જૂનાગઢનો શખ્સ કંબોડિયામાં સ્થાયી થતા ત્યાં નોકરીએ ચડી ગયો હતો: નોકરીના બહાને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતો હોવાની વાતથી પરિવાર પણ અજાણ! સાઉથ એશીયાના કંબોડીયામાં બેસીને…
View More 92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયોCategory: જુનાગઢ
જૂનાગઢના ગુજસીટોકના આરોેપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદે
જુનાગઢના ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થવાની તૈયારી છે. જુનાગઢ શહેરમાં ખાડિયા વિસ્તારમાં આવેલું રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેસર હોવાની વાત સામે આવી છે. આ…
View More જૂનાગઢના ગુજસીટોકના આરોેપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેઅખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકી
જૂનાગઢ અંબાજી ગાદી વિવાદમાં અંતે અખાડાએ ઝંપલાવ્યું સાચા હોય તો કોર્ટમાં જવા પડકાર, તમે સાંસદ હતા ત્યારે પેન્ટ પહેરતા, હવે ટિકિટ ન મળતા ફરી સંત…
View More અખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકીગોંડલ-આટકોટ-જૂનાગઢમાં LDOના ધંધાર્થીઓ ઉપર દરોડા
ગુજરાતમાં ગેરકાયદેસર ચાલતા એલડીઓના વેચાણ અંગે ગાંધીનગરની ટીમને મળેલી બાતમીના આધારે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં દરોડા પાડી મોટા પ્રમાણમાં એલડીઓનો જથ્થો સીઝ કર્યો છે. રાજકોટ…
View More ગોંડલ-આટકોટ-જૂનાગઢમાં LDOના ધંધાર્થીઓ ઉપર દરોડાજૂનાગઢના સાધુ ભગવા ઉતારી વડોદરાની યુવતી સાથે સાત મહિના રિલેશનમાં રહ્યાં
જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો…
View More જૂનાગઢના સાધુ ભગવા ઉતારી વડોદરાની યુવતી સાથે સાત મહિના રિલેશનમાં રહ્યાંમહંતોના વિવાદમાં સરકાર ફાવી: અંબાજી, ગુરુદત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં વહીવટદારો નિમી દેવાયા
જુનાગઢમાં ગાદીના વિવાદમાં ચર્ચાના ચકડોળે ચડેલા અંબાજી મંદિર, ગુરૂ દતાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરમાં જિલ્લા કલેકટરે મામલતદારને વહિવટદાર તરીકે નિમણુંક કરી ત્રણેય ગાદીનો વહીવટ…
View More મહંતોના વિવાદમાં સરકાર ફાવી: અંબાજી, ગુરુદત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં વહીવટદારો નિમી દેવાયાસૌરાષ્ટ્રના લોકોને ફર્નિચરના શોરૂમના સેલ્સમેને ડ્રોના કૂપન ડિસ્કાઉન્ટની લાલચ આપી 4.48 લાખની ઠગાઇ
જૂનાગઢનાં રાયજી નગરમાં રહેતા 40 વર્ષીય પ્રેમભાઈ જગદીશભાઈ ગોધવાણી શહેર પાસે વંથલી તાબાનાં વાડલા ફાટક પાસે નોવેલ્ટી ફર્નિચરના શોરૂૂમ ધરાવે છે અને ગ્રાહકોના વર્ક ઓર્ડર…
View More સૌરાષ્ટ્રના લોકોને ફર્નિચરના શોરૂમના સેલ્સમેને ડ્રોના કૂપન ડિસ્કાઉન્ટની લાલચ આપી 4.48 લાખની ઠગાઇજૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવ
દિવસેને દિવસે જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. ત્યારે આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દબાણ…
View More જૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવફાંસી ચડો કે સંન્યાસ છોડો, જલદી નિર્ણય કરો, પત્ર સાચો જ છે
ગિરનાર ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ ચરમસીમાએ છતાં સાધુ-સંતોનું ભેદી મૌન પૈસા આપ્યાનો પત્ર સરકારી રેકર્ડમાંથી જ મળ્યાનો મહેશગીરીબાપુનો દાવો ગીરીશ કોટેચા કોઇ શંકરાચાર્ય છે? તેના…
View More ફાંસી ચડો કે સંન્યાસ છોડો, જલદી નિર્ણય કરો, પત્ર સાચો જ છેજૂનાગઢમાં ‘ભલાઇ’ ટ્રસ્ટની લોકો સાથે ‘ઠગાઇ’: ચારની ધરપકડ
જૂનાગઢના કેશોદમાં વ્હાલી દીકરીના વધામણાના નામે છેતરપિંડી કરાઈ હોવાની સુરતની ગૠઘ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે કેશોદ પોલીસે સુરત ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચાર સભ્યો વિરુદ્ધ…
View More જૂનાગઢમાં ‘ભલાઇ’ ટ્રસ્ટની લોકો સાથે ‘ઠગાઇ’: ચારની ધરપકડ