ભક્તિનગર વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ વનરાજસિંહ સરવૈયા(ઉ.વ.19)ને સામું જોવા મામલે સંજયભાઈ બોરીચા, દેવાયતભાઈ બોરીચા, મનુભાઈ બોરીચા, અજયભાઈ પટેલ, સંજય બોરીચાનો દીકરો અને સંજય…
View More ગુરૂકૃપા સોસાયટીમાં સામુ જોવા મામલે યુવક પર હુમલો, વચ્ચે પડેલા પિતા-બહેનને પણ માર માર્યોCategory: રાજકોટ
ટોળાએ બે કૌટૂંબિક ભાઇઓને હથોડીના ઘા ઝીંકયા
રાત્રે દારૂ પી મિત્રને ગાળો આપતા શખ્સને ટપારતા સવારે 8 શખ્સોએ ધસી આવી હુમલો કર્યો : બંનેની હાલત ગંભીર શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં…
View More ટોળાએ બે કૌટૂંબિક ભાઇઓને હથોડીના ઘા ઝીંકયામેટોડામાં મહિલાનો મોબાઈલ નંબર માંગનારને સમજાવવા જતાં કાકા-ભત્રીજા ઉપર હુમલો
મેટોડામાં રહેતાં મુળ આસામના યુવાન અને તેના કાકા -ઉપર પડોશમાં જ રહેતાં યુપીના શખ્સે ધોકાથી હુમલો કરી બંનેને માર મારતાં માથામાં લોહીલુહાણ હાલતમાં રાજકોટ સારવાર…
View More મેટોડામાં મહિલાનો મોબાઈલ નંબર માંગનારને સમજાવવા જતાં કાકા-ભત્રીજા ઉપર હુમલોયુનિટી ફાઉન્ડેશનમાં પ્રાચીન-અર્વાચીન ગરબાનો સંગમ
રાજકીય-સામાજિક આગેવાનો-ઉદ્યોગકારો-અધિકારીઓનો મેળાવડો રાજકોટના સત્ય સાંઈ રોડ ઉપર આલાપ હેરીટેજની બાજુના ગ્રાઉન્ડમાં નવરાત્રીના દિવસોમાં દરરોજ રાત્રે 08:00 થી 10:00 કલાક દરમિયાન 225 બાળાઓ અવનવા રાસ…
View More યુનિટી ફાઉન્ડેશનમાં પ્રાચીન-અર્વાચીન ગરબાનો સંગમરાજકોટના 40 સહિત રાજ્યના 1518 વકીલોની નોટરી તરીકેની યાદી જાહેર
સરકાર અને કાયદા વિભાગનાં નિર્ણયને આવકારતું ભાજપ લીગલ સેલ રાજયના કાયદા વિભાગ દ્વારા 1500થી વધુ નોટરીઓને નિમણૂંક આપવા અંગેનું પ્રોવીઝનલ લીસ્ટ આજે જાહેર કરવામાં આવ્યું…
View More રાજકોટના 40 સહિત રાજ્યના 1518 વકીલોની નોટરી તરીકેની યાદી જાહેરગરબી જોવા જતી બાળાઓનો પીછો કરી 3 લવરમૂછિયાએ છરી બતાવી
ગભરાયેલી બાળાઓએ ઘરે વાત કરતા સ્થાનિકોએ મોડી રાત્રે વોચ ગોઠવી બે ને ઝડપી પોલીસને સોંપ્યા, રાજકોટમાં ચોંકાવનારી ઘટના ચાર દિવસથી સ્કૂલે જાય કે આવે ત્યારે…
View More ગરબી જોવા જતી બાળાઓનો પીછો કરી 3 લવરમૂછિયાએ છરી બતાવીકોર્પોરેશનમાં કોઇ સાંભળતું નથી: મુખ્ય સચિવ સુધી ફરિયાદ પહોંચી
રંગોલીપાર્ક સહિતની સોસાયટીઓમાં સ્પીડબે્રકર ન બનતા થાકેલા સ્થાનિકોએ ગાંધીનગરનો દરવાજો ખટખટાવ્યો રાજકોટ મહાનગરપાલિકામાં લોકોની પાયાની જરૂરીયાતોના કામો ટલ્લે ચડી રહ્યા હોવાની ઘણા સમયથી ફરિયાદ ઉઠવા…
View More કોર્પોરેશનમાં કોઇ સાંભળતું નથી: મુખ્ય સચિવ સુધી ફરિયાદ પહોંચીપત્ની-પુત્રી ગરબા જોવા ગયા બાદ ઘરે એકલા વૃધ્ધનું હૃદય બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે. દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક ઘટનામાં…
View More પત્ની-પુત્રી ગરબા જોવા ગયા બાદ ઘરે એકલા વૃધ્ધનું હૃદય બેસી ગયુંડબલ સવારી બાઇક ડિવાઇડર સાથે અથડાતા બે જીગરજાન મિત્રોના મોત
મોડીરાત્રે ગરબા જોઇ પરત ફરતા બે મિત્રોને કોઠારિયા રોડ પર નડેલો અકસ્માત રાજકોટ શહેરમાં નંદાહોલ પાસે ગરબી જોઈને ડબલ સવારી બાઈક પર પરત ફરી રહેલા…
View More ડબલ સવારી બાઇક ડિવાઇડર સાથે અથડાતા બે જીગરજાન મિત્રોના મોતસાંઢવાયા બગદડિયા તથા નગરપીપળિયા છાપરા રોડના નવીનીકરણ માટે 4.80 કરોડ મંજૂર
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની રજૂઆતને સફળતા: મુખ્યમંત્રીનો માન્યો આભાર રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તેમજ લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓની સ્થિતી સુધારવાની તાતી જરૂૂરિયાત…
View More સાંઢવાયા બગદડિયા તથા નગરપીપળિયા છાપરા રોડના નવીનીકરણ માટે 4.80 કરોડ મંજૂર