આ વર્ષે બોર્ડની પરિક્ષાઓ વહેલી અને દિવસો ઓછા; નિર્ભર શળા સંચાલક મંડળની શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત દર વર્ષની પરંપરા અનુસાર દિવાળીનું વેકેશન રાજ્ય સરકાર દ્વારા 21…
View More બોર્ડના છાત્રો માટે શાળાઓ ચાલુ રાખવી જરૂરીCategory: રાજકોટ
પ્રબોધજીવન સ્વામી હરિધામ-સોખડા જૂથની મિલકતો ખાલી નહીં કરે તો કાનૂની કાર્યવાહી
સુપ્રીમ કોર્ટે યોગી ડિવાઇન સોસાયટીને પગલાં ભરવાની છૂટ આપી હરિધામ-સોખડાથી અલગ થઈને આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદનો કબજો જાળવવાના પ્રબોધજીવન જુથના પ્રયાસને સુપ્રીમ…
View More પ્રબોધજીવન સ્વામી હરિધામ-સોખડા જૂથની મિલકતો ખાલી નહીં કરે તો કાનૂની કાર્યવાહીભીમનગર પીપીપી આવાસ યોજનાનું ટેન્ડર અંતે રદ
મનપાના ટીપીઓ પંડ્યાની અધ્યક્ષતામાં લેન્ડ ડિસ્પોઝલ કમિટિએ એજન્સીએ આપેલા ભાવ ઓછા હોવાનું કહી યોજના હાલ પૂરતી બંધ કરી અબજોની જમીન માત્ર 103 કરોડમાં ક્યુબ ક્ધસ્ટ્રકશનને…
View More ભીમનગર પીપીપી આવાસ યોજનાનું ટેન્ડર અંતે રદનાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવાની માગણી ફગાવતી હાઇકોર્ટ
કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલને કાનૂની ફટકો, ડ્યુઅલ મેમ્બરશિપવાળા સહકાર પેનલના 10 ઉમેદવારોના ફોર્મ ચાલુ રહેશે, સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ અમાન્ય જ રહેશે રાજકોટ…
View More નાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવાની માગણી ફગાવતી હાઇકોર્ટશેરબજારમાં નાણાં ગુમાવ્યાની ચિંતામાં રત્નકલાકારનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટમાં બનેલી ઘટના: 6.50 લાખનું દેવુ ચુકતે કર્યા બાદ પણ ટેન્શનમાં પગલુ ભર્યું રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતા રત્ન કલાકારે શેરબજારમાં…
View More શેરબજારમાં નાણાં ગુમાવ્યાની ચિંતામાં રત્નકલાકારનો ગળેફાંસો ખાઇ આપઘાતમાનવભક્ષી બનતો રોગચાળો: રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો માનવભક્ષી બન્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં સતત બે દિવસથી માસુમ બાળકી સહિત…
View More માનવભક્ષી બનતો રોગચાળો: રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યોરાજકોટની ભાગોળે હાઈવે પર જામખંભાળિયા જતી એસટી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત
રાજકોટ શહેરથી અમદાવાદ જતા હાઈવે પર કુવાડવા નજીક સાત હનુમાન પાસે આવેલા બ્રિજ પરથી એક એસટી બસ પલટી ખાઈ જતાં તેમાં સવાર આઠથી 10 મુસાફરો…
View More રાજકોટની ભાગોળે હાઈવે પર જામખંભાળિયા જતી એસટી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્તક્રિકેટ રસિયાઓને આનંદ! રાજકોટમાં જાન્યુઆરીમાં ચાર આંતરરાષ્ટ્રીય મેચ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે ઓડીઆઇ અને ટી20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ…
View More ક્રિકેટ રસિયાઓને આનંદ! રાજકોટમાં જાન્યુઆરીમાં ચાર આંતરરાષ્ટ્રીય મેચસરધારમાં ગેરેજમાં જ સંચાલકે ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
આપઘાતનું કારણ અકબંધ : પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત રાજકોટના બાડપર ગામે રહેતો અને સરધાર ગામે ગેરેજ ચલાવતા યુવાને કોઇ અગમ્ય કારણસર પોતાના ગેરેજમાં જ ગળેફાંસો…
View More સરધારમાં ગેરેજમાં જ સંચાલકે ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયોબિશપ હાઉસ આવાસ યોજનામાં તપાસના આદેશ
પીપીપી ધોરણે મૂકવામાં આવેલ યોજના ખોટી હોવાની રજૂઆત થયા બાદ કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઝુપડપટ્ટી પૂન: વિકાસ અને પૂનર્વસન માટે ઝુપડપટ્ટી હોય…
View More બિશપ હાઉસ આવાસ યોજનામાં તપાસના આદેશ