પવિત્ર તહેવારો દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને ફરાળી ખાદ્યચીજોમાં શુદ્ધ રો-મટિરિયલનો જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ…
View More ખાણી-પીણીના 45 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 206 કિલો અખાદ્ય ખોરાકનો નાશCategory: રાજકોટ
લીંબડી નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ: 23 લાખના ઇંધણ સાથે ચાર શખ્સો ઝડપાયા
રાજકોટના હાઈવે પર રાસકા ગામની નર્મદા કેનાલ પાસે ગેરકાયદે રીતે ડીઝલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. નાયરા એનર્જીના ટેન્કરમાંથી સીલ તોડી કેરબાઓમાં ડીઝલ કાઢવામાં…
View More લીંબડી નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ: 23 લાખના ઇંધણ સાથે ચાર શખ્સો ઝડપાયારાજકોટમાં પ્રથમ વખત DGP કપ હેન્ડબોલ સ્પર્ધા
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક સાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેસ તથા ટીમ સ્પીરીટની…
View More રાજકોટમાં પ્રથમ વખત DGP કપ હેન્ડબોલ સ્પર્ધાએરફોર્સમાં પ્રિન્સિપલની ખોટી ઓળખ આપી સરકારી નોકરીના બહાને રૂા.16 લાખની ઠગાઈ
રાજકોટના કાલાવડ રોડ પર સદ્ગુરુ સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સનું સંચાલન કરતા અર્જુનસિંહ જયવંતસિંહ જાડેજા સાથે ગાંધીનગરમાં એરફોર્સમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતો હોવાનું ખોટું બોલી પ્રજ્ઞેશ…
View More એરફોર્સમાં પ્રિન્સિપલની ખોટી ઓળખ આપી સરકારી નોકરીના બહાને રૂા.16 લાખની ઠગાઈસંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ગંભીર ભૂલો: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને જીસીઈઆરટી દ્વારા તૈયાર કરાયેલા ધોરણ 6 અને ધોરણ 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં અસંખ્ય ગંભીર ભૂલો સામે આવી છે. રાજકોટ શહેર…
View More સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ગંભીર ભૂલો: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગવિદેશી ચલણની રોકડ ખરીદીમાં 5 રૂા. સુધીનું પ્રીમિયમ
રાજકોટ-અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં વિદેશી ચલણની રોકડ ખરીદીમાં હાલ અછતનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકોમાં ડોલર અને પાઉન્ડની ખરીદી સામાન્ય રીતે ઉપલબ્ધ છે,…
View More વિદેશી ચલણની રોકડ ખરીદીમાં 5 રૂા. સુધીનું પ્રીમિયમપોલીસની બેવડી નીતિ, શાસક પક્ષના નેતાને માત્ર દંડ, અન્યના વાહન ડીટેઇન
ગુજરાત રાજ્યમાં કદાચ પ્રથમ વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને ગંભીર ગુનાઓ પર લગામ કસવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક અત્યંત કડક અને…
View More પોલીસની બેવડી નીતિ, શાસક પક્ષના નેતાને માત્ર દંડ, અન્યના વાહન ડીટેઇનરાજકોટના કારખાનેદાર સાથે 46 લાખની છેતરપિંડી!
ભાગીદારીમાં ગોંડલના ગુદાસરા ગામે શરૂ કરેલ ફોર્જીંગના કારખાના ઉપર હક જતો કરવાની લાલચ આપી દસ્તાવેજ કરાવી લીધા રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને મૂળ લોધીકાના…
View More રાજકોટના કારખાનેદાર સાથે 46 લાખની છેતરપિંડી!ઇનોવામાં ચોરખાનું બનાવી દારૂ ઘુસાડવાનું કારસ્તાન
શાપર (વેરાવળ) નજીક એલસીબીએ દરોડો પાડી ઈનોવા કારમાં ચોર ખાનું બનાવી ઘુસાડેલ રૂૂ.52 હાજરના વિદેશી દારૂૂ સાથે રાજકોટ અને ધોરાજીના શખ્સને ઝડપી લઇ રૂૂ.5.67 લાખનો…
View More ઇનોવામાં ચોરખાનું બનાવી દારૂ ઘુસાડવાનું કારસ્તાનશહેરમાં બૂટલેગરો બેફામ અને પેટ્રોલ પંપ ઉપર પોલીસનો પહેરો
ભાવનગરમાં બનેલ લઠ્ઠા કાંડ બાદ રાજયભરમાં પ્રોહીબીશનની ડાઈવ કરવા રાજય પોલીસ વડાના આદેશ આપ્યો છે ત્યારે શહેરમાં એક તરફ બૂટલેગરો અને અસામાજિક તત્વો બેફામ બન્યા…
View More શહેરમાં બૂટલેગરો બેફામ અને પેટ્રોલ પંપ ઉપર પોલીસનો પહેરો