સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે cutting edge leveની કાર્યવાહી થશે ગુનાઓની તપાસ અને આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા…
View More રાજકોટ સહિત રાજ્યમાં 6 નવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સની રચનાCategory: રાજકોટ
શહેર રોગચાળાના ભરડામાં, ટાઇફોઇડથી યુવાનનું મોત
ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, કમળાના કેસમાં સતત વધારો, ગંદકી કરતા 550 આસામીઓને નોટિસ શહેરમાં સતત વરસાદી માહોલના કારણે મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળામાં વધારો જોવા…
View More શહેર રોગચાળાના ભરડામાં, ટાઇફોઇડથી યુવાનનું મોતવડાપ્રધાનની સભા બાબતેે કોમેન્ટ કરનાર કોંગ્રેસના સોશિયલ મીડિયાના સેક્રેટરીની ધરપકડ
વડાપ્રધાનની અમદાવાદ ખાતેની નિકોલમાં યોજાનારી સભા બાબતે સોશ્યલ મીડિયા ઉપર કોમેન્ટ કરનાર શહેર કોંગ્રેસનાં સોશ્યલ મીડિયાના સેક્રેટરીની સાયબર ક્રાઈમ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી…
View More વડાપ્રધાનની સભા બાબતેે કોમેન્ટ કરનાર કોંગ્રેસના સોશિયલ મીડિયાના સેક્રેટરીની ધરપકડઆજીડેમ ઓવરફ્લોની સેલ્ફી લેવા પર પ્રતિબંધ
સાવચેતીના પગલા રૂપે દરવાજા બંધ કરાયા, લોકો ઉમટી પડતા નવા સાઇન બોર્ડ મુકતું મનપા શહેરમાં હવા ફરવાના સ્થળોમાં આજીડેમનો કેઝ લોકોમાં વધુ જોવા મળે છે.…
View More આજીડેમ ઓવરફ્લોની સેલ્ફી લેવા પર પ્રતિબંધરાજકોટ એસટી વિભાગમાંથી વડાપ્રધાનના કાર્યક્રમ માટે 100થી વધુ બસ ફાળવાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. કાર્યક્રમ અંતર્ગત વિવિધ જિલ્લામાંથી જનમેદની કાર્યક્રમ સ્થળ સુધી પહોંચાડવા…
View More રાજકોટ એસટી વિભાગમાંથી વડાપ્રધાનના કાર્યક્રમ માટે 100થી વધુ બસ ફાળવાઇસોડવદર ડેમ ઓવરફ્લો, મોજ, આજી-2 અને ઉમિયા સાગર ડેમના દરવાજા ખોલાયા
તાજેતરમાં રાજકોટ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિવિધ જળાશયોમાં પાણીની આવક થઈ છે.જેમાં મોજ, આજી-2 અને ઉમિયાસાગર ડેમના દરવાજા ખોલાયા છે. વેરી ડેમ 80 ટકા,…
View More સોડવદર ડેમ ઓવરફ્લો, મોજ, આજી-2 અને ઉમિયા સાગર ડેમના દરવાજા ખોલાયાકોર્ટના નિવૃત્ત કલાર્કને 45 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી 88 લાખ પડાવ્યા
મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી સાયબર માફિયાઓએ મચાવ્યો આતંક દિલ્હી ICICI બેંકના મેનેજરને ત્યાંથી આઠ મિલિયન ડોલર ઝડપાયા તેમાં તમારું…
View More કોર્ટના નિવૃત્ત કલાર્કને 45 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી 88 લાખ પડાવ્યાદિલ્હીના મુખ્યમંત્રીને છરી મારવાનો રાજેશ સાકરિયાનો પ્લાન હતો
સીએમ બંગલે ભારે સુરક્ષાના કારણે છરી સિવિલ લાઇન્સમાં ફેંકી દીધાનો પોલીસનો દાવો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો, ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા જોઇ પરત ફર્યો દિલ્હીના…
View More દિલ્હીના મુખ્યમંત્રીને છરી મારવાનો રાજેશ સાકરિયાનો પ્લાન હતોરાજકોટમાં હાઇકોર્ટની બેંચ માટે સૌરાષ્ટ્ર – કચ્છના વકીલોએ ઘડી રણનીતિ
સૌરાષ્ટ્રમાં રાજકોટને ફરી હાઇકોર્ટની બેંચ આપવા માગ ઉઠી છે. છેલ્લા 15 દિવસથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માગ મુકવામાં આવી છે અને રજૂઆત પણ કરવામાં…
View More રાજકોટમાં હાઇકોર્ટની બેંચ માટે સૌરાષ્ટ્ર – કચ્છના વકીલોએ ઘડી રણનીતિજન્મ-મરણના દાખલાની ભૂલ અરજદાર જાતે સુધારી શકશે
શહેરની તમામ હોસ્પિટલને સિવિલ રજિસ્ટ્રેશન સીસ્ટમના પોર્ટલનો ઉપયોગ કરવા સૂચના ગુજરાત રાજ્ય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા જન્મ અને મરણની તમામ કામગીરી EOLAKH…
View More જન્મ-મરણના દાખલાની ભૂલ અરજદાર જાતે સુધારી શકશે