રેસકોર્ષમાં 150થી વધુ કલાકારો રજૂ કરશે ઓપરેશન સિંદૂર અને દેશની આન-બાન અને શાનની ગૌરવ ગાથા, લોકોને લાભ લેવા અપીલ રાજકોટ એનજીઓ ફેડરેશનના સરગમ કલબના પ્રમુખ…
View More કાલે PM મોદીની જીવનગાથા દર્શાવતા મલ્ટી મીડિયા મ્યુઝિકલ શો નું આયોજનCategory: રાજકોટ
કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે દલિતોનો મોરચો, સોમવારે સ્વાભિમાન સંમેલન
પડતર માગણીઓનો પડઘો પાડવા એપ્રિલ-2026 સુધી સૌરાષ્ટ્રભરમાં જાગૃતિ અભિયાન, 18 એપ્રિલે રાજકોટ અથવા ગાંધીનગરમાં ‘મહાપંચાયત’નું એલાન સંમેલન બાદ મ્યુનિ. કોર્પોરેશન ભવનમાં ડો. બાબાસાહેબ આંબેડકરનું તૈલ…
View More કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે દલિતોનો મોરચો, સોમવારે સ્વાભિમાન સંમેલનમવડી પ્લોટના ખેડૂતની રૂ.1.40 કરોડની જમીન પચાવનાર પાંચ સગા ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ
રાજકોટના મવડી પ્લોટમાં રહેતા ખેડૂતની શાપરમાં આવેલી રૂૂ.1.40 કરોડોની ઔધ્યોગિક હેતુ માટેની કિંમતી જમીન પર પાંચ સગા ભાઈઓએ કબ્જો કરી પોતાના રહેણાંક માંટે ઝુંપડાઓ બનાવી…
View More મવડી પ્લોટના ખેડૂતની રૂ.1.40 કરોડની જમીન પચાવનાર પાંચ સગા ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગરણુજા મંદિર પાસે એપાર્ટમેન્ટની અગાસી ઉપર જુગાર રમતા 6 પકડાયા
શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે એપાર્ટમેન્ટની અગાસી ઉપર ચાલતા જુગાર ધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીચતા 6 શખ્સોને રૂા.12,900 રોકડ સાથે…
View More રણુજા મંદિર પાસે એપાર્ટમેન્ટની અગાસી ઉપર જુગાર રમતા 6 પકડાયાપંચનાથ પ્લોટમાં 67.36 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : પૂર્વ કર્મચારી સહિત ત્રણ ઝડપાયા
ગુજરાત મિરર, રાજકોટ તા.13 શહેરનાં પંચનાથ પ્લોટ શેરી નંબર.9માં રહેતા અને એડવર્ટાઈઝીંગનું કામ કરતા જલાધી અજીત ઝવેરી ઉ.વ.31નાં મકાનમાંથી તસ્કરો રૂૂપીયા 10.50 લાખની રોકડ 59…
View More પંચનાથ પ્લોટમાં 67.36 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : પૂર્વ કર્મચારી સહિત ત્રણ ઝડપાયાછ મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર પુત્રીને સાસરિયાએ મારીને લટકાવી દીધી, પિતાનો આક્ષેપ
શહેરમાં રૈયાધાર મફતીયા પરા નજીક ઈન્દીરા નગરમાં રહેતી નવોઢાએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરીવારોએ પુત્રીની પતિ સહીતના સાસરીયાઓએ હત્યા કર્યાનો આક્ષેપ…
View More છ મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર પુત્રીને સાસરિયાએ મારીને લટકાવી દીધી, પિતાનો આક્ષેપશાપરમાં રસ્તો ઓળંગતી પરિણીતાને બાઇક ચાલકે ઉલાળતા મોત
શાપર વેરાવળમાં આવેલ ભૂમિ ગેટ પાસે રહેતી પરિણીતા કામ જોઈને પરત ફરતી હતી તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે અજાણ્યા બાઇક ચાલકે પરિણીતાને ઠોકરે ચડાવતા…
View More શાપરમાં રસ્તો ઓળંગતી પરિણીતાને બાઇક ચાલકે ઉલાળતા મોતગવરીદડ મહિલા દૂધ ઉત્પાદન સંઘ મંડળીમાં થયેલી રૂ.1.40 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટના ગવરીદડ ગામે મહિલા દૂધ સહકારી મંડળીમાં થયેલી રૂૂ.1.40 લાખની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી દૂધ લેવા આવેલ શખ્સે ટેબલના ખાનામાં રોકડ જોતા રાતે…
View More ગવરીદડ મહિલા દૂધ ઉત્પાદન સંઘ મંડળીમાં થયેલી રૂ.1.40 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોમામલતદાર કોર્ટનો રસ્તો ખુલ્લો કરવાના નિર્ણય સામેની રિવિઝન મંજૂર
રાજકોટ તાલુકાના જીયાણા ગામની સીમમાં ખેડૂતો વચ્ચેના વિવાદમાં મામલતદાર કોર્ટે રસ્તો ખુલ્લો કરવાના આપેલા નિર્ણય સામે સામાવાળાની રિવિઝન અરજીમાં પ્રાંત અધિકારીએ મામલતદાર કોર્ટનો હુકમ રદ…
View More મામલતદાર કોર્ટનો રસ્તો ખુલ્લો કરવાના નિર્ણય સામેની રિવિઝન મંજૂરસગપણ થતું ન હોવાથી પારડીના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામે રહેતા યુવાને સગપણ થતુ ન હોવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…
View More સગપણ થતું ન હોવાથી પારડીના યુવાનનો ઝેરી દવા પી આપઘાત