ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગોંડલ ચોકડી થી માધાપર ચોકડી તથા સંત કબીર રોડ થી પ્રધ્યુમન પાર્ક ગેટ સુધીના વિસ્તારમાં…
View More ડીકે ગૃહ ઉદ્યોગમાંથી 175 કિલો વાસી ફ્રાઈમ્સનો નાશCategory: રાજકોટ
રૈયા રોડ પર સરકારી જમીનમાં પાકા બાંધકામ કરનાર 20 દબાણકર્તાઓને આખરી નોટિસ
સરકારી જમીન પર કાચા-પાકા બાંધકામો ખડકી અને દબાણ કરનાર સામે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા લાલ આંખ કરી ડિમોલીશનની કાર્યવાહી કરાઇ રહી છે ત્યારે રૈયા રોડ…
View More રૈયા રોડ પર સરકારી જમીનમાં પાકા બાંધકામ કરનાર 20 દબાણકર્તાઓને આખરી નોટિસરેલનગર-રામનગર-લક્ષ્મીનગર સહિતના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારી
તાજેતરમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ ગઈકાલે ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા અશાંતધારા મામલે કલેકટરને કરાયેલી ફરિયાદ બાદ તંત્ર હવે એક ડઝનથી પણ વધુ વિસ્તારોમાં અશાંત ધારો…
View More રેલનગર-રામનગર-લક્ષ્મીનગર સહિતના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારીરાજકોટ-વેરાવળથી મહાકુંભ માટે બે સ્પેશિયલ ટ્રેન મુકાઇ
મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે, પશ્ચિમ રેલ્વે મહાકુંભ મેળાની 2 જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે જે રાજકોટ ડિવિઝનમાં થી પસાર…
View More રાજકોટ-વેરાવળથી મહાકુંભ માટે બે સ્પેશિયલ ટ્રેન મુકાઇશાપરમાં મંગેતરને કુંવારી માતા બનાવી ભાવિ ભરથાર થયો રફુચકકર: નવજાત બાળકીનું મોત
રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળમા રહેતા શ્રમિક પરિવારની યુવતીની એક વર્ષ પુર્વે સગાઇ થઇ હતી. સગાઇ બાદ ભાવી ભરથારે મંગતર ઉપર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી…
View More શાપરમાં મંગેતરને કુંવારી માતા બનાવી ભાવિ ભરથાર થયો રફુચકકર: નવજાત બાળકીનું મોતરાજકોટમાં રાજ્યના પોલીસવડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
ડીજીપી સાથે ચાર મહાનગરના પોલીસ કમિશનર અને 9 રેન્જના આઈજી સહિતના અધિકારીઓ સાથે સરહદી સુરક્ષા સહિતની બાબતો ઉપર ચર્ચા રાજકોટમાં રાજયના પોલીસ વડા વીકાસ સહાયની…
View More રાજકોટમાં રાજ્યના પોલીસવડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈરાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં મતદાન શરૂ: 51 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો
સાંજે મતગણતરી બાદ પરિણામ: વકીલ આલમમાં ભારે ઉત્સાહ રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસિયેશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશનના વન બાર…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં મતદાન શરૂ: 51 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલોદૂધસાગર રોડ ઉપર ફ્લેટનો કબજો લેવા ગયેલા રેવન્યુ સ્ટાફ સાથે ગાળાગાળી
બાકીદારના પુત્ર અને મહિલા આગેવાને કરી માથાકૂટ રાજકોટ શહેરના દૂધસાગર રોડ ઉપર સરફેસી એક્ટ હેઠળ બાકીદારની મિલ્કતનો કબ્જો લેવા ગયેલા મામલતદાર કચેરીના સ્ટાફ સાથે બાકીદાર…
View More દૂધસાગર રોડ ઉપર ફ્લેટનો કબજો લેવા ગયેલા રેવન્યુ સ્ટાફ સાથે ગાળાગાળીઅમીત શાહ માફી માગે, NSUIનું ચક્કાજામ
ડો. બાબા સાહેબ આંબેડકર અંગેના ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઇને રાજયભરમાં NSUIદ્વારા વ્યાપક વિરોધ કરવામાં આવી રહયો છે. રાજકોટમાં પણ NSUIના શહેર પ્રમુખ અંકિત સોદરવાની…
View More અમીત શાહ માફી માગે, NSUIનું ચક્કાજામરહેણાંકના 10 નળજોડાણ કાપતું કોર્પોરેશન
ટેક્સ રિકવરી અંતર્ગત 19 મિલકત સીલ, સાતને જપ્તીની નોટિસ, રૂા. 30.51 લાખની વસૂલાત મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે રહેણાકમાં સપાટો બોલાવી 10 નળ…
View More રહેણાંકના 10 નળજોડાણ કાપતું કોર્પોરેશન