ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાની આગેવાનીમાં સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારવાના સંકલ્પ સાથે પદયાત્રામાં અનેક લોકો જોડાયા અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની…
View More જય સરદારના નાદ સાથે રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાનCategory: રાજકોટ
રાજકોટમાં રૂપિયા 400 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ, ત્રણ શખ્સોની ધરપકડ
જીએસટી વિભાગ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન, બોગસ પેઢી બનાવી બાંધકામ મટીરીયલના ખોટા બિલ બનાવી સરકારને કરોડોનો ચુનો લગાવ્યો રાજકોટ જીએસટી અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન…
View More રાજકોટમાં રૂપિયા 400 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ, ત્રણ શખ્સોની ધરપકડસ્વદેશી સાઇકલોથોનને જબરો પ્રતિસાદ, બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા
મહાપાલિકા દ્વારા યોજાયેલ ઇવેન્ટમાં 3000થી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવી કાર્યક્રમને સફળ બનાવ્યો રાજ્ય સરકાર દ્વારા વર્ષ:2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.…
View More સ્વદેશી સાઇકલોથોનને જબરો પ્રતિસાદ, બહોળી સંખ્યામાં નગરજનો જોડાયામવડીના નવનિર્મિત્ત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું અટલ બિહારી વાજપેઇ નામકરણ
અટલ નેતૃત્વ અવિરત વિકાસ એ સુશાસન દિવસનો મૂળ સંદેશ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીનાદુરંદેશીનેતૃત્વે દેશને મજબૂત લોકશાહી, પારદર્શક શાસન અને સર્વાંગી વિકાસનો…
View More મવડીના નવનિર્મિત્ત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું અટલ બિહારી વાજપેઇ નામકરણકુવાડવા રોડ ઉપર RKC યુનિવર્સિટીના BCAના છાત્ર ઉપર પાંચ શખ્સોનો ધોકાથી હુમલો
શહેરમાં મોરબી રોડ પર આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતો અને આર.કે.સી.યુનિવર્સિટીમાં બીસીએમાં અભ્યાસ કરતો યુવાન ધોળકીયા સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી બહેનને લઈને ઘરે આવતો હતો…
View More કુવાડવા રોડ ઉપર RKC યુનિવર્સિટીના BCAના છાત્ર ઉપર પાંચ શખ્સોનો ધોકાથી હુમલોરાજકોટ રેલવે સ્ટેશન પર દૃષ્ટિહીન યાત્રિકો માટે બ્રેઇન સાઇનેજ અને મેપની સુવિધા શરૂ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશન પર દ્રષ્ટિહીન મુસાફરોની સુવિધા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી બ્રેઈલ સાઈનેજ અને બ્રેઈલ મેપની આધુનિક સુવિધા શરૂૂ…
View More રાજકોટ રેલવે સ્ટેશન પર દૃષ્ટિહીન યાત્રિકો માટે બ્રેઇન સાઇનેજ અને મેપની સુવિધા શરૂપેંડા ગેંગના સાગરીતે ભાજપ કાર્યકરના ત્રણ વાહનોને આંગ ચાંપી
રાજકોટ શહેરમા મવડીનાં નવલનગર 9 નાં છેડે મુરલીધર ચોક પાસે પાર્ક કરેલી એક કાર અને બે સ્કુટરને પુનીતનગરનાં નામચીન શખ્સે પેટ્રોલ છાટી સળગાવી દેતા પોલીસ…
View More પેંડા ગેંગના સાગરીતે ભાજપ કાર્યકરના ત્રણ વાહનોને આંગ ચાંપીકેવળ અક્ષરજ્ઞાન નહીં સર્વાંગી વિકાસ કરે એ ગુરુ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે છે : શિક્ષણ મંત્રી ડો. વાજા રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની…
View More કેવળ અક્ષરજ્ઞાન નહીં સર્વાંગી વિકાસ કરે એ ગુરુ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતભાજપના નામે ચૂંટણી નહીં લડવાના પ્રદેશના આદેશનો લીગલ સેલે ઉલાળિયો કર્યો : એડવોકેટ દિલીપ પટેલ
રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમા ભાજપ પ્રેરીત વકિલોનાં બે જુથ ટકરાયા હતા ચુંટણી પરીણામ જાહેર થયા બાદ પણ બંને જુથ સામ સામે આક્ષેપ બાજી કરી રહયા…
View More ભાજપના નામે ચૂંટણી નહીં લડવાના પ્રદેશના આદેશનો લીગલ સેલે ઉલાળિયો કર્યો : એડવોકેટ દિલીપ પટેલથર્ટી ફર્સ્ટની પાર્ટીઓ ઉપર પોલીસની રહેશે બાજ નજર
રાત્રે 8 વાગ્યાથી જ શરૂ થશે ચેકિંગ, પાર્ટીઓમાં પોલીસ ઓચિંતા જ બનશેમ હેમાન મંજૂરી વગરના આયોજનો બંધ કરાવાશે, ફાર્મ હાઉસો ઉપર ડ્રોન કેમેરાથી વોચ વર્ષ…
View More થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ ઉપર પોલીસની રહેશે બાજ નજર