મોરબીની એમ વી વી આઈ એમ કોલેજની નીચે હિંદુ મુસ્લિમ છોકરા છોકરીના લગ્ન કરાવવાની આપવા બાબતે વાતચીતમાં મારામારી નો બનાવ બન્યો હતો જે મામલે મોરબી…
View More મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીCategory: મોરબી
મોરબી નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા બે મિત્રોના મોત
મોરબીની સરતાનપર ચોકડી પાસેથી કારમાં બે મિત્રો જતા હતા અને કાર ચાલકે કાબુ ગુમાવતા આગળ જતા ડમ્પર પાછળ કાર અથડાઈ જતા કારમાં સવાર બંને મિત્રોના…
View More મોરબી નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા બે મિત્રોના મોતમોરબીમાં નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર કુહાડા વડે હુમલો
શાપરમાં તારે અહી નહીં આવવાનું તેમ કહી પાટણવાવના આધેડને ત્રણ શખ્સે માર માર્યો મોરબીમાં દારૂના નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર દારૂડિયા શખ્સોએ કુહાડા…
View More મોરબીમાં નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર કુહાડા વડે હુમલોમોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
મોરબી તાલુકા વિસ્તારમાં 15 વર્ષ 9 માસની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કેસ મોરબી પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલના…
View More મોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટમોરબીમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા ઘવાયેલા યુવાનનું મોત
માળિયા મિયાણામાં સગીરાનો ફાંસો ખાઈ આપઘાત રવિરાજ ચોકડી પાસે ટ્રકમાં હવા ભરતી વખતે ટાયર ફાટ્યું હતું અને યુવાનને ઈજા પહોંચતા સ્થળ પર મોત થયું હતું…
View More મોરબીમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા ઘવાયેલા યુવાનનું મોતમોરબી પંથકમાં વીજશોક લાગવાથી બે યુવકના મોત
મોરબી અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં શ્રમિક અને ટ્રક ચાલક સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે. પ્રથમ બનાવમાં મોરબીના રાજપર…
View More મોરબી પંથકમાં વીજશોક લાગવાથી બે યુવકના મોતપહેલા વીજ પોલના કામ બંધ કરો પછી જ ચર્ચા
જેતપુરના ખેડૂતોએ અધિકારીઓને મોઢે ચોપડાવ્યું, મહિલાઓએ ગરબા લીધા મોરબીના જેતપર ગામે હાલમાં ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે…
View More પહેલા વીજ પોલના કામ બંધ કરો પછી જ ચર્ચામોરબીમાં ખેડૂત આંદોલનમાં લોકડાયરો, હજારોની મેદની ઉમટી
ખાનગી કંપનીની દાદાગીરી સામે ભભૂકતો આક્રોશ, કલાકાર હકાભાએ પણ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું મંત્રી અમૃતિયા ફરી બોલ્યા… સરકારમાં મીટિંગ થઈ ગઈ છે, મોરબીમાં જમીનના ભાવ…
View More મોરબીમાં ખેડૂત આંદોલનમાં લોકડાયરો, હજારોની મેદની ઉમટીમોરબીના ચાચાપર ગામે ફેકટરીમાં જમ્યા બાદ ઉલટી થતા યુવાનનું મોત
મોરબી તાલુકાના ચાચાપર ગામે આવેલ એક્યુરા પોલીપેક લેબર કોલોનીમાં રહીને કામ કરતા સેતાનભાઈ વેલ્સિંગભાઈ ડામોર (ઉ.વ.27) નામનો યુવાન ગત તા. 19 ના રોજ રાત્રીના…
View More મોરબીના ચાચાપર ગામે ફેકટરીમાં જમ્યા બાદ ઉલટી થતા યુવાનનું મોતમોરબીમાં કાકાએ ગોળી ધરબી ભત્રીજાનું ઢીમ ઢાળી દીધું
દારૂના ધંધાની બાતમી આપ્યાની શંકાએ બુટલેગરોએ ખેલ્ચો ખૂની ખેલ, ચારની ઇરપકડ મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ મફતીયાપરમાં થોડા સમય પહેલા જ રહેવા માટે આવેલ…
View More મોરબીમાં કાકાએ ગોળી ધરબી ભત્રીજાનું ઢીમ ઢાળી દીધું