શહેરના રામનાથપરામાં નવયુગપરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી સ્વીફ્ટ કાર માંથી રૂૂ.2.78 લાખની 864 બોટલ વિદેશી દારૂૂ સાથી એક શખ્સની ધરપકડ કરી રૂૂ.6.78 લાખનો…
View More રામનાથપરામાં 864 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બૂટલેગર ઝડપાયોCategory: રાજકોટ
22 વર્ષે જન્મેલી દીકરીને પિતાની નજર સામે કાળ ભરખી ગયો
નવા રીંગ રોડ ઉપર ટીલાળા ચોકડી પાસે કાળમુખા ડમ્પરે મોટર સાઈકલને અડફેટે લેતા અકસ્માત કુદરતની પણ કેવી અકળલીલા છે કે સંતાન પ્રાપ્તી ઝંખતા દંપતિને 22…
View More 22 વર્ષે જન્મેલી દીકરીને પિતાની નજર સામે કાળ ભરખી ગયોવિમાધારકને કેન્સરની સારવારનો ખર્ચ 7.25 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા અદાલતનો આદેશ
રાજકોટમાં મેડીક્લેઇમ પોલીસીધારકને મોઢાના કેન્સરની સારવારનો થયેલો ખર્ચ મેળવવા કરેલી અરજી વીમા કંપનીએ નામંજુર કર્યાની ફરિયાદમાં ગ્રાહક કોર્ટે સારવાર ખર્ચનો મેડીક્લેમ રૂૂ.7.25 લાખ સમયસર છ…
View More વિમાધારકને કેન્સરની સારવારનો ખર્ચ 7.25 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા અદાલતનો આદેશબુકિંગ એજન્ટે બેંગકોક પટાયા ટુર માટે ફલાઈટની નકલી ટિકિટો બનાવી 30 લોકો સાથે 14 લાખની ઠગાઈ
ડો. યાજ્ઞીક રોડ ગોલ્ડન સ્પેસ કોમ્પ્લેક્સમાં સ્ક્યુબ સર્વિસીસ નામે ટૂરની ઓફિસ ધરાવતા એજન્ટ રવિ અરજણભાઈ ગાધેર (રહે. નવલનગર, મવડી પ્લોટ)એ બેંગકોક-પટાયાની ટૂરનું બુકિંગ કરવાના નામે…
View More બુકિંગ એજન્ટે બેંગકોક પટાયા ટુર માટે ફલાઈટની નકલી ટિકિટો બનાવી 30 લોકો સાથે 14 લાખની ઠગાઈમિલકત બાબતે પુત્ર-પુત્રવધૂના ત્રાસથી વૃધ્ધ માતાનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
અગાઉ મારકૂટ કરતા શાપર પોલીસમાં અરજી કરી’તી: પુત્રએ પણ સામે અરજી કરી, વૃધ્ધાને સારવારમાં ખસેડાયા શાપર-વેરાવળમાં રહેતા 80 વર્ષિય વૃધ્ધાને પુત્ર અને પુત્રવધુ મિલકત બાબતે…
View More મિલકત બાબતે પુત્ર-પુત્રવધૂના ત્રાસથી વૃધ્ધ માતાનો એસીડ પી આપઘાતનો પ્રયાસથોરાળાની મહિલાને ઇન્સ્ટાગ્રામમાં ગાળો આપી, પતિએ મુકેલી રીલ્સમાં અશ્લિલ કોમેન્ટ કરતા ફરિયાદ
થોરાળા વિસ્તારમા રહેતી એક પરીણીતાને ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ બે આઇડી પરથી અવાર નવાર મેસેજ આવતા તેમણે સામે વાળા શખ્સને મેસેજ નહી કરવાનુ જણાવતા ગાળો…
View More થોરાળાની મહિલાને ઇન્સ્ટાગ્રામમાં ગાળો આપી, પતિએ મુકેલી રીલ્સમાં અશ્લિલ કોમેન્ટ કરતા ફરિયાદહીરાસર એરપોર્ટ ઉપરથી એક વર્ષમાં 11.72 લાખ મુસાફરોની હવાઈ ઉડાન
વર્ષ દરમિયાન 21316 વિમાનની અવરજવર સાથે કાર્ગો હેન્ડલિંગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થતાં રાજકોટ-સૌરાષ્ટ્રના આર્થિક વિકાસને નવી દિશા મળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
View More હીરાસર એરપોર્ટ ઉપરથી એક વર્ષમાં 11.72 લાખ મુસાફરોની હવાઈ ઉડાનવિકાસ કામો કરવા હોય તો સંકલન સાથે સંપીને આવો: સંઘવીની સલાહ
અલગ-અલગ રજૂઆતો કરવાથી પરિણામ નહીં આવે; ધારાસભ્યો-પદાધિકારીઓને નાયબ મુખ્યમંત્રીએ મોઢે ચોપડાવ્યું, અમરેલીમાંથી ધડો લેવા સૂચન રાજકોટ શહેર ભાજપમાં ચાલતી હુસાતુસીના કારણે શહેરના વિકાસનો ભોગ લેવાઇ…
View More વિકાસ કામો કરવા હોય તો સંકલન સાથે સંપીને આવો: સંઘવીની સલાહફૂડ વિભાગની પાણીપુરી ઝુંબેશ, વાસી બટાટા-પાણીનો નાશ
ગાંધીનગરમાં ફાટી નીકળેલા રોગચાળાના પગલે રાજકોટનું આરોગ્યતંત્ર દોડતું થયું, સતત બીજા દિવસે પાણીના નમૂના લેવાયા મનપાના ફૂડ વિભાગ દ્વારા ગાંધીનગરના રોગચાળા સંદર્ભે સતત બીજા દિવસે…
View More ફૂડ વિભાગની પાણીપુરી ઝુંબેશ, વાસી બટાટા-પાણીનો નાશપ્રેમિકા સાથે રંગે હાથ ઝડપાયેલા પતિએ ઝઘડો કરતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
ઠેબચડાની ઘટના; દોઢ મહિનાથી પ્રેમમાં પડેલો યુવાન પાડોશી પરિણીતા સાથે હોટલે ચા નાસ્તો કરતો હતો તે વેળાએ પત્ની આવી ચડતા ભાંડો ફૂટ્યો શહેરની ભાગોળ આવેલા…
View More પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપાયેલા પતિએ ઝઘડો કરતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ