રાજકોટ શહેરના રેલનગરમાં રહેતા દિવ્યરાજસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા(ઉ.વ.21) ગઈકાલે વિજય પ્લોટમાં હતો ત્યારે મિત્ર હાર્દિકસિંહ જાડેજાને ઉછીના આપેલા પૈસા પરત માંગતા મિત્ર હાર્દિકસિંહ તેમના સાગરીતો મેઘરાજસિંહ…
View More વિજય પ્લોટમાં ઉછીના આપેલા 40 હજાર પરત માંગતા યુવાન પર મિત્ર સહિત ત્રણનો હુમલોCategory: રાજકોટ
વિનાયક સોસાયટીનો યુવાન મિત્રો સાથે આજી ડેમ નાહવા જતા ડુબ્યો, મોત
રાજકોટ શહેરના મવડીમાં વિનાયક સોસાયટીમાં રહેતો મૂળ યુપીનો યુવાન ગઈકાલે આજીડેમમાં મિત્રો સાથે નાહવા જતા અચાનક ડૂબી જતાં તેમના મિત્રોએ ફાયર બ્રિગેડને જાણ કરતા યુવાનના…
View More વિનાયક સોસાયટીનો યુવાન મિત્રો સાથે આજી ડેમ નાહવા જતા ડુબ્યો, મોતરેલનગરમાં એક કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા
શહેરના રેલનગરમાં લાલ બહાદુર ટાઉનશીપની બાજુમાંથી 1100 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોને પ્ર. નગર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી.ગોંડલનો શખ્સ સહિત ત્રણ શખ્સો…
View More રેલનગરમાં એક કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયાહેમુ ગઢવી હોલ નજીક બાઈક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાતાં યુવાનનું મોત
હેમુ ગઢવી હોલ પાસે બાઇક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાયું હતું.આ અકસ્માતની ઘટનામાં વિજય પ્લોટના યુવાનનું મોત નીપજ્યું હતું.યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.…
View More હેમુ ગઢવી હોલ નજીક બાઈક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાતાં યુવાનનું મોતગુંડાઓ સામે પોલીસ એક્શન મોડમાં; પાંચ ઓરડીનું ડિમોલિશન, 6 વીજજોડાણ કટ
રૂખડિયાપરાના હિસ્ટ્રીશીટર તેમજ જંગલેશ્વર અને આશાપુરાના પેંડા ગેગના સાગરિતો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી શહેર વધી રહેલી ગુનાખોરીમાં ગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસે વધુ એક વખત ગુનેગારોના…
View More ગુંડાઓ સામે પોલીસ એક્શન મોડમાં; પાંચ ઓરડીનું ડિમોલિશન, 6 વીજજોડાણ કટરાજપૂતપરામાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી 2.25 લાખના મેટલના સામાનની તસ્કરી
રાજપુતપરામાં ગરાસીયા બોર્ડિંગ ની સામે ખોડીયાર ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસમાં ઘુસી તસ્કરોએ અલગ અલગ સાઈઝના મેટલનો સામાન ₹2.25 લાખનો ચોરી કરી લઇ જતા ટ્રાન્સપોર્ટરે એ ડીવીઝનમાં…
View More રાજપૂતપરામાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી 2.25 લાખના મેટલના સામાનની તસ્કરીપોક્સો એક્ટના ગુનામાં આઈસ ડિશ ધંધાર્થીને નિર્દોષ મુક્ત કરતી અદાલત
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારની સગીરા સાથે અગાઉના પરિચયને કારણે મોબાઈલ ફોનથી વાત કરી પ્રેમજાળમાં ફસાવી બદકામ અને લગ્નના ઇરાદે અપહરણ કરી જવાના ત્રણ વર્ષ…
View More પોક્સો એક્ટના ગુનામાં આઈસ ડિશ ધંધાર્થીને નિર્દોષ મુક્ત કરતી અદાલતઆકાશવાણી ચોક પાસે અજાણી સ્ત્રીએ નવજાતને ત્યજી દેતા શ્ર્વાને ફાડી ખાધું
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, પરંતુ માં શબ્દને લાંછન લાગે અને ક્ષણભર માટે લોકોના હૃદય દ્રવી ઊઠે એવી એક ઘટના પ્રકાશમાં આવી…
View More આકાશવાણી ચોક પાસે અજાણી સ્ત્રીએ નવજાતને ત્યજી દેતા શ્ર્વાને ફાડી ખાધુંકોઠારિયા ગામ પાસેથી 200 લીટર દેશી દારૂ ભરેલી વેગનઆર સાથે બૂટલેગરની ધરપકડ
પોલીસ કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીની ટીમે બાતમીના આધારે કોઠારીયા ગામ સરદારનગર ઇન્ડસ્ટ્રીયલ એરીયા નારાયણ કાંટાથી આગળ ખુલ્લા પ્લોટમાં 40 હજારના દેશી દારૂૂ…
View More કોઠારિયા ગામ પાસેથી 200 લીટર દેશી દારૂ ભરેલી વેગનઆર સાથે બૂટલેગરની ધરપકડવંદે માતરમમાં પણ જૂથવાદનો બેસૂરો રાગ, કોર્પોરેટરો ગેરહાજર
ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે જોમ જુસ્સાભેર ઉજવણી કરી પણ રાજકોટમાં ઉત્સાહમાં ઓટ, સૂચના આપવા છતાં નગર સેવકો ગાયબ, ખુલાસા પૂછાય તેવી શકયતા રાજકોટ મહાનગરપાલિકાની…
View More વંદે માતરમમાં પણ જૂથવાદનો બેસૂરો રાગ, કોર્પોરેટરો ગેરહાજર