માલવિયા ચોક સર્કલ ખાતે રાષ્ટ્રધ્વજ ગંદી હાલત તથા જર્જરિત હોય તાત્કાલિક નવા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરી ફરકાવવા માંગ કરતાં ડો. મહેશ રાજપુત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના…
View More મહાપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું, રાષ્ટ્રધ્વજનું અપમાન: કોંગ્રેસCategory: રાજકોટ
રાજકોટમાં થર્ટીફર્સ્ટની ઉજવણીમાં વરસાદનું વિધ્ન
વર્ષના અંતિમ દિવસે રાજકોટ શહેરમાં થર્ટીફસ્ટની ઉજવણીનો માહોલ છવાયેલો હતો. જેમાં સમીસાંજે મેઘરાજાને વિધ્ન રૂપી વરસાદ વરસાવતા નવા વર્ષના વધામાણા માટે એકઠા થયેલ સહેલાણીઓની નાઇટ…
View More રાજકોટમાં થર્ટીફર્સ્ટની ઉજવણીમાં વરસાદનું વિધ્નરાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટમાં તેજી, ડિસેમ્બરમાં 13,521 દસ્તાવેજો નોંધાયા
રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરી, રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવેલા ડિસેમ્બર-2025 ના આંકડાઓ…
View More રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટમાં તેજી, ડિસેમ્બરમાં 13,521 દસ્તાવેજો નોંધાયામધ્યપ્રદેશના મુખ્યમંત્રી રાજકોટમાં
મુખ્યમંત્રી મોહન યાદવ રાજકોટ એરપોર્ટ પરથી સીધા પ્રાંસલા જવા રવાના થશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ આજે રાજકોટ આવી રહ્યા છે. 2023માં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ…
View More મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રાજકોટમાંરાજકોટમાં દરરોજ 20 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા
2025ના વર્ષ દરમિયાન મનપાના લગ્ન નોંધણી વિભાગમા 7440 યુગલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું રાજકોટ શહેરમાં આમ તો લગ્ન ગાળો બારે મહિના ચાલુ જ રહે છે. પરંતુ છેલ્લા…
View More રાજકોટમાં દરરોજ 20 યુગલો લગ્નગ્રંથિથી જોડાયાભૂગર્ભ કનેક્ટિવિટીમાં રાજકોટ પાછળ, એક વર્ષમાં 2.65 લાખ ફરિયાદ
સ્માર્ટ સિટીની ઘેલછામાં પાયાની સુવિધાનો વિકાસ રૂંધાયો, ગત વર્ષ કરતા ફરિયાદોમાં તોતિંગ વધારો નવા વર્ષનો આજે પ્રથમ દિવસ છે ત્યારે ગત વર્ષના ઘટના ક્રમમાં મહાનગરપાલિકાએ…
View More ભૂગર્ભ કનેક્ટિવિટીમાં રાજકોટ પાછળ, એક વર્ષમાં 2.65 લાખ ફરિયાદલોક અદાલતમાં અકસ્માત કેસોનું નિરાકરણ લાવનાર વકીલ રવિન્દ્ર ગોહિલનું સન્માન
રાજયમાં સૌથી વધુ કલેઇમ કેસનો નિવેડો આવતા ડિસ્ટ્રિકટ જજે વકીલો અને વીમા કંપનીના અધિકારીને સન્માનિત કર્યા રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે યોજાયેલી તા.13/12/2025નાં લોક-અદાલતમાં વાહન અકસ્માતથી…
View More લોક અદાલતમાં અકસ્માત કેસોનું નિરાકરણ લાવનાર વકીલ રવિન્દ્ર ગોહિલનું સન્માનસિવિલ હોસ્પિટલનો રેઢિયાળ વહીવટ: દવાઓ નહીં, એમ્બ્યુલન્સ ગાયબ, મશીનો બંધ
રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા AIIMS રાજકોટમાં સારવાર માટે આવતાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર સરકારી આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારીને કારણે જીવલેણ…
View More સિવિલ હોસ્પિટલનો રેઢિયાળ વહીવટ: દવાઓ નહીં, એમ્બ્યુલન્સ ગાયબ, મશીનો બંધનવાગામમાં મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, વેપારી સહિત પાંચ શખ્સો ઝડપાયા
નવાગામ ન્યુ શકિત સોસાયટીમા રહેતા હરેશ કોળીનાં મકાનમા જુગાર ધામ ચાલતુ હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા બે વેપારી…
View More નવાગામમાં મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, વેપારી સહિત પાંચ શખ્સો ઝડપાયાઆર.કે. આંગડિયા પેઢી કર્મચારી સાથે મળી રૂા.1.10 કરોડની ચોરીમાં સૂત્રધારની ધરપકડ
યાજ્ઞીક રોડ ઉપર મ્યુનિશીપલ કમિશ્નર બંગલાની સામે આવેલ આર.કે. એન્ટરપ્રાઈઝ નામની આંગળીયા પેઢીના કર્મચારી અનિકેત સુરેલા સાથે મળી કાવતરું રચી આંગડીયા પેઢીના કલેકશનના રૂૂ.1.10 કરોડ…
View More આર.કે. આંગડિયા પેઢી કર્મચારી સાથે મળી રૂા.1.10 કરોડની ચોરીમાં સૂત્રધારની ધરપકડ