામા કામ કરતા શ્રમીક યુવકનુ હૃદય…
View More હૃદયરોગનો હુમલો : કોઠારિયા સોલવન્ટમાં શ્રમિક યુવાનનો શ્ર્વાસ થંભી ગયોરાજ્ય અને રાષ્ટ્રના કિસાનો શાસકોની નીતિના પગલે બન્યા બેહાલ: કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજાની યાદી મુજબ આજરોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ દિવસ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી…
View More રાજ્ય અને રાષ્ટ્રના કિસાનો શાસકોની નીતિના પગલે બન્યા બેહાલ: કોંગ્રેસ