રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ઉનાળુ સિઝનની જણસીની મબલખ આવક થઇ રહી છે. ઘઉં, જીરૂ, મેથી, ચણા, એરંડા, વટાણા, ધાણા, તુવેર, રાયડો સહીતના પાકના રોજિંદી આવક યાર્ડમાં…
View More રાજકોટ યાર્ડમાં ઉનાળુ જણસીની મબલખ આવક, રોજ 1300 ટ્રક ઠલવાય છેCategory: રાજકોટ
ભાજપ ગુંડાઓ – અપરાધીઓ શરણે : ડો. હેમાંગ વસાવડા
ચૂંટણી પંચે વિવાદિત નિર્ણય લેતા કોંગ્રેસનો વિરોધ : કોઈપણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આગેવાન મતદાન એજન્ટ તરીકે બેસશે તો લોકશાહીનું થશે ચીર હરણ શહેર કોંગ્રેસ પ્રમુખ…
View More ભાજપ ગુંડાઓ – અપરાધીઓ શરણે : ડો. હેમાંગ વસાવડાઆંબેડકરનગરમાં બાળકોના ઝઘડામાં મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા
રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા રમીલાબેન નારણભાઈ ચાવડા દ્વારા વિશાલ રૂૂડાભાઈ બાબુતર નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર, 20 એપ્રિલના રોજ…
View More આંબેડકરનગરમાં બાળકોના ઝઘડામાં મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યામાલધારી ફાટક નજીક ચીલઝડપ કરનાર ઝડપાયો, પૂછપરછમાં રીબડાના શખ્સનું નામ ખુલ્યું
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. શહેરના મ્હે. પોલીસ…
View More માલધારી ફાટક નજીક ચીલઝડપ કરનાર ઝડપાયો, પૂછપરછમાં રીબડાના શખ્સનું નામ ખુલ્યુંહિટ એન્ટ રન: પુત્રની દુકાને જતા વૃધ્ધનું બાઇક અડફેટે મોત
શહેરમાં વાહન ચાલકો બેકાબ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કોઠારીયા સોલ્વન્ટ ફાટક…
View More હિટ એન્ટ રન: પુત્રની દુકાને જતા વૃધ્ધનું બાઇક અડફેટે મોતશાપરના આધેડનો અરડોઈ ગામે મિત્રની વાડીમાં ઝાડ સાથે લટકી આપઘાત
શાપર-વેરાવળમાં રહેતા અને ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલા આધેડે અરડોઈ ગામે મિત્રની વાડીમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મિત્રો લટકતો મૃતદેહ જોઈ…
View More શાપરના આધેડનો અરડોઈ ગામે મિત્રની વાડીમાં ઝાડ સાથે લટકી આપઘાત‘ડેમેજ કંટ્રોલ’ કરવા આવેલા નેતાઓ લોકોનાં રોષથી ‘ડેમેજ’
ટિકિટ વહેંચણી સહિત અનેક મુદ્દે કાર્યકરો નારાજ, સાથે વિવિધ વોર્ડ વિસ્તારના રહેવાસીઓ પણ ભાજપના વિરોધમાં ભાજપ આગેવાનોએ પણ ચાલતી પકડવી પડે તેવી સ્થિતિ: પક્ષનાં જૂના…
View More ‘ડેમેજ કંટ્રોલ’ કરવા આવેલા નેતાઓ લોકોનાં રોષથી ‘ડેમેજ’રાજકોટ રેન્જ આઈજીની સાફસફાઈ ચાલુ, ત્રણ હિસ્ટ્રીશીટર તડીપાર, એક બૂટલેગરને પાસા
જેતપુર, મેટોડા, આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કામગીરી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક…
View More રાજકોટ રેન્જ આઈજીની સાફસફાઈ ચાલુ, ત્રણ હિસ્ટ્રીશીટર તડીપાર, એક બૂટલેગરને પાસારાજકોટ મહાનગર, તાલુકા-જિલ્લા પંચાયતમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ
રાજકોટ મનપામાં 1014 અને જિલ્લા-તાલુકા પંચાયતમાં 1186 મતદાન મથકો, જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ઓમ પ્રકાશની પત્રકાર પરિષદ રાજકોટ મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી…
View More રાજકોટ મહાનગર, તાલુકા-જિલ્લા પંચાયતમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણરાજકોટના ચાર શખ્સોની 288 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવણી
ગાંધીનગર સાયબર સેન્ટર એક્સેલન્સની ટીમનો સપાટો, ઓપરેશન મ્યુલ હંટ હેઠળ રાજકોટ, ઉંઝા, ભાવનગર અને સુરતની સાયબર ગેંગના આઠ સભ્યો સહિત કુલ 40ની ધરપકડ રાજ્યમાં વધી…
View More રાજકોટના ચાર શખ્સોની 288 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવણી