મવડી વિસ્તારમાં સોરઠીયા પાર્કમાં મંજૂર થયેલ ટીપી સ્કીમમાં રહેણાક અને કોર્મોશિયલના દબાણોને તોડવાની નોટિસો આપતા સ્થાનિકોએ નિયમ મુજબ જંત્રી ભરી વેલ્યુએશન કરી તમામ બાંધકામો નિયમીત…
View More સોરઠિયા પાર્કના દબાણો રેગ્યુલરાઇઝ કરવાની માંગCategory: સૌરાષ્ટ્ર
બગદાણા હુમલા પ્રકરણમાં મોરારિબાપુના નામે બારોબાર સમાધાનની પોસ્ટ વાયરલ
ભાવનગરમાં મોરારીબાપુના પોસ્ટર વિવાદ પર હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભાવનગરમાં બગદાણાના સેવક નવનીત બાલધીયા મુદ્દે મોરારીબાપુના ફોટો સાથે એક પોસ્ટર સોશિયલ…
View More બગદાણા હુમલા પ્રકરણમાં મોરારિબાપુના નામે બારોબાર સમાધાનની પોસ્ટ વાયરલવાયબ્રન્ટ કોન્ફરન્સને લઈ હોટલોમાં પોલીસનું ચેકિંગ લેમન ટ્રી સહિત ત્રણ સંચાલકો વિરૂધ્ધ ગુનો નોંધાયો
રાજકોટમાં મારવાડી કોલેજ ખાતે રવિવારથી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં વડાપ્રધાન ઉપરાંત દેશ-વિદેશ ટોચના ઉદ્યોગપતિઓ હાજરી આપવાના હોય જેને લઈ પોલીસ દ્વારા શહેરની…
View More વાયબ્રન્ટ કોન્ફરન્સને લઈ હોટલોમાં પોલીસનું ચેકિંગ લેમન ટ્રી સહિત ત્રણ સંચાલકો વિરૂધ્ધ ગુનો નોંધાયોપાણીપુરીને ચટપટી કરવા મોટી ઘાલમેલ, 50 પાણીના નમૂના લેવાયા
ખાણીપીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગનું ચેકિંગ, રામનાથપરામાંથી નોનવેજના જથ્થાનો નાશ મનપાના ફૂડ વિભાગ દ્વારા ગાંધીનગરની ટાઇફોડઇ કેસની ઘટના બાદ પાણીપુરીના ધંધાર્થીઓ વિરૂધ્ધ કડક ઝૂંબેશ…
View More પાણીપુરીને ચટપટી કરવા મોટી ઘાલમેલ, 50 પાણીના નમૂના લેવાયાશહેરના મોટાભાગના ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં, ટીઆરબી જવાનો વાહનો રોકવામાં વ્યસ્ત
કોંગ્રેશ હેલ્થ એન્ડ હોસ્પિટલ ચેરમેન ગીરીશ વાણિયા અને તેમની ટીમ દ્વારા શહેરની વિકરાળ અને જનતા માટે સુવિધાના બદલે દુવિધા રૂૂપ ટ્રાફિક સમસ્યા અંગે આજરોજ શહેર…
View More શહેરના મોટાભાગના ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં, ટીઆરબી જવાનો વાહનો રોકવામાં વ્યસ્તપોરબંદર મુઝફફરપુર ટ્રેનને રાજસ્થાનના કિશનગઢ સ્ટેશને સ્ટોપ અપાયો
વેસ્ટન રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી લેવાયેલ નિર્ણય ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અજમેર અને જયપુર ડિવિઝન હેઠળની કેટલીક ટ્રેનોને પ્રાયોગિક…
View More પોરબંદર મુઝફફરપુર ટ્રેનને રાજસ્થાનના કિશનગઢ સ્ટેશને સ્ટોપ અપાયોનાનાભાઈના હાર્ટએટેકના સમાચાર સાંભળી મોટાભાઈનું હૃદય બેસી ગયું
નેપાળથી રાજકોટ આવતાં નેપાળીને જયપુર પાસે કાળે આંતર્યો; કડકડતી ઠંડીમાં હાર્ટએટેકથી કુલ ચારનાં મોત શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ…
View More નાનાભાઈના હાર્ટએટેકના સમાચાર સાંભળી મોટાભાઈનું હૃદય બેસી ગયુંમવડી ગામે મકાનના પહેલા માળેથી પડી જતા બાળકનું મોત
રાજકોટ શહેરના મવડી ગામે બાયાસિતારામ ચોક નજીક રહેતા પાંચ વર્ષનો બાળક મકાનના પહેલા માળેથી નીચે પટકાતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયા ફરજ પરના…
View More મવડી ગામે મકાનના પહેલા માળેથી પડી જતા બાળકનું મોતઉત્તરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓને બચાવવા કાલથી કરૂણા અભિયાન
સમસ્ત મહાજનના આર્થિક સહકારથી શ્રી કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા કરૂૂણા અભિયાન અંતર્ગત સમગ્ર રાજકોટ જિલ્લામાં પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો ઉભા કરી, ઈજા થયેલા…
View More ઉત્તરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓને બચાવવા કાલથી કરૂણા અભિયાનશાપરમાં યુવાનનું બેભાન હાલતમાં મોત : ઝેર પી જીવન ટૂંકાવ્યાની શંકા
શહેરની ભાગોળે આવેલા શાપર-વેરાવળમાં રહેતા યુવકનું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધાની આશંકાએ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો…
View More શાપરમાં યુવાનનું બેભાન હાલતમાં મોત : ઝેર પી જીવન ટૂંકાવ્યાની શંકા