કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢની મુલાકાત લેશે. 15 ફેબ્રુઆરીએ અમિત શાહ ગુજરાત આવશે.…
View More 15મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢ જિલ્લાની મુલાકાતેCategory: જુનાગઢ
પોલીસ ભરતીની દોડમાં 4 સેક્ધડ માટે રહી જતા બિલખાની યુવતીએ દવા પીધી
બસ સ્ટેશન પાસે દુખાવાની વધુ પડતી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ પોલીસ ભરતીની શારીરીક કસોટી ચાલી રહી છે ત્યારે રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં ચાર સેક્નડ…
View More પોલીસ ભરતીની દોડમાં 4 સેક્ધડ માટે રહી જતા બિલખાની યુવતીએ દવા પીધીજૂનાગઢમાં આરોપીને પકડવા લગ્ન પ્રસંગમાં ગયેલી પોલીસ પર હુમલો
જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલ સાવજ અને તેમની ટીમ પર હુમલો કર્યો છે. પાદરીયા ગામના શ્રી દ્વારકાધીશ ફાર્મ ખાતે ચાલી રહેલા…
View More જૂનાગઢમાં આરોપીને પકડવા લગ્ન પ્રસંગમાં ગયેલી પોલીસ પર હુમલોરૈયા રોડ ઉપર કાર સાઈડમાં લેવા બાબતે એડવોકેટ ઉપર હુમલાનો પ્રયાસ : પોલીસે ફરિયાદ ન લીધી
પીઆઈની સૂચના છતાં કારચાલક સામે ગુનો નહીં નોંધાતા પોલીસ કમિશનરને રજૂઆત શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસનો ભય રાખ્યા વગર ગુનાઓ આચરી રહ્યા છે.…
View More રૈયા રોડ ઉપર કાર સાઈડમાં લેવા બાબતે એડવોકેટ ઉપર હુમલાનો પ્રયાસ : પોલીસે ફરિયાદ ન લીધીજૂનાગઢ કોર્પોરેશનમાં ભૂકંપ, ભાજપની 8 બેઠકો બિનહરીફ
વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 14માં ભાજપના કમલેશ મીરાણી, સંજય કોરડિયા અને પુનિત શર્માએ કર્યુ રાજકીય ઓપરેશન કોંગ્રેસના ઉમેદવારો ખસી જતાં ભાજપના પૂર્વ મેયર…
View More જૂનાગઢ કોર્પોરેશનમાં ભૂકંપ, ભાજપની 8 બેઠકો બિનહરીફજૂનાગઢમાં યુવકને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લીધા
જૂનાગઢનાં યુવકને તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી તાઇવાન મોકલાતા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે…. એમ કહી 24 કલાક સુધી ડિઝિટલ એરેસ્ટ કરી લેવાયો હતો અને તેની…
View More જૂનાગઢમાં યુવકને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લીધાશિવરાત્રીના મેળામાં મુજરા, સંતો દ્વારા બર્થ-ડે પાર્ટી: મહેશગીરીનું બોમ્બાર્ડિંગ
જૂનાગઢ અંબાજીની જગ્યાનો ગાદી વિવાદ ચરમસીમાએ, હરિગીરી સહિતના સંતો ઉપર ગંભીર આરોપો, 20મી બાદ કરશે નવો વિસ્ફોટ અખાડાઓમાં શરાબ-શબાબની પણ મહેફિલો જામતી હોવાનો આક્ષેપ:…
View More શિવરાત્રીના મેળામાં મુજરા, સંતો દ્વારા બર્થ-ડે પાર્ટી: મહેશગીરીનું બોમ્બાર્ડિંગજૂનાગઢ કોર્પોરેશનની ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસમાં ડખો, પ્રમુખ સામે ગંભીર આક્ષેપો
ગુજરાતમા અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા સેન્સ-પ્રક્રિયા ચાલી રહી છે. રાજકીય પક્ષોમાં ટિકિટની વહેંચણીનો વિવાદ સામે આવતો હોય છે. જૂનાગઢ મહાનગર પાલિકમાં…
View More જૂનાગઢ કોર્પોરેશનની ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસમાં ડખો, પ્રમુખ સામે ગંભીર આક્ષેપોમહેશગીરી સહિત ચાર સાધુની અખાડામાંથી હકાલપટ્ટી
પ્રયાગરાજમાં જૂના અખાડા પરિષદનો નિર્ણય, મહાદેવગીરી, કનૈયાગીરી અને અમૃતગીરીને બહાર કરાયા જૂનાગઢની ગાદી વિવાદને લઈ સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. જૂના અખાડા પરિષદે…
View More મહેશગીરી સહિત ચાર સાધુની અખાડામાંથી હકાલપટ્ટીઆરોપી જેલમાં પણ સીધા નથી રહેતા! હોસ્પિટલ જવા બાબતે બે કેદી બાખડી પડ્યા
જૂનાગઢ જિલ્લા જેલમાં પતારે સિવિલ હોસ્પિટલમાં જવાનું છેથ પુછાતા હત્યા કેસના 2 કેદીએ ઝઘડો કરી ઢાંકણ મારતા માથામાં ટાંકા આવ્યા હતા. આઈટી એક્ટના ગુનામાં…
View More આરોપી જેલમાં પણ સીધા નથી રહેતા! હોસ્પિટલ જવા બાબતે બે કેદી બાખડી પડ્યા