પડધરીના ન્યારા પાસેની ઘટના; સરપદળથી રાજકોટ પુત્રના બાઇક પાછળ આવતી વખતે સ્કૂટર ચાલકે ઠોકરે ચડાવતા ઘટી ઘટના રાજકોટમાં રહેતી પરિણીતા પડધરીના સરપદળ ગામે ભાઈને રાખડી…
View More ભાઇને રાખડી બાંધી પરત ફરતી બહેનનું બાઇક અકસ્માતમાં મોત; પુત્ર-પૌત્રને ઇજાCategory: રાજકોટ
રાજકોટ પોલીસ 200 ફૂટ ઉંડા પાણીમાં કરી શકશે તપાસ
સરકારે ડીપ ટ્રેકર ફાળવ્યા, ડહોળા પાણીમાં પણ ચોકસાઇથી કરી શકશે નાઇટ ઓપરેશન 360 ડિગ્રી ફરી શકે અને 100 કિલો વજન ઉપાડી શકે તેવો ગ્રેબર આર્મ…
View More રાજકોટ પોલીસ 200 ફૂટ ઉંડા પાણીમાં કરી શકશે તપાસએકતા, સંસ્કૃતિ અને મનોરંજનની ત્રિવેણી સમાન લોકમેળાનો પ્રારંભ
રાજકોટમાં પાંચ દિવસ મનોરંજનના જલસા સાથે ખાણી-પીણી અને મોજેમોજનો ખજાનો ખુલ્યો રમકડાં-ખાણીપીણી-આઇસ્ક્રીમ, હેન્ડીક્રાફટના 200થી વધુ સ્ટોલ, 50 જેટલી નાની-મોટી રાઇડસ સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખ લોકો ઉમટી…
View More એકતા, સંસ્કૃતિ અને મનોરંજનની ત્રિવેણી સમાન લોકમેળાનો પ્રારંભફેબ્રીકેશનના ધંધાર્થી પાસેથી રૂપિયા 9.61 લાખની સામે ચાર ટકા વ્યાજની ઉઘરાણી
પાડોશી વ્યાજખોરે છ મહિનાની ક્રેડીટે લોખંડ આપ્યું, ધંધાર્થીને અન્ય લોકોએ ધુંબો મારતા હપ્તા ભરી ન શકયો કેનાલ રોડ પર પ્રહલાદ પ્લોટમાં ફેબીકેશનનું જોબવર્ક કરતાં વેપારી…
View More ફેબ્રીકેશનના ધંધાર્થી પાસેથી રૂપિયા 9.61 લાખની સામે ચાર ટકા વ્યાજની ઉઘરાણીગાંધી મ્યુઝિયમમાં 15 ઓગસ્ટે 12 વર્ષથી નાના બાળકોને મફત પ્રવેશ
વધુને વધુ બાળકોને લાભ લેવા કોર્પોરેશનની અપીલ નાના બાળકો ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે 12 વર્ષ કે તેનાથી…
View More ગાંધી મ્યુઝિયમમાં 15 ઓગસ્ટે 12 વર્ષથી નાના બાળકોને મફત પ્રવેશવોટ ચોરી અંગે શહેર કોંગ્રેસ અને NSUI દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન
વોટ ચોરી અંગે વિવાદ થતા આજે રાજકોટનાં વિરાણી ચોકમા શહેર કોંગ્રેસ અને NSUI દ્વારા પ્લે કાર્ડ દર્શાવી અને વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ. આ…
View More વોટ ચોરી અંગે શહેર કોંગ્રેસ અને NSUI દ્વારા કરાયું વિરોધ પ્રદર્શનબાળા પર દુષ્કર્મના ગુનામાં બનાવને ઢાંકવા મામલે પુરાવા મળ્યે એપાર્ટમેન્ટના પ્રમુખને આરોપી બનાવાશે
આરોપી અને તેના શેઠને કોર્ટ હવાલે કર્યા, પોલીસે એપાર્ટમેન્ટ અને આજુબાજુના સીસીટીવી ફૂટેઝ મેળવ્યા રક્ષાબંધનના પર્વના દિવસે શહેરમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ચોકીદારની પૂત્રીને ટ્રાન્સપોર્ટરના ફલેટમાં…
View More બાળા પર દુષ્કર્મના ગુનામાં બનાવને ઢાંકવા મામલે પુરાવા મળ્યે એપાર્ટમેન્ટના પ્રમુખને આરોપી બનાવાશેલોકમેળા માટે પ્રવેશબંધી, નો પાર્કિંગ અને ફ્રી પાર્કિંગ જાહેર કરાયા
રેસકોર્ષ રિંગ રોડ ઉપર વાહનોને પ્રવેશની મનાઇ, તા. 14 ઓગષ્ટમી મેળો પૂર્ણ થાય ત્યાં સુધીનું જાહેરનામું રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે 14થી 18 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું…
View More લોકમેળા માટે પ્રવેશબંધી, નો પાર્કિંગ અને ફ્રી પાર્કિંગ જાહેર કરાયાDEO કચેરીમાં ભૂતિયા અરજીખોરીનો આતંક
ગ્રાન્ટેડ સ્કૂલ ટીચર્સ એસો.ના બોગસ નામે કરાતી અરજીઓથી સ્ટાફ ત્રાહિમામ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફ દ્વારા અરજદાર શિક્ષકો સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે…
View More DEO કચેરીમાં ભૂતિયા અરજીખોરીનો આતંકમેળામાં કાદવ-કીચડ-અસુવિધાથી વેપારીઓમાં રોષ
રાજકોટ: રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા લોકમેળામાં એક તરફ તંત્ર દ્વારા વેપારીઓ પાસેથી ઊંચા ભાવ વસૂલવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ પૂરતી સુવિધાઓ ન મળતા…
View More મેળામાં કાદવ-કીચડ-અસુવિધાથી વેપારીઓમાં રોષ