રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલમેટ ફરજીયાત કરવામાં આવતા જ શહેરીજનોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે અને ઉગ્ર વિરોધ ઉઠયો છે ત્યારે લોકોનો રોષ જોઇ…
View More હેલ્મેટના કાયદાની કડક અમલવારીના બદલે ગાંધીગીરી કરો, ધારાસભ્યોની ગૃહમંત્રીને રજૂઆતCategory: રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા કાચ તૂટ્યા
શિક્ષણ બચાવ આંદોલનનો પ્રારંભ, વિરોધ પ્રદર્શન કરી બિલ્ડિંગમાં પ્રવેશતા અટકાવતા ઝપાઝપીમાં તોડફોડ, કુલપતિને આવેદન પાઠવ્યું ગુજરાતમાં શિક્ષણનો બેફામ વેપાર થઇ રહ્યો છે અને ભ્રષ્ટાચારે મો…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા કાચ તૂટ્યાઆમજનતા સામે ડંડાગીરી, નેતાઓ સામે લાચારી!
રાજકોટ પોલીસના અલગ અલગ સ્વરૂપ : શહેર ભાજપના ધરણામાં નેતાઓ ઉઘાડા માથે છતા કોઇ કાર્યવાહી નહીં એબીવીપીની રેલીમાં વાહનો ઉપર સ્ટંટબાજી કરી કાયદાના લીરા ઉડાવ્યા,…
View More આમજનતા સામે ડંડાગીરી, નેતાઓ સામે લાચારી!મનપાની બે ટાઉનશીપમાં ભાડેથી આપેલા વધુ પાંચ આવાસ સીલ
મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા આજરોજ ભગવતીપરામાં વિનોબાભાવે ટાઉનશીપ તથા કુવાડવા રોડ પર લોકમાન્ડ ટિળક ટાઉનશીપમાં ચેકિંગ હાથ ધરતા પાંચ લાભાર્થીઓએ તેમને ફાળવામાં આવેલ આવાસો…
View More મનપાની બે ટાઉનશીપમાં ભાડેથી આપેલા વધુ પાંચ આવાસ સીલસહકાર ભારતી અર્બન કો-ઓપ.બેંકોનું કાલથી જયપુરમાં અધિવેશન
રાજકોટની વિવિધ બેંકોના ડિરેકટરો, સહકારી આગેવાનો અધિવેશનમાં ભાગ લેવા રવાના સહકાર ભારતીના પ્રદેશ ઉપાધ્યક્ષ નલીનભાઈ વસા, ચીમનભાઈ ડોબરીયા પ્રદેશસંગઠન પ્રમુખ, રાજકોટના સહકાર ભારતીના અધ્યક્ષ ડો.…
View More સહકાર ભારતી અર્બન કો-ઓપ.બેંકોનું કાલથી જયપુરમાં અધિવેશનફૂડ વિભાગના હવાતિયા : લાઈસન્સ અંગે પાંચ વેપારીને નોટિસ
ખાણી પીણીના 23 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી છતાં કાંઇ ન મળ્યું મનપાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ચકાસણી કામગીરી દરમિયાન વાધા જનક હાથ લાગતુ…
View More ફૂડ વિભાગના હવાતિયા : લાઈસન્સ અંગે પાંચ વેપારીને નોટિસRTO દ્વારા બાઇક માટેની PK સીરિઝનું તા.16મીથી ઓકશન, અરજીઓ મંગાવાઈ
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતીGJ 03 PKસીરિઝનું ઓક્શન તા.16/09/2025 થી શરૂૂ કરવામાં આવનાર હોઈGJ 03 PK તથા…
View More RTO દ્વારા બાઇક માટેની PK સીરિઝનું તા.16મીથી ઓકશન, અરજીઓ મંગાવાઈનવ મિટર કરતા ઓછું બાંધકામ ધરાવતી કોલેજને પણ ફાયર NOC રજૂ કરવું પડશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફાયર એનઓસી માટે ફરીથી કોલેજોને પરીપત્ર કરવામા આવ્યો છે અત્યાર સુધી 9 મીટર કરતા ઓછુ બાંધકામ ધરાવતી કોલેજોને ફાયર એનઓસીનાં દાયરામા સમાવેશ…
View More નવ મિટર કરતા ઓછું બાંધકામ ધરાવતી કોલેજને પણ ફાયર NOC રજૂ કરવું પડશેસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના શૌચાલયની છતનું પોપડું પડયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં બોયઝના શૌચાલયમાં છતમાંથી મોટું પોપડુ પડ્યું હોવાની ઘટના સામે આવે છે. પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ સ્થળ તપાસ કરતા આ…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના શૌચાલયની છતનું પોપડું પડયુંમનપાના જન્મ-મરણ વિભાગનું સરકારનું નવું પોર્ટલ બંધ થતાં દેકારો
સિવિલ રજિસ્ટ્રેશન સીસ્ટમમાં પાંચ વર્ષનો જૂનો ડેટા અપલોડ ન થતાં સુધારા સહિતની કામગીરી ખોરવાઇ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં ફરી અરજદારોની લાઇન જોવા મળી રહી છે. પૂછપરછ…
View More મનપાના જન્મ-મરણ વિભાગનું સરકારનું નવું પોર્ટલ બંધ થતાં દેકારો