વી. કે. મેટલ નામના બંધ પડેલા કારખાનાની ઓરડીમાં પોલીસનો દરોડો 16 ચપલા વિદેશી દારૂ પણ મળ્યો રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસી ગેઈટ નં.3માં વી.કે.મેટલ નામના બંધ…
View More મેટોડાના પરપ્રાંતીય શખ્સની રૂ.7.48 લાખની રોકડ સાથે પિસ્તોલ અને 15 કાર્ટિસ સાથે ધરપકડCategory: રાજકોટ
કાયદાની કથળેલી સ્થિતિના વિરોધમાં સી.પી. કચેરીને ઘેરાવ
ઉગ્ર સૂત્રોચ્ચાર કરી શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યા અને ક્રિમીનલો હાવી થયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ રાજકોટ શહેરમાં દિવાળી તહેવારમાં ત્રણથી વધુ હત્યા અને ત્યારબાદ ગેંગવોર થતા…
View More કાયદાની કથળેલી સ્થિતિના વિરોધમાં સી.પી. કચેરીને ઘેરાવખાખીએ રંગ બતાવ્યો; પેંડા ગેંગને ‘મરઘા’ બનાવી ઓકાત બતાવી
ખાખીએ રંગ બતાવ્યો; પેંડા ગેંગને ‘મરઘા’ બનાવી ઓકાત બતાવી પેંડા ગેંગને આશરો આપનાર સામે પણ કાર્યવાહી, બન્ને ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી શહેરનાં મંગળા રોડ…
View More ખાખીએ રંગ બતાવ્યો; પેંડા ગેંગને ‘મરઘા’ બનાવી ઓકાત બતાવીડીલક્ષ ચોક પાસેથી 41.31 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ગંજેરી ઝડપાયો
ચોટીલાથી નશો કરવા લાવ્યાની કબૂલાત : ગાંજો અને સ્કૂટર મળી કુલ રૂા.23,413નો મુદ્દામાલ કબજે શહેરના સામાકાંઠે આવેલા ડિલક્ષ ચોક પાસેથી પોલીસે બાતમીના આધારે 41.31 ગ્રામ…
View More ડીલક્ષ ચોક પાસેથી 41.31 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ગંજેરી ઝડપાયોઇન્સ્યોરન્સના છ મહિને 72 લાખ મળશે તેવી લાલચ આપી વેપારી સાથે 13.28 લાખની ઠગાઇ
શહેરમાં ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી મહિલાએ વેપારીને તમારા નામના ઈન્સ્યોરેન્સના રૂ.15 લાખ જમા છે બીજા છ માસ સુધી પૈસા ભરો તો છેલ્લે ઈન્સ્યોરન્સ…
View More ઇન્સ્યોરન્સના છ મહિને 72 લાખ મળશે તેવી લાલચ આપી વેપારી સાથે 13.28 લાખની ઠગાઇઅગાઉ ડઝનબંધ લોકો સાથે લાખોની ઠગાઇ કરનાર ગઠિયાએ લોનના બહાને યુવકના 88 હજાર પડાવી લીધા
રાજકોટ શહેરનાં નાના ધંધાર્થીઓ પાસે બેસીને તેમને લોન કરાવી આપવાનાં બહાને અને ક્રેડીટ કાર્ડ આપવાના બહાને લાખો રૂપિયાના ફ્રોડ કરતા અને રાજકોટનાં ટેલીફોન એક્ષચેંજ પાસે…
View More અગાઉ ડઝનબંધ લોકો સાથે લાખોની ઠગાઇ કરનાર ગઠિયાએ લોનના બહાને યુવકના 88 હજાર પડાવી લીધાકોઠારિયા સોલવન્ટમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલો
યુવાનને બચાવવા વચ્ચે પડેલા યુવકના ભાઇ અને માતા પણ ઇજાગ્રસ્ત: ગોંડલ રહેતા પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો મુળ ગોંડલના અને હાલ કોઠારીયા સોલવન્ટ શિતળાધાર પચ્ચીસ…
View More કોઠારિયા સોલવન્ટમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલોફલાવર બેડના ગેર કાયદેસર બાંધકામો કાયદેસર કરવાનો કાલથી પ્રારંભ
તા.1-1-2024 પહેલા બનેલા 360થી વધુ હાઇરાઇઝ અને લો-રાઇઝ બિલ્ડિંગોને લાભ મળશે એફએસઆઇમાં આવતું હોય તો બે ગણો દંડ અને એફએસઆઇથી વધુ હોય તો બાંધકામ જંત્રીના…
View More ફલાવર બેડના ગેર કાયદેસર બાંધકામો કાયદેસર કરવાનો કાલથી પ્રારંભઆટકોટ પાસે કારમાં ચોરખાનું બનાવી 550 બોટલ દારૂ છૂપાવી લઇ જતા બે ઝડપાયા
જૂનાગઢના બુટલેગરનું નામ ખુલ્યું, 4.71 લાખનો મુદ્દામાલ કબજે આટકોટ પાસેથી ગ્રામ્ય એલસીબીની ટીમે જુનાગઢ જીલ્લામાં નાસતા-ફરતા બુટલેગરને કારના ચોર ખાનામાં વિદેશી દારૂૂની બોટલો નંગ 550…
View More આટકોટ પાસે કારમાં ચોરખાનું બનાવી 550 બોટલ દારૂ છૂપાવી લઇ જતા બે ઝડપાયાઝનાના હોસ્પિટલમાં દુષ્કર્મ પીડિત સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો
કાલાવડ પંથકમા આવેલા એક ગામમા રેહતી અને ગોધરા ખાતે હોસ્ટેલમા રહી કોલેજમા અભ્યાસ કરતાી 17 વર્ષની સગીરા હાલ દીવાળીનાં વેકેશનમા તેમનાં માતા-પિતાનાં ઘરે આવી હતી.…
View More ઝનાના હોસ્પિટલમાં દુષ્કર્મ પીડિત સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો