માધાપરમાં માવતરે આંટો ગયેલી પરિણીતા પતિ સાથે ફોનમાં વાત કરતા-કરતા ઝેરી બીસ્કિટ ખાઈ જતાં તબિયત લથડી શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતી યુવતીએ ભાઈ અને પિતાના વિરહમાં…
View More રેલનગરની યુવતિએ પિતા અને ભાઈના વિરહમાં ફિનાઈલ પી લીધુંCategory: રાજકોટ
નારી અત્યાચાર વધતા રાજકોટ મહીલા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન
કલેકટરને આવેદન પાઠવી રજૂઆત રાજકોટમાં કોંગ્રેસ મહિલા મોરચાની ટીમ કલેકટર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું.33% મહિલા અનામત બિલ કેન્દ્ર સરકાર દ્વારા…
View More નારી અત્યાચાર વધતા રાજકોટ મહીલા કોંગ્રેસ દ્વારા પ્રદર્શનબહેનના ઘરે આંટો મારવા આવેલા યુવાનનું અગાશી પરથી પટકાતા મોત
શહેરના જામનગર રોડ પર માધવ તીર્થ એપાર્ટમન્ટમાં રહેતા બહેનના ઘરે આટો મારવા આવેલા યુવાનનું અગાસી પરથી પટકાતા મોત નીપજયુ હતુ. યુવાન અકસ્માતે પટકાયો કે આપઘાત…
View More બહેનના ઘરે આંટો મારવા આવેલા યુવાનનું અગાશી પરથી પટકાતા મોતભોમેશ્ર્વરની મહિલા સાથે હજયાત્રાના નામે 6 લાખની ઠગાઇ
આરોપીએ ઘણા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા: ગુનો નોંધાતા સકંજામાં લેવા તજવીજ વડોદરાના ગોરવાના ભંડારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે પૈસા પડાવી ફોન ઉપાડવવાનું બંધ કરી…
View More ભોમેશ્ર્વરની મહિલા સાથે હજયાત્રાના નામે 6 લાખની ઠગાઇરેસકોર્સ રિંગ રોડ પર ગુરુદ્વારામાં તેલ અને ઘી જોઇએ છે કહી ચાર વેપારી સાથે 6.41 લાખની ઠગાઇ
સીમરસીંગ નામના શખ્સને સકંજામાં લેવા તજવીજ, આરોપીએ આપેલો ચેક રીટર્ન થતા ફરિયાદ નોંધાવી રાજકોટમાં રેસકોર્ષ પાસેના ગુરૂૂદ્વારામાં તેલ અને ઘી જોઈએ છે કહી ચાર વેપારી…
View More રેસકોર્સ રિંગ રોડ પર ગુરુદ્વારામાં તેલ અને ઘી જોઇએ છે કહી ચાર વેપારી સાથે 6.41 લાખની ઠગાઇઆજી ડેમે કાર ડ્રાઇવિંગ શીખતા યુવાને સર્જ્યો અકસ્માત: ચણ વેચતા ધંધાર્થીને ઉલાળ્યો
શહેરમાં વાહનચાલકોની બેદરકારીના લીધે અકસ્માતના બનાવો વધી રહયા છે. ત્યારે આજીડેમે કાર ડ્રાઇવીંગ શીખતા યુવાને અકસ્માત સર્જ્યો હતો. ફૂટપાથ ઉપર ચણ વેચતા ધંધાર્થીને ઉલાળી…
View More આજી ડેમે કાર ડ્રાઇવિંગ શીખતા યુવાને સર્જ્યો અકસ્માત: ચણ વેચતા ધંધાર્થીને ઉલાળ્યોમવડીમાંથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ધંધાર્થીને છરી બતાવી થાર ગાડીની લૂંટ
પોલીસે ગણતરીની કલાકમાં ગુનાનો ભેદ ઉકેલ્યો: બે કુખ્યાત શખ્સોને ઝડપી લીધા મવડી વિસ્તારમાં બે શખ્સોએ છરીની અણીએ થાર કારની લૂંટ ચલાવી હતી.માલવીયાનગર પોલીસે ગુનો…
View More મવડીમાંથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ધંધાર્થીને છરી બતાવી થાર ગાડીની લૂંટધોલેરા કંપનીમાં ભાડે આપેલી ક્રેઇન લેવા ગયેલા રાજકોટના યુવાન ઉપર ધોકા વડે હુમલો
રાજકોટના ત્રંબા ગામે રહેતો યુવાન ધોલેરા ખાતે આવેલ વરાહા કંપનીમાં ભાડે આપેલી ક્રેઇન લેવા ગયો હતો. ત્યારે ક્રેઇનમાં ડીઝલ ન હતું જેથી યુવાને ડીઝલ…
View More ધોલેરા કંપનીમાં ભાડે આપેલી ક્રેઇન લેવા ગયેલા રાજકોટના યુવાન ઉપર ધોકા વડે હુમલોજ્વેલર્સમાંથી 3.70 લાખના સોનાના ચેઈન ‘ગઠિયો’ ઘરે જોવા લઈ ગયો તે ગયો પાછો આવ્યો જ નહીં!
ગુંદાવાડી મેઈન રોડ એન.આર. જવેલર્સ શોરૂમના સંચાલક પાસે વિશ્ર્વાસુ ગણાતા ગ્રાહકે બે સોનાના ચેઈન રૂા. 30.70 લાખના ઘરે જોવા લઈ જવાના બહાને લઈ યા બાદ…
View More જ્વેલર્સમાંથી 3.70 લાખના સોનાના ચેઈન ‘ગઠિયો’ ઘરે જોવા લઈ ગયો તે ગયો પાછો આવ્યો જ નહીં!ખાલી પડેલા 181 આવાસો માટે બુધવારથી ફોર્મ ભરાશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાલીલુબેન જાદવ, શાસક…
View More ખાલી પડેલા 181 આવાસો માટે બુધવારથી ફોર્મ ભરાશે