લીંબડી-રાજકોટ હાઈવે પર વસ્તડી ગામ નજીક બ્રિજ પાસે આજે ગંભીર ટ્રિપલ અકસ્માત થયો હતો. કાર, ટેન્કર અને બસ વચ્ચે થયેલી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે…
View More રાજકોટ-લીંબડી હાઇવે પર ત્રિપલ અકસ્માત: કારનો બુકડો, એકનું મોતCategory: રાજકોટ
રાજકોટમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત શખ્સનો સાગ્રીત 18 વર્ષે પકડાયો
રાજકોટમાં 18 વર્ષ પૂર્વે ખૂની હુમલામાં સંડોવાયેલ કુખ્યાત શખ્સ જેનું પોલીસે એન્કાઉન્ટર કર્યું હોય તેનો સાગ્રીત જે હુમલાના ગંભીર ગુનામાં છેલ્લા 18 વર્ષથી ફરાર હોય…
View More રાજકોટમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત શખ્સનો સાગ્રીત 18 વર્ષે પકડાયોરાજકોટની ક્રેડીટ સોસાયટીમાંથી 5 કરોડની લોન આપવાનું કહી મહિલા સાથે 73 લાખની ઠગાઇ
અમદાવાદમાં રહેતા અને અગાઉ મોરબીમાં વ્યવસાય કરતા વ્યક્તિને રાજકોટ સ્થિત ક્રેડિટ સોસાયટીમાંથી પાંચ કરોડની લોન અપાવવાનું કહીને એક મહિલા અને તેના પતિ સહિત ચાર લોકોએ…
View More રાજકોટની ક્રેડીટ સોસાયટીમાંથી 5 કરોડની લોન આપવાનું કહી મહિલા સાથે 73 લાખની ઠગાઇપેટ્રોલ-ડીઝલ-ગેસનું મોનિટરિંગ શરૂ, સંગ્રહાખોરી રોકવા ટીમો તૈનાત
પેટ્રોલ પંપ એસો અને ગેસ વિક્રેતાઓ સાથે પુરવઠા અધિકારીએ બેઠક યોજી સ્ટોકની કરી સમિક્ષા ઘરેલું ગેસમાં ચિંતા નથી, કોમર્સિયલ ગેસમાં નવો જથ્થો મળવાની હાલ શકયતા…
View More પેટ્રોલ-ડીઝલ-ગેસનું મોનિટરિંગ શરૂ, સંગ્રહાખોરી રોકવા ટીમો તૈનાતસ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલ ઠરાવમાં છેડછાડ કરી જનરલ બોર્ડમાં અર્જન્ટ દરખાસ્ત ગળકાવી દીધી, પ્રજાને રૂ.15 કરોડનો ડામ
રાજકોટ મહાનગર પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બનેલી ઘટના, મુદત પૂરી થવાના આગલા દિવસે શાસકોએ પાડ્યો મોટો ખેલ સ્ટેન્ડિંગમાં મંજૂર થયા તારીખથી એરિયર્સ-પેન્શન ચૂકવવાની શરત ફેરવી…
View More સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલ ઠરાવમાં છેડછાડ કરી જનરલ બોર્ડમાં અર્જન્ટ દરખાસ્ત ગળકાવી દીધી, પ્રજાને રૂ.15 કરોડનો ડામપત્નીને પરપુરૂષ સાથે જોતા પતિ ઠપકો આપવા જતા ખૂનની ધમકી
સાધુવાસવાણી રોડ પર સ્પામાં નોકરી કરનાર યુવાનની પત્ની અન્ય સ્પામાં નોકરી કરતી હોય દરમિયાન પત્નીને સ્પાના મેનેજર સાથે બાઇકમાં જોઇ જતા યુવાને આ બાબતે સ્પા…
View More પત્નીને પરપુરૂષ સાથે જોતા પતિ ઠપકો આપવા જતા ખૂનની ધમકીરાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, દીવમાં 100 વર્ષની રેકોર્ડ ગરમી
દરિયાકાંઠે તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રાજકોટ સહિત ગુજરાતમાં આજે પણ ગરમીએ બોકાસો બોલાવ્યો છે અને આજે રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં…
View More રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, દીવમાં 100 વર્ષની રેકોર્ડ ગરમીનવાગામ લાલપરીમાં પત્ની રિસામણે જતી રહેતા શ્રમિક યુવાનનો આપઘાત
શહેરના કુવાડવા રોડ પર નવાગામ લાલપરી વિસ્તારમાં ઢાળ પાસે રહેતાં પરપ્રાંતિય યુવાને પત્નિ ઝઘડો કરીને જતી રહેવાને કારણે માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી…
View More નવાગામ લાલપરીમાં પત્ની રિસામણે જતી રહેતા શ્રમિક યુવાનનો આપઘાતપગારના સમયે જ એટીએમ ખાલી, શાપર-વેરાવળમાં શ્રમિકોની માઠી
કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ખાતે આવેલ મુખ્ય રોડ તેમજ SIGC રોડ પરની વિવિધ બેંકોના એટીએમ સેન્ટરોમાં આજે ટેકનિકલ ખામી અથવા રોકડના અભાવે શટર બંધ જોવા…
View More પગારના સમયે જ એટીએમ ખાલી, શાપર-વેરાવળમાં શ્રમિકોની માઠીનકલી પોલીસ અને બે વાહન ચોર સહિત ત્રણને પાસાની યાત્રાએ મોકલતી પોલીસ
શહેરમાં નકલી પોલીસ બની લોકોને ડરાવી ધમકાવી રૂૂપિયા પડાવનાર પોપટપરાના નામચીન શખ્સ તેમજ વાહન ચોરીના ગુનાઓમાં સામેલ બે શખ્સો સહીત ત્રણને એક જ દિવસમાં પાસામાં…
View More નકલી પોલીસ અને બે વાહન ચોર સહિત ત્રણને પાસાની યાત્રાએ મોકલતી પોલીસ