તહેવારોમાં સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધી કલોક ધમધમશે

ઇમર્જન્સી અને દરેક વોર્ડમાં વધારાના તબીબો-નર્સિંગ સ્ટાફને જવાબદારી સોંપાઇ જન્માષ્ટમીના તહેવાર શરૂૂ થઈ ગયા છે અને તહેવારને લઈને આખા શહેરમાં રજાનો માહોલ જામ્યો છે.ત્યારે જન્માષ્ટમીના…

View More તહેવારોમાં સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધી કલોક ધમધમશે

મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે 109 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ

આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. તેથી તેના જન્મ પછી તેનામાં સર્વાંગી વિકાસ કેળવાય તે માટે આંગણવાડી કેન્દ્ર તેના વિકાસનું પ્રથમ પગથીયું છે. સરકાર દ્વારા…

View More મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે 109 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ

ગાંડાએ અનેક લોકોને લમધાર્યા બાદ ટોળાએ પકડી ધબેડી નાખ્યો

સામા કાંઠે કુવાડવા રોડ પર બઘડાટી, પોલીસે માંડ કાબૂમાં લઇ દોરડે બાંધી હોસ્પિટલે ખસેડ્યો પારેવડી ચોકમા માનસિક અસ્થીર યુવાને રસ્તે જતા રાહદારીઓને લાકડી વડે લમધાર્યા…

View More ગાંડાએ અનેક લોકોને લમધાર્યા બાદ ટોળાએ પકડી ધબેડી નાખ્યો

રાજકોટ બારના એડવોકેટ ભવનના રિવાઈઝ પ્લાનને યુનિટ જજની મંજૂરી

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેન દિલીપભાઈ પટેલ, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારૂૂ, ઉપપ્રમુખ સુમિત વોરા, લાઇબ્રેરી સેકેટરી કેતન મંડ, કારોબારી રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિબેન, નિકુંજ…

View More રાજકોટ બારના એડવોકેટ ભવનના રિવાઈઝ પ્લાનને યુનિટ જજની મંજૂરી

હાઇકોર્ટ બેંચ એકશન કમિટીમાં અનુભવી ધારાશાસ્ત્રી અને જુદા-જુદા ક્ષેત્રના આગેવાનોને સ્થાન આપવા અપીલ

રાજકોટમાં હાઇકોર્ટ સર્કિટ બેંચ લાવવાની 65 વર્ષ જૂની માંગણીની જ્યારે ફરીથી હિલચાલ શરૂૂ થઈ છે, તેમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા હાઇકોર્ટ બેંચ કમિટીની કરવામાં આવી…

View More હાઇકોર્ટ બેંચ એકશન કમિટીમાં અનુભવી ધારાશાસ્ત્રી અને જુદા-જુદા ક્ષેત્રના આગેવાનોને સ્થાન આપવા અપીલ

શેર બજારમાં નફાની લાલચ આપી 16 લાખની ઠગાઈમાં બે એકાઉન્ટધારકોની ધરપકડ

શેર માર્કેટમા મોટો નફો આપવાની લાલચ આપી રાજકોટની ખાનગી કંપનીના મેનેજરને ફેક એન્ડ્રોઈડ એપ્લીકેશન ડાઉનલોડ કરવી રોકાણના નામે અલગ-અલગ ખાતાઓમા રૂૂ.16 લાખ જેટલી રકમ ટ્રાંસફર…

View More શેર બજારમાં નફાની લાલચ આપી 16 લાખની ઠગાઈમાં બે એકાઉન્ટધારકોની ધરપકડ

રાજકોટની16 વર્ષની સગીરા પર પરિચિતે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

તરૂણીને સારવારમાં ખસેડાતા છ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું, આરોપીની ધરપકડ રાજકોટ શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા હોવાની ઘટના સામે આવી છે.ભાવનગર રોડ પર…

View More રાજકોટની16 વર્ષની સગીરા પર પરિચિતે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

ઢેબર કોલોની કવાર્ટરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલા બનાવો વધી રહ્યો છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. ઢેબર કોલોની કવાર્ટરમાં ર હેતો યુવાન બેભાન…

View More ઢેબર કોલોની કવાર્ટરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોત

રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે સુરક્ષા એજન્સીઓની મોક એક્સરસાઈઝ યોજાઈ

આગામી દેશનો તહેવાર એવા 15મી ઓગસ્ટની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે મલ્ટી એજન્સી મોક એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદેશ…

View More રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે સુરક્ષા એજન્સીઓની મોક એક્સરસાઈઝ યોજાઈ

જસદણની આંગડિયાપેઢીના કર્મચારીએ 9 લાખની છેતરપિંડીની રકમ ભરપાઈ કરવા લૂંટનું તરકટ રચ્યું

રાજકોટ-ભાવનગર રોડ પર ત્રાંબા ગામે પાસે જસદણના આંગડીયા પેઢીના કર્મચારી જગદીશસિંહ ચૌહાણે તેની કાર આંતરી હથિયાર બતાવી ત્રણ શખસોએ રૂૂ.34.55 લાખની લૂંટ ચલાવી નાશી ગયાની…

View More જસદણની આંગડિયાપેઢીના કર્મચારીએ 9 લાખની છેતરપિંડીની રકમ ભરપાઈ કરવા લૂંટનું તરકટ રચ્યું