પાણીની તંગી સર્જાય તે પહેલા ભરી દેવાશે, ન્યારીડેમને પણ ભરવાનું આયોજન રાજકોટ શહેરને પુરુ પાડતો આજી-1 ડેમ ભરચોમાસે ડૂકવા લાગ્યો છે અને આગામી તા.15ઓગષ્ટ સુધી…
View More ભરચોમાસે આજી-1માં નર્મદાનીરનું આગમનCategory: રાજકોટ
મને ઊંઘ નથી આવતી તેવું રટણ કરતા વૃદ્ધે ટીકડા ખાઇ મોતની સોડ તાણી
માલધારી સોસાયટીની ઘટના; મોભીના મોતથી પરિવાર શોક મગ્ન શહેરમા ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ માલધારી સોસાયટીમાં રહેતા વૃદ્ધે મને ઊંઘ નથી આવતી તેવા રટણ સાથે ઝેરી…
View More મને ઊંઘ નથી આવતી તેવું રટણ કરતા વૃદ્ધે ટીકડા ખાઇ મોતની સોડ તાણીરાજકોટ-ગોંડલ હાઇવે પરથી 23.30 લાખનો દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ
શહેરની ભાગોળે રાજકોટ ગોંડલ હાઇવે પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રૂા.23.30 લાખનો દારૂ ભરેલી બોલેરો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે 3288 બોટલ…
View More રાજકોટ-ગોંડલ હાઇવે પરથી 23.30 લાખનો દારૂ ભરેલી બોલેરો ઝડપાઇફઈ-ભત્રીજીના અપહરણમાં સંડોવાયેલ વકીલની ઈન્દોરથી ધરપકડ
ગભરાટમાં ઈન્દોરમાં ઝેરી દવા પી લીધી, હોસ્પિટલમાંથી રજા મળતા જ ધરપકડ શહેરના ગાંધીગ્રામ વિસ્તારની અલ્કાપુરીમાં રહેતા વેપારી પરિવારની આઠ વર્ષની પુત્રીનું રેસકોર્સ તેની જ બહેન…
View More ફઈ-ભત્રીજીના અપહરણમાં સંડોવાયેલ વકીલની ઈન્દોરથી ધરપકડપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરતા 53 આસામીઓ ઝડપાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 02/08/2025 એમ કુલ 01 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરતા 53 આસામીઓ ઝડપાયાભીચરીની કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ, 29 શખ્સો સામે ફરિયાદ
વાંકાનેરના વૃધ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, ખોટું સોગંદનામું બનાવી જમીન બારોબાર વેચી દીધી રાજકોટના અમરગઢ ભીચરીમાં આવેલી કરોડો રૂૂપિયાની જમીન હજમ કરી જવા માટે મૂળ જમીન…
View More ભીચરીની કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ, 29 શખ્સો સામે ફરિયાદરાજકોટ સહિત રાજ્યભરના નિવત્ત બેંક કર્મચારીઓ દ્વારા કાલે ઉપવાસ આંદોલન
જૂની પેન્શન યોજના બાબતે અમદાવાદમાં સરકાર સામે એક દિવસનું વિરોધ પ્રદર્શન અમદાવાદમાં મંગળવારે તમામ બેંકોના નિવૃત પેન્શનરો દ્વારા ભૂખ હડતાલ સૂત્રોચાર અને દેખાવો સહિતના કાર્યક્રમો…
View More રાજકોટ સહિત રાજ્યભરના નિવત્ત બેંક કર્મચારીઓ દ્વારા કાલે ઉપવાસ આંદોલનલેન્ડ ગ્રેબિંગ કમિટીની આવતીકાલે બેઠક, 60 કેસોમાં સુનાવણી
આગામી પાંચ ઓગસ્ટ, મંગળવાર ના રોજ લેન્ડ ગ્રેબિગની બેઠક યોજાશે. આ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગના 60 જેટલા કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં 15 જેટલા…
View More લેન્ડ ગ્રેબિંગ કમિટીની આવતીકાલે બેઠક, 60 કેસોમાં સુનાવણીવરસાદે ખમૈયા કરતાં મચ્છરજન્ય અને વાયરલ રોગચાળામાં ઘટાડો
શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી, તાવ, મેલેરિયા-ચિકનગુનિયાના કેસ ઘટયા, ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છેલ્લા એક અઠવાડીયાથી રાજકોટ શહેરમા નોંધપાત્ર માત્રામા વરસાદ નોંધાયો નથી. જેના પગલે મચ્છરજન્ય અને વાયરલ…
View More વરસાદે ખમૈયા કરતાં મચ્છરજન્ય અને વાયરલ રોગચાળામાં ઘટાડોશટ-ડાઉન વગર જ રૈયાધાર ઝોન હસ્તકના રો-વોટર સંપની સફાઇ
રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ, રૈયાધાર ઝોન હસ્તકના ન્યારા ઓફટેક પમ્પીંગ સ્ટેશનના રો-વોટરસંપની સફાઈ કોઈ પણ પ્રકારના શટ-ડાઉન વગર કરવામાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાની વોટર મેનેજમેન્ટ…
View More શટ-ડાઉન વગર જ રૈયાધાર ઝોન હસ્તકના રો-વોટર સંપની સફાઇ