જૂનાગઢના 20 થી વધુ લોકોના 2.43 કરોડ લઈને ફરાર પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બિલ્ડર મનીષ મોહનલાલ કારીયા અને સંજય ઉર્ફે સંજુ મકનભાઈ ભંડારીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે…
View More જૂનાગઢમાં 2.43 કરોડની ઠગાઇ કરનાર બિલ્ડર પકડાયોCategory: જુનાગઢ
સિંહના મળમાંથી માનવીમાં જોવા મળતા કૃમિ દેખાયા!
નરસિંહ મહેતા યુનિ.ના રીસર્ચ ફેલોએ ગીરના જંગલમાંથી નમૂના એકત્ર કર્યા ગિરના જંગલમાં વસતા સિંહોમાં માનવીમાં જોવા મળતા કૃમિ મળી આવતા સંશોધકોમાં આશ્ર્ચર્ય ફેલાયું છે…
View More સિંહના મળમાંથી માનવીમાં જોવા મળતા કૃમિ દેખાયા!જૂનાગઢમાં મહિલાએ ઘરમાં દારૂનો બાર ખોલ્યો, આઠ પીધેલાઓ ઝડપાયા
જૂનાગઢમાં મહિલાએ ઘરમાં દેશી દારૂૂની દુકાન ખોલી નાખી હતી પરંતુ પોલીસે રેઇડ 8 યુવાનને લીધેલા ઝડપી લઇ દેશી દારૂૂ કબજે લીધો હતો. શહેરમાં પ્રદિપના ખાડિયા…
View More જૂનાગઢમાં મહિલાએ ઘરમાં દારૂનો બાર ખોલ્યો, આઠ પીધેલાઓ ઝડપાયાજૂનાગઢમાં લગ્નની લાલચ આપી સગીરા પર યુવકે દુષ્કર્મ આચર્યુ
લગ્નની લાલચ આપી મધુરમ વિસ્તારની સગીરા પર શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. સી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરના મધુરમ…
View More જૂનાગઢમાં લગ્નની લાલચ આપી સગીરા પર યુવકે દુષ્કર્મ આચર્યુજૂનાગઢમાંથી ચાઇનીઝ સાયબર માફિયાના 4 સાગરીત ઝડપાયા
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ડિજિટલ એરેસ્ટના નામે રૂપીયા પડાવતી ચાઇનીઝ ગેંગના સાગ્રીતોને અમદાવાદ પોલીસે ઝડપી પાડયા છે. જુનાગઢના એજન્ટોની પણ આ કેસમા સંડોવણી ખુલી હોય…
View More જૂનાગઢમાંથી ચાઇનીઝ સાયબર માફિયાના 4 સાગરીત ઝડપાયાજૂનાગઢમાં મજેવડીકાંડના દોઢ વર્ષથી ફરાર આરોપીને પકડી લેતી પોલીસ
જૂનાગઢ એ ડિવિઝન પોલીસે મજેવડી દરવાજા પાસે પોલીસ પર થયેલા હુમલાના કેસમાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા અને…
View More જૂનાગઢમાં મજેવડીકાંડના દોઢ વર્ષથી ફરાર આરોપીને પકડી લેતી પોલીસજૂનાગઢમાં RFOની નોકરી આપવાના બહાને 25 લાખની માગણી : 3 ઝડપાયા
જૂનાગઢમાં સરકારી નોકરી અપાવવાના નામે મોટી છેતરપિંડી સામે આવી છે. વન વિભાગમાં આરએફઓની સીધી નોકરી અપાવવાના બહાને યુવાનો પાસેથી લાખો રૂૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો…
View More જૂનાગઢમાં RFOની નોકરી આપવાના બહાને 25 લાખની માગણી : 3 ઝડપાયા25 થી વધુ ગુનાઓ ધરાવતો આરોપી હત્યાની તૈયારીમાં હતો ને પકડાયો
આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, લૂંટ, અપહરણ, મારામારી, મિલકત નુકસાન સહિતના ગંભીર ગુના જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ…
View More 25 થી વધુ ગુનાઓ ધરાવતો આરોપી હત્યાની તૈયારીમાં હતો ને પકડાયોકેશોદ પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું
કેશોદ પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા સાથે તાંત્રિક વિધી કરવા નામે એક શખ્સ ઘરમાં ઘુસી જઈ મહિલાને માર મારી તેની સાથે દુષ્કર્મ…
View More કેશોદ પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મ આચર્યુંજૂનાગઢમાં મહિલા ફોજદારે જ કાયદાના લીરા ઉડાવ્યા
પોલીસ ડિપાર્ટમેન્ટના નાના માણસ સાથે સહાનુભૂતિથી વર્તવાના બદલે અહંકારથી છલોછલ મહિલા અધિકારીએ ડિપાર્ટમેન્ટ ને લાંછન લગાડે તેવુ કર્યુ વર્તન ફર્યાનો સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો સામે…
View More જૂનાગઢમાં મહિલા ફોજદારે જ કાયદાના લીરા ઉડાવ્યા