ભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

  ભાવનગર ફોરેસ્ટ વિભાગે એરપોર્ટ વિસ્તારમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર પર કાચબાની મિજબાની માણતા ચાર પરપ્રાંતીય મજૂરોને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગે સ્થળ પરથી કાચબાનું તૈયાર…

View More ભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

ભાવનગર સર ટી હોસ્પિટલમાં રેગિંગ? સિનિયરો જમવાના નામે નાણા પડાવે છે

ભાવનગરની સર ટી. હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો વિવાદ હજુ શાંત પડ્યો નથી, ત્યાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા સમગ્ર તબીબી આલમ અને…

View More ભાવનગર સર ટી હોસ્પિટલમાં રેગિંગ? સિનિયરો જમવાના નામે નાણા પડાવે છે

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં છ તબીબો પોલીસના શરણે

ભાવનગર શહેરની મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જુનિયર રેસિડેન્ટ તબીબો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારી સાડા ત્રણ માસ સુધી રેગિંગ કરનારા 7…

View More ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં છ તબીબો પોલીસના શરણે

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં સંડોવાયેલા 7 રેસિ. ડોક્ટરો ફરાર

હોસ્ટેલ ખાલી કરવાના આદેશ બાદ ગાયબ, પોલીસે ખંડણી-દારૂની કલમ નહીં નોંધી કેસ નબળો પાડી દીધો ભાવનગર મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થી સાથે સેક્ધડ યરના…

View More ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં સંડોવાયેલા 7 રેસિ. ડોક્ટરો ફરાર

ભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડી

ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસુ સક્રિય થઇ રહ્યુ હોય તેમ આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઇંચ જેવો…

View More ભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડી

ભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલો

  ભાવનગના શિશુવિહાર વિસ્તારમાં નવી શરૂૂ કરાયેલી ચાની લારીની અદાવત રાખીને પિતા અને તેના બે પુત્રોએ થઈને લારી સંચાલક યુવક અને તેના વૃદ્ધ દાદા પર…

View More ભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલો

મોત પછી પણ લવ મેરેજની સજા, સાસરિયા-પિયરિયાની રાહમાં 4 દિવસથી રઝળતો મૃતદેહ

મૂળ ભાવનગરની યુવતી અને સુરતના યુવાને પરિવારથી વિરૂધ્ધ પ્રેમલગ્ન કર્યા, બીમારીથી પતિનું મૃત્યુ થયા બાદ અતિથિગૃહમાં બે વર્ષની પુત્રી સાથે રહેતી યુવતીએ ઝેર પી આપઘાત…

View More મોત પછી પણ લવ મેરેજની સજા, સાસરિયા-પિયરિયાની રાહમાં 4 દિવસથી રઝળતો મૃતદેહ

ભાવનગરના નીચાકોટડા ગામે વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા

ભાવનગર જિલ્લાના તળાજા ના દાઠા પોલીસ નીચે આવતા મહુવા તાલુકાના નીચા કોટડા ગામે એકલાજ રહેતા વૃદ્ધ દંપતિના નિર્જીવ દેહ સવારે જમાઈ ટીફીન આપવા આવ્યા ત્યારે…

View More ભાવનગરના નીચાકોટડા ગામે વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા

ભાવનગર સર ટી. હોસ્પિટલના રેગિંગકાંડમાં 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ

ભાવનગરની સર ટી. હોસ્પિટલ (સર તખ્તસિંહજી હોસ્પિટલ) ના મેડિકલ કેમ્પસમાંથી રેગિંગની એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવતાં તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.…

View More ભાવનગર સર ટી. હોસ્પિટલના રેગિંગકાંડમાં 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી

ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ઘટનાને રાજ્ય સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે આરોગ્ય…

View More ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી