ટોળકીના એક સાગરીતનો મુંબઈ કોર્ટમાંથી કબજો લેવાશે રાજકોટ, અમદાવાદ અને મુંબઈ જેવા મેટ્રોસિટીમાં ચોરી કરતી ગેંગની રિમાન્ડમાં વધુ ગુનાના ભેદ ઉકેલાશે રાજકોટમાં ડેકી તોડીને ચોરી…
View More છારાગેંગે 20 કિલો સોનાની ચોરીનો પ્લાન બનાવ્યો તોCategory: રાજકોટ
ઢેબર રોડ પર ઓઇલની રેલમછેલ: અનેક બાઇકચાલકો ટીટકાયા
શહેરના ડામર રોડ સારા હોય ત્યારે વાહન ચાલકો પણ હરખાતા હોય છે. પરંતુ આજ ડામર રોડ પર કોઇ વાહન ચાલક ઓઇલ ઢોળીને જતો રહે અથવા…
View More ઢેબર રોડ પર ઓઇલની રેલમછેલ: અનેક બાઇકચાલકો ટીટકાયાઅગ્નિકાંડના આરોપીઓ દ્વારા વકીલ રોકવા મુદતો માગવામાં આવતા સ્પે.પીપી લાલઘૂમ
કાયદાની જોગવાઇ મુજબ કેસ ડેટ ટુ ડેટ ચલાવતા ડિસ્ટ્રિકટ કોર્ટમાં લેખિત રજૂઆત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા 15 આરોપી…
View More અગ્નિકાંડના આરોપીઓ દ્વારા વકીલ રોકવા મુદતો માગવામાં આવતા સ્પે.પીપી લાલઘૂમલોન નહીં ભરનાર ડિફોલ્ટરની મિલકત જપ્ત કરતા જિલ્લા કલેક્ટર
રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ. જે. ચાવડા, મામલતદાર, રાજકોટ શહેર(પૂર્વ) અને સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકતનો કબ્જો…
View More લોન નહીં ભરનાર ડિફોલ્ટરની મિલકત જપ્ત કરતા જિલ્લા કલેક્ટરમોટામવામાં 5000ના 47000, રૈયામાં ખેતીના 6000 સામે 26650, કુચિયાદડમાં રૂા. 68ના સીધા 469 સૂચિત જંત્રી દરો
રાજકોટમાં નવા સૂચિત જંત્રી દરો જોઈ તમ્મર ચડી જાય તેવી સ્થિતિ, અમુક વિસ્તારોમાં અસાધારણ વધારો સૂચવાયો રાજકોટના રૈયા-નાનામવા, મોટામવા, મવડી, કોઠારિયા, માધાપર, ઘંટેશ્ર્વર, રોણકી સહિતના…
View More મોટામવામાં 5000ના 47000, રૈયામાં ખેતીના 6000 સામે 26650, કુચિયાદડમાં રૂા. 68ના સીધા 469 સૂચિત જંત્રી દરોરાજકોટમાં સાવકા પુત્રને પિતાએ મોતને ઘાટ ઉતાર્યો
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ઝુપડુ બાંધીને રહેતા મુળ હરિયાણાના શખ્સે પોતાના સાવકા પુત્રને મોતને ઘાટ ઉતારી દેતા આ મામલે મૃતકની માતાની ફરિયાદના આધારે…
View More રાજકોટમાં સાવકા પુત્રને પિતાએ મોતને ઘાટ ઉતાર્યોરાજકોટના બે ગઠિયાની જૂનાગઢના વેપારી સાથે 37.39 લાખની ઠગાઇ
2600 જેટલા બાચકા મેંદાના આપ્યા હતા, પૈસા ન ચૂકવતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ ગુજરાત મિરર, રાજકોટ તા.21જૂનાગઢમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ ગીરીરાજ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય…
View More રાજકોટના બે ગઠિયાની જૂનાગઢના વેપારી સાથે 37.39 લાખની ઠગાઇચોટીલાના હબિયાસરમાં જૂથ અથડામણ, 7 ઘાયલ
વીડિયો ગેમ્સ રમતા બાળકો વચ્ચેની તકરાર બાદ બે જૂથ વચ્ચે મારામારી ચોટીલા નાં હબિયાસર ગામે એક જ જ્ઞાતિ ના બે જૂથો વચ્ચે અથડામણ થતા મામલો…
View More ચોટીલાના હબિયાસરમાં જૂથ અથડામણ, 7 ઘાયલપાંચ હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ એફસીઆઈના તત્કાલીન એન્જિનિયર સહિત બેને 3 વર્ષની સજા
રાજકોટ એફસીઆઈના પૂર્વ સીવીલ એન્જિનિયર અને તેના સાગરીતને સીબીઆઈ કોર્ટે ત્રણ વર્ષની સજા અને 40 હજારનો દંડ ફટકાર્યો હતો. 11 વર્ષ પૂર્વે લાંચ લેતા ઝડપાયેલા…
View More પાંચ હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ એફસીઆઈના તત્કાલીન એન્જિનિયર સહિત બેને 3 વર્ષની સજાપીઝાના 50 હજાર માટે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધિંગાણું
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ આવારા તત્વો બેફામ બની રહયા હોવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં કેટરર્સના ધંધાર્થીએ અન્ય કેટરર્સના…
View More પીઝાના 50 હજાર માટે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધિંગાણું