રાજકોટમાં વૃધ્ધ લોકોને અવનવા કિમીયા અજમાવી ગઠીયાઓ નાણા કે દાગીના પડાવી લેતા હોવાના બનાવો સામે આવતા રહે છે ત્યારે શહેરમાં લગ્ન પ્રસંગમાં આવેલા વડોદરાના વૃધ્ધાને…
View More વડોદરાના વૃધ્ધાને પૈસા ગણી દેવાનું કહી બે મહિલા 3.50 લાખના દાગીના તફડાવી ગઇCategory: રાજકોટ
ચોટીલા હાઈવે પરની હોટેલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી, બે ઝડપાયા
ચોટીલા હાઇવે પર પોલીસ દ્વાર બાતમીના આધારે ડીઝલ ચોરી અંગે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં હાઇવે પરની હોટલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા 2 શખસ ઝડપાયા…
View More ચોટીલા હાઈવે પરની હોટેલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી, બે ઝડપાયાEOWની કાર્યવાહીથી હાઈકોર્ટ ભારે નારાજ, રીકવરી એજન્ટના બદલે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તાકીદ
શાપર-વેરાવળમાં રોટાવેટરનું કારખાનું ચલાવતા કારખાનેદાર વિજય વિશ્ર્વકર્માની ઓડી કાર પડાવી અરજદાર ગીરધર ઠુમ્મરને આપવા મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સંદીપ ભટ્ટે સુનાવણી…
View More EOWની કાર્યવાહીથી હાઈકોર્ટ ભારે નારાજ, રીકવરી એજન્ટના બદલે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તાકીદક્રિકેટરના સાળાએ દુષ્કર્મ આચરી યુવતી સાથે સગાઇ તોડી અન્ય યુવતી સાથે પરણી ગયો
ભારતીય ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી (રહે. નૂતનનગર શેરી નં.6, કાલાવડ રોડ) વિરૃધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.એક યુવતીએ લગ્નની લાલચ આપી જીત…
View More ક્રિકેટરના સાળાએ દુષ્કર્મ આચરી યુવતી સાથે સગાઇ તોડી અન્ય યુવતી સાથે પરણી ગયોજૂની અદાવતમાં કેટરર્સના બે ધંધાર્થી ઉપર હુમલો; લૂંટનો આક્ષેપ
બંને યુવાન મધરાત્રે ચા પીવા ઊભા રહેતા કારમાં ઘસી આવેલા કેટરર્સના પૂર્વ ભાગીદારોએ માર મારી પ500ની રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવ્યાના આક્ષેપ સાથે બંને સારવારમાં…
View More જૂની અદાવતમાં કેટરર્સના બે ધંધાર્થી ઉપર હુમલો; લૂંટનો આક્ષેપરૈયાની 149 એકર જમીન ખાલસા કરવાનો હુકમ માન્ય રાખતી હાઇકોર્ટ
એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એકટના વિવાદમાં ખાતેદાર પાળ દરબારને કાનૂની ફટકો, સરકારની મોટી જીત પાળ દરબારની જસવંતપુરમાં પ1 એકર અને રૈયામાં 49.25 એકર જમીન ફાળવણી માન્ય,…
View More રૈયાની 149 એકર જમીન ખાલસા કરવાનો હુકમ માન્ય રાખતી હાઇકોર્ટવાવડી નજીક રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો
શહેરની ભાગોળે વાવડી નજીક તથાગત સોસાયટીમાંથી રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસે દારૂ કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે. જાણવા…
View More વાવડી નજીક રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયોરાજકોટના લીલી સાજડિયાળીમાં યુવાને દારૂના નશામાં ઝેર પીધું
રાજકોટ તાલુકાના લીલી સાજડીયાળી ગામે રહેતા યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે…
View More રાજકોટના લીલી સાજડિયાળીમાં યુવાને દારૂના નશામાં ઝેર પીધુંવૃદ્ધાશ્રમ છે એટલે નિરાધાર, નિ:સહાય વૃદ્ધો ટકી રહ્યાં છે: મહંત દેવપ્રસાદજી
આણંદબાવા સંસ્થા, જામનગરના પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુએ વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં હાજરી આપી હતી. દેવપ્રસાદજી બાપુએ પોતાની વાણીનો લાભ આપતા જણાવ્યું કે, હું વૃદ્ધાશ્રમ ચલાવું…
View More વૃદ્ધાશ્રમ છે એટલે નિરાધાર, નિ:સહાય વૃદ્ધો ટકી રહ્યાં છે: મહંત દેવપ્રસાદજીવડલો-પીપળો-લીમડો-બિલી અને ચંદનના વૃક્ષ વાવો એટલે પંચદેવની સ્થાપના
ભારતમાં આગામી 22 વર્ષ પછી વડીલોની વસતી વધુ હશે ત્યારે વૃદ્ધાશ્રમો અનિવાર્ય: લોર્ડ ડોલરભાઈ પોપટ પૂ.મોરારિબાપુએ માનસ સદભાવના કથાને ત્રિભૂવનીય રામ કથા ગણાવી, કવિ રમેશ…
View More વડલો-પીપળો-લીમડો-બિલી અને ચંદનના વૃક્ષ વાવો એટલે પંચદેવની સ્થાપના