શહેરના કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં મિત્રએ જ મિત્ર ઉપર તલવાર વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો…
View More વામ્બે આવાસ કવાર્ટરમાં મિત્રનો મિત્ર ઉપર તલવારથી હુમલોCategory: રાજકોટ
TRP કાંડ મામલે સી.પી કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ
જવાબદારો સામે સ્થાનિક તંત્ર અને સરકાર લાજ કાઢતી હોવાના આક્ષેપ: ભાજપ અને પોલીસ કમિશરન હાય હાયના નારા લાગતા વાતાવરણ ઉગ્ર બન્યું: ન્યાયિક કાર્યવાહી કરવા માંગ…
View More TRP કાંડ મામલે સી.પી કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલમનપાએ 4.65 લાખ વૃક્ષો વાવ્યા, દેખાતા કેમ નથી?
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગ્રીનરી વધારવા માટે દર વર્ષે વૃક્ષારોપણનું નાટક ફોટા સાથે ભજવવામાં આવે છે નેતાઓના હાથે વૃક્ષારોપણ કરાવી ઘનિષ્ટ વૃક્ષારોપણ થયાના બણગા ફુકાઈ રહ્યા…
View More મનપાએ 4.65 લાખ વૃક્ષો વાવ્યા, દેખાતા કેમ નથી?મનહરપુર પાણીના ટાંકા પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
શહેરનાં જામનગર રોડ પર આવેલા મનહરપુર 1 મા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ઝોન ર નાં કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા અને સ્ટાફે દરોડો પાડી જુગાર…
View More મનહરપુર પાણીના ટાંકા પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયાe-KYC અને રેશનકાર્ડ સુધારા માટે લાંબી કતારો
રાજકોટની જૂની કલેક્ટર કચેરી પાઉન્ડમાં આવેલી ઝોનલ કચેરી ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. e-KYCકરાવવા અને રેશનકાર્ડમાં સુધારા-વધારા કરાવવા માટે મોટી લાઈનો લાગી…
View More e-KYC અને રેશનકાર્ડ સુધારા માટે લાંબી કતારોપતિની કેન્સરની બીમારી જોઈ ન શકતા પત્નીએ ઝેર પીધું
રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે પતિની કેન્સરની બિમારી જોઈ ન શકતાં પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે…
View More પતિની કેન્સરની બીમારી જોઈ ન શકતા પત્નીએ ઝેર પીધુંકંસારા બજારમાંથી સોના-ચાંદીના 1 લાખના દાગીના સાથે શખ્સ ઝડપાયો
શહેરનાં કંસારા બજાર મેઇન રોડ પર એક શખસ શંકાસ્પદ હાલતમા જણાતા એ ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે આ શખસને અટકાવી તેની તલાસી લેતા તેનાં પાસે રહેલી…
View More કંસારા બજારમાંથી સોના-ચાંદીના 1 લાખના દાગીના સાથે શખ્સ ઝડપાયોઆજી ડેમ ચોકડી નજીક હિટ એન્ડ રન ટ્રકની ઠોકરે એક્ટિવાચાલક યુવાનનું મોત
પાંચ બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ગમગીની શહેરનાં આજી ડેમ ચોકડી નજીક બાયપાસ હાઈ-વે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. પુરપાટ ઝડપે…
View More આજી ડેમ ચોકડી નજીક હિટ એન્ડ રન ટ્રકની ઠોકરે એક્ટિવાચાલક યુવાનનું મોતબજરંગવાડી પાસે નાસ્તા બજારમાં ભાણેજને છોડાવવા ગયેલા મામા પર હુમલો
નજીવી બાબતે સામાન્ય બોલાચાલી થયા બાદ વાત મારામારી સુધી પહોંચી બજરંગવાડી પાસે આવેલા નાસ્તા બજારમા ભાણેજને માર મારી રહેલા શખ્સો પાસેથી છોડાવવા વચ્ચે પડેલા મામાને…
View More બજરંગવાડી પાસે નાસ્તા બજારમાં ભાણેજને છોડાવવા ગયેલા મામા પર હુમલોકુવાડવા નજીક આદેશ ટ્રાવેલ્સની બસમાં તોડફોડ, ડ્રાઇવરને ધમકી
જામજોધપુરની આદેશ ટ્રાવેલ્સની બસ જામજોધપુર-ગાંધીનગર રૂૂટ પર ચાલતી હોઇ અને અમદાવાદ ઇસ્કોન ખાતેથી તેમાં મુસાફરો ભરવામાં આવતાં હોઇ રાજકોટના દ્વારકાધીશ ટ્રાવેલ્સના સંચાલકે કુવાડવા નજીક કારમાં…
View More કુવાડવા નજીક આદેશ ટ્રાવેલ્સની બસમાં તોડફોડ, ડ્રાઇવરને ધમકી