શહેરના કોઠારિયા મેઈન રોડ પર આવેલા ગોકુળનગરમાં રહેતી સગીરાએ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત કરતા પહેલા તેણીએ પોતાના નાના ભાઈઓને માર મારીને…
View More ગોકુલનગરમાં સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંCategory: રાજકોટ
હુમલામાં ઘવાયેલા નસેડીએ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ માથે લીધો
શહેરમાં ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા નસેડી યુવાન ઉપર અજાણયા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More હુમલામાં ઘવાયેલા નસેડીએ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ માથે લીધોરાજકોટમાંથી 12,000 જીલેટીન સ્ટીક, 4000 ડીટોનેટર પકડાયા
રાજકોટ-ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલ્વન્ટ પાસે આવેલી શિવ હોટલ સામેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ ની ટીમને સાથે રાખીને એક બોલેરો પીકઅપ…
View More રાજકોટમાંથી 12,000 જીલેટીન સ્ટીક, 4000 ડીટોનેટર પકડાયારોહીદાસપરામાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં કુવાડવા રોડ પર રોહીદાસપરામાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ફિનાઇલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More રોહીદાસપરામાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસતારા ભત્રીજાના આપઘાત પ્રકરણમાં અમારા ખોટા નામ કેમ આપ્યા કહી આધેડ પર પિતા-પુત્રનો હુમલો
રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલા રાજકોટ-મોરબી હાઇવે પર ગત તા.9ના રોજ બપોરના સમયે બાપદાદાની જમીન તથા ભત્રીજાના આપઘાત મામલે ચાલી રહેલા જૂના મનદુ:ખને કારણે…
View More તારા ભત્રીજાના આપઘાત પ્રકરણમાં અમારા ખોટા નામ કેમ આપ્યા કહી આધેડ પર પિતા-પુત્રનો હુમલોઅણીયારામાં કારખાનામાંથી 550 કિલો ‘એનાલોગ’ પનીર-ચીઝનો જથ્થો પકડાયો
રાજકોટ નજીક આવેલ અણિયારા ગામ પાસે ડી. કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતા એક કારખાના પર એસઓજી દ્વારા દરોડો પાડીને મોટી માત્રામાં એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરનો…
View More અણીયારામાં કારખાનામાંથી 550 કિલો ‘એનાલોગ’ પનીર-ચીઝનો જથ્થો પકડાયોહૃદયરોગનો હુમલો : વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં ન્યુ ગોપીવંદના સોસાયટીના આધેડ અને મારુતી નગરના પ્રૌઢાનુ મોત નીપજ્યુ…
View More હૃદયરોગનો હુમલો : વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ‘હર ઘર તિરંગા’, રાજકોટને સરકારે આપ્યા 1 લાખ તિરંગા
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા…
View More ‘હર ઘર તિરંગા’, રાજકોટને સરકારે આપ્યા 1 લાખ તિરંગારાજકોટ ઉપર ઘેરાયું જળસંકટ, નર્મદા નીરની સરકાર પાસે માગણી
ચોમાસુ અડધુ પુરુ થવા આવ્યુ આમછતા રાજકોટવાસીઓની તરસી છીપાવતા ઘરઆંગણેના જળાશયોમાં હજુ સુધી જોઇએ તેવી મેઘકૃપા વરસી નથી. વરસાદના ગત રાઉન્ડમાં રેડ એલર્ટ જેવી સ્થિતિમાં…
View More રાજકોટ ઉપર ઘેરાયું જળસંકટ, નર્મદા નીરની સરકાર પાસે માગણીપોલીસ ચેકિંગ: રાત્રે બે કલાકમાં છરી સાથે 33 અને 37 પીધેલા પકડાયા
રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને ટ્રાફિકના નિયમભંગ કરનારા વાહનચાલકો પર લગામ કસવાના ભાગરૂૂપે મોડી રાત્રે ડીસીપી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં શહેભરની પોલીસ દ્વારા ‘મેગા કોમ્બિંગ ઓપરેશન’…
View More પોલીસ ચેકિંગ: રાત્રે બે કલાકમાં છરી સાથે 33 અને 37 પીધેલા પકડાયા