જૂનાગઢ એલસીબીએ સંજયનગર વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હિરો ઉર્ફે ડગી પુંજાભાઇ ભારાઇના પડતર મકાનમાંથી વિદેશી દારૂૂની 1209 બોટલ અને ટીન જપ્ત કર્યા…
View More જૂનાગઢના જર્જરીત મકાનમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ મળ્યોCategory: જુનાગઢ
જૂનાગઢ પોલીસ દોડતી, 100 કલાકમાં પ સામે પાસા, 41ની હદપારીની દરખાસ્ત
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યના DGP ૠઙ દ્વારા સમગ્ર રાજ્યોમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા 100 કલાકમાં યાદી તૈયાર કરવા સૂચના…
View More જૂનાગઢ પોલીસ દોડતી, 100 કલાકમાં પ સામે પાસા, 41ની હદપારીની દરખાસ્તજૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 7 લુખ્ખાઓનું સરઘસ કઢાયું
જુનાગઢમાં હોળીના દિવસે રઘુવીર પરામાં બપોરના સમયે ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અને હાલના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના માણસોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો.…
View More જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 7 લુખ્ખાઓનું સરઘસ કઢાયુંજૂનાગઢમાં બાઇક અથડાતાં પૂર્વ ડે.મેયરના પતિ અને બાઇકચાલક સાથે ઝપાઝપી
જૂનાગઢમાં એમજી રોડ પર બાઈક અથડાવાની નજીવી બાબતે પૂર્વ ડે. મેયરનાં પતિ અને યુવક વચ્ચે ઝપાઝપી થઈ હતી.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.…
View More જૂનાગઢમાં બાઇક અથડાતાં પૂર્વ ડે.મેયરના પતિ અને બાઇકચાલક સાથે ઝપાઝપીજૂનાગઢમાં પુત્રના વિયોગમાં ગ્રામીણ બેંકના મેનેજરે કરેલો આપઘાત
ગુજરાતના જૂનાગઢમાં એક સહકારી અને ગ્રામીણ કૃષિ બેંકના 52 વર્ષીય મેનેજર કનુભાઈએ પોતાના રૂૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. માહિતી મળ્યા બાદ, પોલીસ…
View More જૂનાગઢમાં પુત્રના વિયોગમાં ગ્રામીણ બેંકના મેનેજરે કરેલો આપઘાતમારો બાપ જ વગોવે છે, વીડિયો બનાવી યુવતીનો આપઘાત
જૂનાગઢમાં રહેતી ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આપઘાત પૂર્વ યુવતીએ વીડિયો બનાવ્યો હતો. જેમાં તણે પરિવારને સંબોધીને કરેલી વાત…
View More મારો બાપ જ વગોવે છે, વીડિયો બનાવી યુવતીનો આપઘાતપરબ વાવડીમાં બોરવેલમાં ફસાયેલ બાળકનો બચાવ
રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલાં ગામ લોકોએ જેસીબીથી ખાડો ખોદી 20 ફૂટ ઊંડે ફસાયેલ બાળકને બચાવી લીધો જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામે આજે…
View More પરબ વાવડીમાં બોરવેલમાં ફસાયેલ બાળકનો બચાવજૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયા
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મજેવડી દરગાહ કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા દોઢ વર્ષથી ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન…
View More જૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયાજૂનાગઢના ખડિયા નજીક ‘હિટ એન્ડ રન’ : હટાણું કરીને ઘરે આવતા પ્રૌઢનું અકસ્માતમાં મોત
અજાણ્યા બાઇકના ચાલક સામે કાર્યવાહી: ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી જુનાગઢનાં ખડીયા ગામ નજીક અજાણ્યા પેટ્રોલ પંપ પાસે અજાણ્યા બાઇકની ઠોકરે બાઇક ચાલક પ્રૌઢનુ મોત…
View More જૂનાગઢના ખડિયા નજીક ‘હિટ એન્ડ રન’ : હટાણું કરીને ઘરે આવતા પ્રૌઢનું અકસ્માતમાં મોતજૂનાગઢ કોર્પોરેશનના નવા સુકાનીઓની પસંદગી
મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર પદે આકાશ કટારા અને સ્ટેન્ડિંગ ચેરમેન બનશે પલ્લવીબેન ઠાકર જૂનાગઢ મહાનગરપાલિકામાં જ્વલંત વિજય મેળવ્યા બાદ આજે ભાજપ દ્વારા હોદ્દેદારોની…
View More જૂનાગઢ કોર્પોરેશનના નવા સુકાનીઓની પસંદગી