આજે રવિ પુષ્ય નક્ષત્રાના શુભ મુહૂર્તને લઈ રાજ્યની સોનાચાંદીની માર્કેટમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગોલ્ડના ભાવમાં થયેલો ઘટાડો અને આજના…
View More રવિપુષ્ય નક્ષત્રમાં 450 કરોડના સોના-ચાંદીની ખરીદીCategory: રાજકોટ
દિવાળીના તહેવારો ઉપર સિવિલમાં વધારાનો સ્ટાફ રહેશે તૈનાત
દિવાળીના તહેવારને આડે થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારો ઉપર નાગરિકોની સુરક્ષા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર ખડેપગે ફરજ ઉપર તૈનાત રહેશે. સિવિલ હોસ્પિટલમાં…
View More દિવાળીના તહેવારો ઉપર સિવિલમાં વધારાનો સ્ટાફ રહેશે તૈનાતસોશિયલ મીડિયા પર પોલીસને તોડબાજીની સલાહ આપનાર ભાજપ કાર્યકર્તા સામે ગુન્હો દાખલ કરો
સરાઝા હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા બાદ સોશિયલ મીડીયા પર પોલીસને બેઇમાની અને તોબાજી કરવાની સલાહ આપનાર શખ્સ સામે કાર્યવાહી કરવા ગુજરાત કોંગ્રેસ પ્રવકતા…
View More સોશિયલ મીડિયા પર પોલીસને તોડબાજીની સલાહ આપનાર ભાજપ કાર્યકર્તા સામે ગુન્હો દાખલ કરોજામનગરમાં વધુ એક ચિકન શોપ સીલ, બે પેઢી બંધ કરાવાઈ
જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી પેઢીઓમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તા. 31…
View More જામનગરમાં વધુ એક ચિકન શોપ સીલ, બે પેઢી બંધ કરાવાઈસાયકલ ટ્રેક બન્યા ‘પાર્કિંગ ઝોન’, તંત્રની રહેમનજર હેઠળ નિયમોના ધજાગરા
શહેરમાં ગ્રીન ક્લીન અને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે નાગરિકોની સુખાકારી માટે કરોડો રૂૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સાઇકલ ટ્રેકની હાલત અત્યંત દયનીય બની ગઈ…
View More સાયકલ ટ્રેક બન્યા ‘પાર્કિંગ ઝોન’, તંત્રની રહેમનજર હેઠળ નિયમોના ધજાગરારાજકોટ અને પડધરીમાં હાર્ટ એટેકનો કહેર: 21 અને 25 વર્ષના બે પરપ્રાંતીય યુવાનોના મોત
રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે પડધરી અને રાજકોટ શહેરમાં હાર્ટ એટેકના કારણે બે આશાસ્પદ યુવાનોના મોતના બનાવ…
View More રાજકોટ અને પડધરીમાં હાર્ટ એટેકનો કહેર: 21 અને 25 વર્ષના બે પરપ્રાંતીય યુવાનોના મોતઆવતા મહિનાથી ચાર રવિવાર સુધી વિશેષ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
રાજકોટ શહેર અને જિલ્લામાં મતદાર યાદીને અદ્યતન બનાવવા માટે મહિનાના ચાર રવિવાર વિશેષ સુધારણા કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી આવતા મહિનાના કુલ ચાર રવિવાર…
View More આવતા મહિનાથી ચાર રવિવાર સુધી વિશેષ મતદાર યાદી સુધારણા કાર્યક્રમદિવાળી કાર્નિવલમાં ગત વર્ષ કરતા 92.49 લાખ બચાવાશે
રાજકોટ મહાપાલિકા દ્વારા આ વર્ષે દિવાળી કાર્નિવલના આયોજનમાં ખર્ચ અને દિવસોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે દિવાળી કાર્નિવલ દરવર્ષની જેમ જ 5 દિવસનો…
View More દિવાળી કાર્નિવલમાં ગત વર્ષ કરતા 92.49 લાખ બચાવાશેરાજકોટ ગ્રામ્યના ASP સહિત 6 અધિકારીઓને કેન્દ્રિય ગૃહમંત્રી દક્ષતા પદક
ફરજ દરમિયાન તથ્યનિષ્ઠ તપાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ ગુજરાત પોલીસના છ અધિકારીઓની ’કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ 2026 માટે પસંદગી કરવામાં…
View More રાજકોટ ગ્રામ્યના ASP સહિત 6 અધિકારીઓને કેન્દ્રિય ગૃહમંત્રી દક્ષતા પદકસિવિલ હોસ્પિટલમાં અત્યાધુનિક મોડયુલર ઓપરેશન થિયેટરનો પ્રારંભ
હવે સરકારી હોસ્પિટલમાં પણ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ઓપરેશન થિયેટરની સુવિધા. સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ માટે વધુ સુરક્ષિત, ગુણવત્તાસભર અને આધુનિક સારવાર તરફ એક મહત્વપૂર્ણ પગલું.…
View More સિવિલ હોસ્પિટલમાં અત્યાધુનિક મોડયુલર ઓપરેશન થિયેટરનો પ્રારંભ