રાજકોટ શહેરની પીડીયુ સિવીલ હોસ્પીટલના પીએમજેએવાયના નોડલ ઓફીસર ડો. મહેન્દ્ર ચાવડાને ગઇકાલે ભવ્ય વિદાયમાન આપવામા આવ્યુ હતુ. ડો. મહેન્દ્ર ચાવડા 1998 મા રાજકોટની પીડીયુ હોસ્પીટલમા…
View More સિવિલ હોસ્પિટલના PMJAYના નોડલ ઓફિસર ડો. ચાવડાને વિદાયમાન અપાંયુCategory: રાજકોટ
PGVCL ચેકિંગ ટીમોની ડ્રાઇવ ચાલુ, 938 જગ્યાએ ચેકિંગ, 24.78 લાખનો દંડ
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી…
View More PGVCL ચેકિંગ ટીમોની ડ્રાઇવ ચાલુ, 938 જગ્યાએ ચેકિંગ, 24.78 લાખનો દંડબબ્બે પરિપત્રનો ઉલાળિયો કરતી SNK, મોદી, ધોળકિયા, પ્રીમિયર સ્કૂલ
દિવાળી વેકેશન અને સરદાર પટેલ જયંતીની જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય શરૂ રખાયું: વિદ્યાર્થી સંગઠન દ્વારા હલ્લાબોલ કરી ધરણાં, સૂત્રોચ્ચારથી શાળાઓ બંધ કરાવી સરકાર…
View More બબ્બે પરિપત્રનો ઉલાળિયો કરતી SNK, મોદી, ધોળકિયા, પ્રીમિયર સ્કૂલકાં દીકા કયાં ગઇ હતી ? રિક્ષામાં પીછો કરી પૂર્વ પ્રેમીની પરિણીતાની છેડતી
જામનગર રોડ પર રહેતા પરિણીતાનો પૂર્વ પ્રેમી ભરત મૂળજી ચંદ્રપાલે રીક્ષામાં પીછો કરી કા દીકા ક્યાં ગઈ હતી ? કહી અને મોબાઈલમાં ફોન કરી ધમકી…
View More કાં દીકા કયાં ગઇ હતી ? રિક્ષામાં પીછો કરી પૂર્વ પ્રેમીની પરિણીતાની છેડતીગઢકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ડેરોઇના યુવકનું મોત
રાજકોટ મજૂરી કામ કરી ઘરે પરત ફરતા યુવકને કાળ ભેટયો; પરિવાર શોકમગ્ન વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ વધુ એક જીવલેણ વાહન અકસ્માતનો બનાવ પ્રકાશમાં…
View More ગઢકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ડેરોઇના યુવકનું મોતથોરાળામાં સ્કૂટર લઇ આંટો મારવા નીકળેલા બે મિત્રો ઉપર જૂની અદાવતમાં હુમલો
જુદા-જુદા પાંચ સ્થળે યુવતી સહિત પાંચ લોકોએ જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા બે યુવાન મિત્રો સ્કૂટર લઇ સાંજના સમયે આંટો મરવા નિકળયા…
View More થોરાળામાં સ્કૂટર લઇ આંટો મારવા નીકળેલા બે મિત્રો ઉપર જૂની અદાવતમાં હુમલોપ્રિયદર્શન સોસાયટીમાં યુવાન સુતા બાદ ઉઠયો જ નહીં: હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હૂમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું હૃદય ધબકારા ચૂકી ગયું હતું. શહેરના 40 ફૂટ રોડ…
View More પ્રિયદર્શન સોસાયટીમાં યુવાન સુતા બાદ ઉઠયો જ નહીં: હાર્ટએટેકથી મોતએકતા દિવસ નિમિત્તે રેસકોર્સ ફરતે રન ફોર યુનિટિ યોજાઇ
મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, મેયર નયના પેઢડિયા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, ઈઙ બ્રજેશકુમાર ઝા, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના મહાનુભાવોએ રેસકોર્સનું ચકકર કાપ્યું જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ…
View More એકતા દિવસ નિમિત્તે રેસકોર્સ ફરતે રન ફોર યુનિટિ યોજાઇસૌ.યુનિ.માં 2019-20માં નાપાસ થયેલા હજારો વિદ્યાર્થીઓને એક તક આપવા માંગ
હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2011 થી 2018 દરમિયાન કોઈ કારણોસર સ્નાતક કે અનુસ્નાતકની પરીક્ષા પાસ ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું વિશેષ આયોજન…
View More સૌ.યુનિ.માં 2019-20માં નાપાસ થયેલા હજારો વિદ્યાર્થીઓને એક તક આપવા માંગતું ઘરડી છો, ઘરમાં આવી ત્યારથી બધુ ખૂટવા લાગ્યું છે, પરિણીતાને સાસરિયાનો ત્રાસ
ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે ન્યુ મહાવીરનગરમાં રહેતાં સોનલબેન (ઉ.વ.35)એ પતિ-પંકેશ છૈયા, સસરા-રમેશભાઈ, સાસુ-સરોજબેન (રહે. બધા ગોવિંદનગર), મોટા નણંદ-કાજલબેન અને નેહલબેન (રહે. બને અલીયા, જામનગર) અને…
View More તું ઘરડી છો, ઘરમાં આવી ત્યારથી બધુ ખૂટવા લાગ્યું છે, પરિણીતાને સાસરિયાનો ત્રાસ