જળ જમીન અને જોરૂૂ એ ત્રણ કજિયાના છોરું. આ ઉક્તિને સાર્થક કરતો વધુ એક બનાવ ભાવનગર પંથકમાં બનવા પામ્યો છે. જેમાં કૌટુંબિક જમીન વેચવા બાબતે…
View More ભાવનગર પંથકમાં જમીન વેચવા બાબતે ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યાCategory: ભાવનગર
તળાજા હોમગાર્ડ ઓફિસરના પર્સની ચોરી કરનાર કેમેરામા કેદ: પોલીસ નિષ્ક્રિય
ભાવનગર જિલ્લાના તળાજા ના હોમગાર્ડ કમાન્ડીગ ઓફિસર ટ્રાન્સપોર્ટેશનના કામ નો વ્યવસાય કરેછે.તેઓ પોતાનું વાહન લઈ ને આવેલ માલ તળાજા ની બજારમાં ઉતારતા હતા.એ સમયે એક…
View More તળાજા હોમગાર્ડ ઓફિસરના પર્સની ચોરી કરનાર કેમેરામા કેદ: પોલીસ નિષ્ક્રિયમહુવાના કસાણ ગામમાં સાત વર્ષના બાળક પર દીપડાનો હુમલો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કસાણ ગામમાં દીપડાએ એક 7 વર્ષના બાળક પર હુમલો કર્યો છે. ખેત મજૂરી કરતા પરિવારનો આ બાળક વાડીમાં હતો ત્યારે…
View More મહુવાના કસાણ ગામમાં સાત વર્ષના બાળક પર દીપડાનો હુમલોભાવનગરમાં રૂા.2.53 લાખની રોકડ સાથે જુગાર રમતાં 15 શખ્સો ઝડપાયા
ભાવનગરની એલસીબી પોલીસે જુગાર રમી રહેલા 15 શખ્સોને રૂૂ.2.53 લાખની રોકડ સાથે ઝડપી લીધા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી. સ્ટાફે શહેરના રોહીદાસ ચોક,…
View More ભાવનગરમાં રૂા.2.53 લાખની રોકડ સાથે જુગાર રમતાં 15 શખ્સો ઝડપાયાભાવનગરમાં રેલવેના ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિ.ની ઓફિસમાં બાયોમેટ્રિક સાધનોમાં તોડફોડ
ભાવનગરપરા રેલવે સ્ટેશન પર રેલવે વર્કશોપમાં કામ કરતા કર્મચારીએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધા બાદ રોષે ભરાયેલા રેલવે કર્મચારીઓએ ભાવનગરપરા સ્ટેશન પાસે આવેલ ડેપ્યુટી…
View More ભાવનગરમાં રેલવેના ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિ.ની ઓફિસમાં બાયોમેટ્રિક સાધનોમાં તોડફોડમહુવા નગરપાલિકામાં સત્તાધારી ભાજપમાં ભડકો: 18 સભ્યોએ બળવો કરી બજેટને નામંજૂર કર્યું
ભાવનગર જિલ્લાના મહુવામાં ભાજપના રાજકારણમાં ‘ઘર ફૂટે ઘર જાય..’ જેવી સ્થિતિનો જવાળામુખી ફાટીને બહાર આવ્યો છે. નગરપાલિકાની સામાન્ય સભામાં ખૂદ ભાજપના જ 18 સભ્યોએ…
View More મહુવા નગરપાલિકામાં સત્તાધારી ભાજપમાં ભડકો: 18 સભ્યોએ બળવો કરી બજેટને નામંજૂર કર્યુંતળાજામાં એક જ સ્થળે અકસ્માતની બે ઘટના, બે યુવકોના કરૂણ મોત
ભાવનગર જિલ્લાના તળાજા નજીકના વેળાવદર થી લઈ ત્રાપજ સુધીનો વિસ્તાર યમલોક સમાન છે.અહીં કેટલાક બનતા અકસ્માત ની કદી કલ્પના પણ ન કરી હોય તેવા અકસ્માત…
View More તળાજામાં એક જ સ્થળે અકસ્માતની બે ઘટના, બે યુવકોના કરૂણ મોતભાવનગરમાં રેલવે અધિકારીના ત્રાસથી કર્મચારીનો આપઘાત
ટ્રેન હેઠળ પડતું મૂકી જીવ દીધો: પરિવાર અને કર્મચારીઓમાં રોષ ભાવનગરમાં રેલવે કર્મચારીએ આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરના…
View More ભાવનગરમાં રેલવે અધિકારીના ત્રાસથી કર્મચારીનો આપઘાતપાલીતાણામાં મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યા
ભાઇ સાથે ઝઘડો ચાલતો હોય અને તે ગામ અને કુંટુબમાં ખોટી વાતો કરી વગોવતો હોવાથી ઢીમ ઢાળી દીધાની કબૂલાત ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પોતાના ઘરમાં એકલા…
View More પાલીતાણામાં મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યાભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયું
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ નજીકના રહેણાંકીય મકાનમાં પોલીસે રેડ કરી ત્રણ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયું