ગોડાઉનમાંથી 32.63 લાખના ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો, વેપારી સામે કાર્યવાહી, ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો પણ ન હતા ફટાકડા એ સ્ફોટક પદાર્થ હોવાથી તેના સંગ્રહ અને…
View More જૂનાગઢમાં લાઈસન્સ વગર ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયુંCategory: જુનાગઢ
માળિયા હાટીનામાં એસએમસીનો દરોડો, બાયોડીઝલનો વેપલો કરતા પાંચ પકડાયા
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના ખાતે માળિયા સાસણ હાઇવે પર હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાસે ગળોદર ધારમાં આવેલ સૂર્ય વંદના એન્ટરપ્રાઇઝ ખાતે માળીયાહાટીના તાલુકાના વડાળા ગામના વિક્રમ મૈયાભાઈ ભુરાણી…
View More માળિયા હાટીનામાં એસએમસીનો દરોડો, બાયોડીઝલનો વેપલો કરતા પાંચ પકડાયાજૂનાગઢ-રાજકોટ હાઇવે પર નશામાં ધૂત ફોર્ચ્યુનર કારના ચાલકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી, બે ઘાયલ
જૂનાગઢ-રાજકોટ હાઈ-વે પર વડાલ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નશામાં ચૂર એક ફોર્ચ્યુનર કારના ચાલકે આગળ જઈ રહેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી.…
View More જૂનાગઢ-રાજકોટ હાઇવે પર નશામાં ધૂત ફોર્ચ્યુનર કારના ચાલકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી, બે ઘાયલવીંછિયાના ઓરી ગામે જૂથ અથડામણમાં સામસામે ફાયરિંગ
પવન ચક્કીના ધંધા બાબતે બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ ચરમ સીમાએ, બન્ને પક્ષના 9 સભ્યો સામે ફરિયાદ, ગામમાં તંગદિલી વિંછીયા તાલુકાના ઓરી ગામે પવન ચક્કીના…
View More વીંછિયાના ઓરી ગામે જૂથ અથડામણમાં સામસામે ફાયરિંગમાંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુ
જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ’સાગર કવાયત’ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે માંગરોળ શહેરમાંથી નશાના સોદાગરને ઝડપી પાડ્યો છે. માંગરોળના…
View More માંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુજૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજ્સીટોકનો આરોપી ધીરેન અજમેરથી ઝડપાયો
ધીરેનની ટોળકી મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી અને ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા જેવા ગુના આચરતી ધીરેન કારિયાની ગેંગ વિરૂધ્ધ ગુજરાતમાં 61 ગુના નોંધાયેલા છે છેલ્લા ઘણા સમયથી…
View More જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજ્સીટોકનો આરોપી ધીરેન અજમેરથી ઝડપાયોજૂનાગઢ સિવિલમાં પાંચમા માળે ચડી દારુડિયાની ધમાલ
સિકયુરિટી ગાર્ડસ અને હોમ ગાર્ડના જવાનોએ સમયસૂચકતા વાપરી યુવાનને નીચે ઉતાર્યો જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ગત મોડી રાત્રે એક નશાખોર શખ્સના ખેલને કારણે અફરાતફરી મચી ગઈ…
View More જૂનાગઢ સિવિલમાં પાંચમા માળે ચડી દારુડિયાની ધમાલમકરસંક્રાંતિના તહેવાર માટે સેલવાસથી જૂનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
નવસારી પોલીસની કાર્યવાહી: પોરબંદરના ટ્રક ડ્રાઇવરની ધરપકડ: ત્રણને વોન્ટેડ જાહેર કર્યા નવસારી એલસીબી પોલીસે બાતમી આધારે હાઇવે પર બોરીયાચ ટોલનાકા પર સેલવાસ થી ટ્રકમાં ભરીને…
View More મકરસંક્રાંતિના તહેવાર માટે સેલવાસથી જૂનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોગીરગઢડાના નવા ઉગલા ગામે દીપડો બાળકીને જડબામાં લઇ ભાગ્યો, મામાએ પીછો કરી ભાણીને છોડાવી
ગીર સરહદે આવેલા ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની એક કંપારી છૂટી જાય તેવી ઘટના બની હતી. ઘરના ફળિયામાં રમી રહેલી…
View More ગીરગઢડાના નવા ઉગલા ગામે દીપડો બાળકીને જડબામાં લઇ ભાગ્યો, મામાએ પીછો કરી ભાણીને છોડાવીજૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇ
બ્રાન્ડેડ બોટલોમાં નકલી દારૂ ભરી ઉંચા ભાવે વેંચવામાં આવતો હતો: નકલી દારૂની 1400 બોટલ, 450 લીટર જેટલું કેમિકલ અને એસન્સ તેમજ નકલી સ્ટીકરો જપ્ત કરાયા…
View More જૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇ