રાજકોટ શહેરનાં મોચી બજાર ખાટકી વાસ પાસે આવેલા કૃષ્ણપરામા રહેતા યુવાને આર્થીક ભીંસથી કંટાળી જઇ ગળેફાંસો ખાઇ લેતા તેમને હોસ્પીટલે ખસેડવામા આવતા ફરજ પરનાં તબીબે…
View More મોચી બજારના કૃષ્ણપરામાં યુવકનો આર્થિકભીંસથી આપઘાતCategory: સૌરાષ્ટ્ર
પ્રેસની ખોટી ઓળખ આપી મહિલા ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ, બે શખ્સો સામે નોંધાતો ગુનો
શહેરમાં ટ્રાફિક બ્રાંચના માણસો સાથે વાહન ચાલકોના ઘર્ષણના બનાવો હવે સામાન્ય બની ગયા છે. કોઠારીયા ચોકડી પાસે આજે ટ્રાફિક બ્રાંચના જમાદાર સેજલબેન પરમાર (ઉ.વ.30)એ નોંધાવેલી…
View More પ્રેસની ખોટી ઓળખ આપી મહિલા ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ, બે શખ્સો સામે નોંધાતો ગુનોરાજસ્થાનથી પાર્સલમાં 480 બોટલ વિદેશી દારૂ લાવનાર શખ્સની ધરપકડ
શહેરના વૃંદાવન સોસાયટીમાં આવેલા મકાનમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.76,800ની કિંમતની 480 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. રાજસ્થાનથી પાર્સલમાં જાતે…
View More રાજસ્થાનથી પાર્સલમાં 480 બોટલ વિદેશી દારૂ લાવનાર શખ્સની ધરપકડમનપાના ફાયર વિભાગની ક્ષમતામાં વધારો, પાંચ ફાયર વાહનોનું લોકાર્પણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.03/01/2026, શનિવારના રોજ ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગના ઉપયોગ માટે રૂૂ.4.98 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ 05(પાંચ) ફાયર ફાઈટર વોટર બાઉઝર વાહનોનું…
View More મનપાના ફાયર વિભાગની ક્ષમતામાં વધારો, પાંચ ફાયર વાહનોનું લોકાર્પણહનુમાન ચાલીસા યુવા કથામાં 4.50 લાખ ભાવિકોએ બાંધ્યું પૂણ્યનું ભાથું
9000 વૃક્ષારોપણનો સંકલ્પ, 1500 બોટલ રકત એકત્ર અને 3.50 લાખ પ્રસાદ પેકેટ વિતરણ અન્નકૂટ મહોત્સવમાં હજારો શ્રધ્ધાળુઓ ઘરેથી વાનગીઓ બનાવીને પહોંચ્યા હું ગમે ત્યાં હોઇશ,…
View More હનુમાન ચાલીસા યુવા કથામાં 4.50 લાખ ભાવિકોએ બાંધ્યું પૂણ્યનું ભાથુંઆર.એસ.એસ.ના વડા ભાગવત તા.19-20 રાજકોટના પ્રવાસે
વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠક યોજશે સંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલ અઘારાની યાદીમાં જણાવાયા મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત…
View More આર.એસ.એસ.ના વડા ભાગવત તા.19-20 રાજકોટના પ્રવાસેનાયબ મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, સોમવારે વાઇબ્રન્ટની તૈયારીની સમીક્ષા
રાજકોટ ખાતે આગામી 11 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારી ’રિજનલ વાઇબ્રન્ટ સમિટ’ની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે રાજ્યના…
View More નાયબ મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, સોમવારે વાઇબ્રન્ટની તૈયારીની સમીક્ષામનપાના બજેટનો ધમધમાટ શરૂ, 29થી 31 વચ્ચે રજૂ
મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના બજેટનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. તમામ શાખા પાસેથી આવક અને ખર્ચની વિગતો મંગાવામાં આવેલ જે પૈકી 50% શાખાએ પોતાનો હિસાબ રજૂ…
View More મનપાના બજેટનો ધમધમાટ શરૂ, 29થી 31 વચ્ચે રજૂનિકાસકારોને પ્રોત્સાહન આપતી ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશન સ્કીમ ફરી શરૂ કરાઇ
રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમયમાં ગાઇડલાઇન થશે જાહેર કેન્દ્ર સરકાર દ્વારા MSME ઉત્પાદક નિકાસકારો માટે નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ 52 Interest Equalization Scheme જાહેર…
View More નિકાસકારોને પ્રોત્સાહન આપતી ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશન સ્કીમ ફરી શરૂ કરાઇગોંડલમાં દેશીદારૂનાં ધંધાર્થીને તડીપાર કરતી પોલીસ
આરોપી સામે દારૂ પીવાના 11 કેસ અને 1 મારામારીનો કેસ નોંધાયેલ ગોંડલનાં ભગવતપરામાં રહેતા દેશી દારુનાં ધંધાર્થી રાહુલ કિશોરભાઇ રાઠોડને રાજકોટ શહેર તથા જીલ્લા માંથી…
View More ગોંડલમાં દેશીદારૂનાં ધંધાર્થીને તડીપાર કરતી પોલીસ