રાત્રીના 10 વાગ્યા બાદ વરસેલા વરસાદે નીચાણવાળા વિસ્તારોને દોડતા કર્યા ગુજરાતમાં સાયક્લોનીક સરક્યુલેશની અસરના કારણે છેલ્લા 3 દિવસથી આકાશમાં કાળા વાદળોના ગંજ ખડકાયા છે. જેમાં…
View More રાજકોટમાં દોઢ કલાકમાં 0॥। ઇંચ: પેચવર્ક કામ બંધCategory: રાજકોટ
જમીની નેતા જયેશ રાદડિયા સાથે અન્યાય: અમિત ચાવડા
રાજકોટની જનઆક્રોશ સભામાં ભાજપની નીતિ સામે ઉઠાવેલા પ્રશ્ર્નો: નિષ્ફળ હર્ષ સંઘવીને પ્રમોશન અને સફળ નેતાને પડતા મૂકાયાના આકરા પ્રહાર સૌરાષ્ટ્રના પાટીદારોને રિઝવવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો…
View More જમીની નેતા જયેશ રાદડિયા સાથે અન્યાય: અમિત ચાવડામંત્રી મંડળમાં અવગણનાથી ભૂદેવો નારાજ : ડિસેમ્બરમાં રાજકોટમાં મહાસંમેલન
વર્તમાન મંત્રી મંડળમાં યોગ્ય સ્થાન ન મળતા નારાજગી, મંત્રી મંડળમાં ઓછામાં ઓછા બે મંત્રી મળવા જોઈએ તેવી માંગ, નોટામાં જવાની ધમકી, સંમેલનમાં રાજકીય મુદ્દાઓને કેન્દ્રમાં…
View More મંત્રી મંડળમાં અવગણનાથી ભૂદેવો નારાજ : ડિસેમ્બરમાં રાજકોટમાં મહાસંમેલનરાષ્ટ્રીય શાળાની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસ પ્રભારી
કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાજકોટની મુલાકાતે છે. આજે તેઓએ ટીમ સાથે રાજકોટમાં મહાત્મા…
View More રાષ્ટ્રીય શાળાની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસ પ્રભારીમનોવિજ્ઞાન ભવને રચેલી નોમોફોબિયા ટેસ્ટ સર્વેની ડિઝાઈનને મળ્યા કોપીરાઈટ્સ
સ્માર્ટ ફોનમાં ધૂસેલા રહેતા અને ડેટા ગુમાવવાના ડર સાથે જીવતા યંગસ્ટરના નોમોફોબિયાનું સ્તર આસાનીથી માપી શકાશે : ત્રણ વિદ્યાર્થિનીઓએ તૈયાર કરેલી સંશોધન ડિઝાઇન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના…
View More મનોવિજ્ઞાન ભવને રચેલી નોમોફોબિયા ટેસ્ટ સર્વેની ડિઝાઈનને મળ્યા કોપીરાઈટ્સરાજકોટ-દુબઇની સીધી હવાઇ સેવા શરૂ કરવા માંગ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌ રાષ્ટ્રના મુસાફરોને વધુ સારી એ રલાઈન્સ સુવિધા મળી રહે તે માટે સરકારમાં અવાર-નવાર રજુઆતો કરવામાં આવે છે.…
View More રાજકોટ-દુબઇની સીધી હવાઇ સેવા શરૂ કરવા માંગનવલનગરની મહિલા સાથે કંપનીમાં રોકાણના નામે 6.60 લાખની ઠગાઈ
મવડી રોડ પર નવલનગર શેરી નં.8માં રહેતાં આશાબેન મનસુખભાઈ હિરપરા (ઉ.વ.35)ને ટેલિગ્રામ આઈડી ધારકે એનબીસીસી કંપનીની ખોટી ઓળખ આપી કંપનીમાં રોકાણ કરવાના નામે રૂૂા.6.60 લાખ…
View More નવલનગરની મહિલા સાથે કંપનીમાં રોકાણના નામે 6.60 લાખની ઠગાઈહડાળામાં પત્ની સાથે કામ મુદ્દે બોલાચાલી થતા પતિએ વખ ઘોળ્યુ
થાનના યુવાને એસ્ટ્રોન ચોકમાં કફ સીરપની દવા પી લેતા તબિયત લથડી શહેરની ભાગોળે આવેલા હડાળા ગામે રહેતા દંપતી વચ્ચે કામ મુદે રકઝક થતા પતિએ ઝેરી…
View More હડાળામાં પત્ની સાથે કામ મુદ્દે બોલાચાલી થતા પતિએ વખ ઘોળ્યુપંચાયત ચોકમાં યુવાને પોતાની જાતે હાથ ઉપર છરી ફેરવી દીધી
શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પંચાયત ચોકમાં પોતાના ઘરે હતો. ત્યારે પોતાની જાતે હાથમાં છરી વડે કાપા માર્યા હતાં. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો…
View More પંચાયત ચોકમાં યુવાને પોતાની જાતે હાથ ઉપર છરી ફેરવી દીધીપતિના બાઇક પાછળથી પડી જતા મુંજકાના વૃધ્ધાનું મોત
ખેરડી ગામે પતિના માસીયાઇ ભાઇના ઘરે વાસ્તુમાં જતા હતા શહેરનાં યુનિવર્સીટી રોડ પર મુંજકા ગામે રહેતા વૃધ્ધા પતિનાં બાઇક પાછળ બેસી ખેરડી ગામે વાસ્તુમા જતા…
View More પતિના બાઇક પાછળથી પડી જતા મુંજકાના વૃધ્ધાનું મોત