આરોપીએ ધમકી આપી કે, આજે તો તુ બચી ગયો હવે ક્યાંય વચ્ચે આવીશ તો જીવતો નહીં રહેવા દઉં પુષ્કરધામ મેઈન રોડ કેવલમ સોસાયટી સામે આવાસ…
View More કેવલમ સોસાયટી સામે આવાસમાં ગટરના પાણી કાઢવા મામલે યુવાન પર પાવડાથી હુમલોCategory: રાજકોટ
ગંગોત્રી પાર્કમાં 174 બોટલ વિદેશી દારૂ ભરેલી રિક્ષા અને કાર સાથે બુટલેગર ઝડપાયો
એલસીબી ઝોન-2ની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલાની ટીમનો દરોડો, સપ્લાયરની શોધખોળ દિવાળીના તહેવારો ઉપર પ્યાસીઓની પ્યાસ બુજાવવા માટે બુટલેગરો સજ્જ થયા છે ત્યારે આવા દારૂના ધંધાર્થીઓ સામે…
View More ગંગોત્રી પાર્કમાં 174 બોટલ વિદેશી દારૂ ભરેલી રિક્ષા અને કાર સાથે બુટલેગર ઝડપાયોNOC ન મળતા સદરની ફટાકડા બજાર પોલીસે બંધ કરાવી
ફાયર વિભાગ તરફથી દિવાળીના ત્રણ દિવસ પૂર્વે પણ NOC નહીં અપાતા મંજુરી વિના ચાલતી તમામ દુકાનો બંધ કરાવતા દેકારો રાજકોટ શહેરમાં સદર બજારમાં ફટાકડા…
View More NOC ન મળતા સદરની ફટાકડા બજાર પોલીસે બંધ કરાવીબોય ઝોનના પ્રોપરાઈટરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટની સ્ત્રક્રિષા એન્ટરપ્રાઈઝસ્ત્રસ્ત્ર પાસેથી ખરીદ કરેલ ગાર્મેન્ટ્સની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે નસ્ત્રબોય ઝોનસ્ત્રસ્ત્રના પ્રોપરાઈટરને એક વર્ષની સજા અને ચેકની રકમ વળતર…
View More બોય ઝોનના પ્રોપરાઈટરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટકર્મચારી યુવતી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં પેઢીના ભાગીદારની આગોતરા જામીન અરજી રદ
સોનીબજારની ગણેશ ગોલ્ડ પેઢીમાં માર્કેટિંગનું કામ કરતી મહિલાએ ગઈ તા. 5/ 9/ 2022ના રોજ અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડી અને અમિત મહેન્દ્રભાઈ ભીંડી (રહે. સાધુવાસવાણી રોડ, રાજ…
View More કર્મચારી યુવતી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં પેઢીના ભાગીદારની આગોતરા જામીન અરજી રદઅપહરણ, મારામારી અને એટ્રોસિટીના કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર
શહેરના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં યુવાનનુ અપહરણ કરી મૂછો અને વાળ કાપી માર મારવાના ગુનામા પોલીસ ધરપકડની દેહશતથી કરેલી સંદિપ મછોયાની આગોતરા જામીન અરજી અદાલતે…
View More અપહરણ, મારામારી અને એટ્રોસિટીના કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂરમેટોડાના કારખાનામાં રૂા.2.91 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ
ચોરીનો મુદ્દામાલ ખરીદનાર બે વેપારી સામે પણ ગુનો નોંધાયો ગુજરાત મિરર, રાજકોટ,તા.17 મેટોડામાં આવેલા કારખાનામાં રૂા.2.91 લાખના પીત્તળની ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીનો ભેદ…
View More મેટોડાના કારખાનામાં રૂા.2.91 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડહત્યાની કોશીશના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી અદાલત
રાજકોટમાં નાણાવટી ચોકમાં મશકરીમાં સળગતી દીવાસળી યુવાન ઉપર ફેંકી છરી વડે હુમલો કરવાના કેસમાં હાઇકોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. પરંતુ ટ્રાયલ કોર્ટમાં…
View More હત્યાની કોશીશના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી અદાલતઆજીડેમ પોલીસના મહિલા કોન્સ્ટેબલે પતિ અને સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તો
રાજકોટ શહેરના કોઠારીયા રોડ સિલ્વર સ્પેશના સાતમા માળે રહેતા અને આજીડેમ પોલીસમાં ફરજ બજાવતા હરશીતીબેન હર્ષભાઈ ભારડીયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં…
View More આજીડેમ પોલીસના મહિલા કોન્સ્ટેબલે પતિ અને સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તોLLBના વિદ્યાર્થીનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ
ગાળો ભાંડ્યાનો આરોપ મુકી આસ્થા ચોકમાં લઇ જઇ માર મારી ધમકી આપી મુક્ત કરતા સારવારમાં ખસેડાયો શહેરના રૈયાધાર તેર માળીયા ક્વાર્ટરમાં રહેતાં અને હરિવંદના…
View More LLBના વિદ્યાર્થીનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ