સોશિયલ મીડિયા પર મદદની અપીલ કરતાં ઇન્ડિયન કોમ્યુનીટી દ્વારા વતન મોકલવાની વ્યવસ્થા કરાઇ પોરબંદરથી વિદેશમાં નોકરીના નામે અવારનવાર લાખો રૂૂપિયાના ચીંટીંગ થઇ રહ્યા છે ત્યારે…
View More થાઇલેન્ડના પટાયામાં પોરબંદરના યુવક-યુવતીને જોબના નામે ફસાવ્યા, લાખોની રકમ પડાવીCategory: પોરબંદર
સૌરાષ્ટ્રના યુવાનોને વિદેશમાં ખેતી કામ અને નોકરીના બહાને રાજકોટની યુવતી સહિતની ટોળકીએ 78 લાખ પડાવ્યા
24 નોકરી વાંચ્છુઓને શીશામાં ઉતાર્યા, રાજકોટના અયોધ્યા ચોક પાસે બેરોજગારોને છેતર્યા પોરબંદર તાલુકાના કુણવદર ગામના ભેજાબાજ શખ્સે યુ-ટયુબમાં નોકરી અંગે લાલચ આપતો વીડિયો મુકી નોર્વે…
View More સૌરાષ્ટ્રના યુવાનોને વિદેશમાં ખેતી કામ અને નોકરીના બહાને રાજકોટની યુવતી સહિતની ટોળકીએ 78 લાખ પડાવ્યાકુતિયાણા નજીક કાર અડફેટે બાઇક સવાર બે આધેડના મૃત્યુ
પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર કુતિયાણા નજીક બેફામ કારચાલકે બાઇકને અડફેટે લેતા 2 લોકોના મોત કુતિયાણા બાયપાસ દેવાંગી હોટલ નજીક ચાર રસ્તા પાસે કારચાલકે જોરદાર ઠોકર…
View More કુતિયાણા નજીક કાર અડફેટે બાઇક સવાર બે આધેડના મૃત્યુપોરબંદરમાં રામદેવપીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના: મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં રામદેવપીર મંડપ મહોત્સવમાં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. આજે મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક મંડપ ધરાશાયી થતાં અફરાતફરી…
View More પોરબંદરમાં રામદેવપીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના: મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્તપોરબંદરમાં રખડતા ઢોરે રિક્ષાને ટક્કર મારતાં ત્રણ મહિલા ઘવાઈ
પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યા વણથંભી રહી છે. બોખીરા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. આખલાએ રીક્ષાને ટક્કર મારતાં ત્રણ મહિલાઓને ઈજા થઈ…
View More પોરબંદરમાં રખડતા ઢોરે રિક્ષાને ટક્કર મારતાં ત્રણ મહિલા ઘવાઈપોરબંદર સરકારી હોસ્પિટલમાં પોલીસને ધકકો મારી ચોરીનો આરોપી ભાગી ગયો
સિકયોરીટી ગાર્ડે પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ હાથ ન લાગ્યો પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સોમવારે સવારે એક ચકચારી ઘટના બની. કુતિયાણા પોલીસે ચોરીના કેસમાં પકડેલો એક…
View More પોરબંદર સરકારી હોસ્પિટલમાં પોલીસને ધકકો મારી ચોરીનો આરોપી ભાગી ગયોપોરબંદર: હિરલબા જાડેજા અને સાગરીતની સાયબર ફ્રોડના ગુનામાં પણ કરાઈ ધરપકડ
અપહરણ અને ખંડણી કેસના આરોપી હીરલબા જાડેજાની વધુ એક વાર ધરપકડ કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ પોરબંદરમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. હીરલબાએ…
View More પોરબંદર: હિરલબા જાડેજા અને સાગરીતની સાયબર ફ્રોડના ગુનામાં પણ કરાઈ ધરપકડપોરબંદરમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી : કચ્છના છ ઝડપાયા
ભુજની જેલમાં પરિચય થયા બાદ પોરબંદરના શખ્સે લૂંટનો પ્લાન બનાવ્યો હતો ઘાતક હથિયારો, છ મોબાઈલ સહિત રૂા.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કુતિયાણાના દેવંગી સર્કલ પાસેથી પોલીસે…
View More પોરબંદરમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી : કચ્છના છ ઝડપાયાપોરબંદરની ગેંગે સાયબર ઠગાઇના કરોડો રૂપિયા પડાવ્યાની શંકા
હિરલબા અને તેની ગેંગે અનેક લોકોના બેંક ખાતા ખોલાવી, રાષ્ટ્રવ્યાપી ફ્રોડના ગેરકાયદેસર નાણાની હેરાફેરી કરી: 35.70 લાખના વ્યવહાર મળ્યા, અનેક મોટા માથાની સંડોવણીની શંકયતા પોરબંદર…
View More પોરબંદરની ગેંગે સાયબર ઠગાઇના કરોડો રૂપિયા પડાવ્યાની શંકાપોરબંદરની સરકારી હોસ્પિટલ પાસે બોલેરો ઈકો ગાડી સાથે અથડાતા અકસ્માત, એકનું મોત
પોરબંદરથી 10 કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ સામે રોડ પર પાર્ક કરવામાં આવેલા બોલેરો પાછળ ઇકો કાર અથડાતા બાલાસિનોર તાલુકાના ભોયવાડા ગામના એક યુવાનનું…
View More પોરબંદરની સરકારી હોસ્પિટલ પાસે બોલેરો ઈકો ગાડી સાથે અથડાતા અકસ્માત, એકનું મોત