હાલ પોરબંદરના એલઆઈ બીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અને અગાઉ ભાવનગર જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ પરમારે ભાવનગરની યુવતીને લલચાવી ફોસલાવી પ્રેમ સંબંધ…
View More પોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મCategory: પોરબંદર
કુતિયાણા નજીકથી પશુદાણની આડમાંથી 1.28 કરોડનો દારૂ ઝડપાયો
નાની-મોટી 14544 બોટલો મળી આવી: 1.38 કરોડનો મુદ્દામાલ જપ્ત: એકની ધરપકડ, બેની શોધખોળ પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવતા કુતિયાણા નજીકથી…
View More કુતિયાણા નજીકથી પશુદાણની આડમાંથી 1.28 કરોડનો દારૂ ઝડપાયોપોરબંદર નજીકથી રૂપિયા 30 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
ગુજરાતની ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતી પોલીસ કેટલી હદે નિષ્ક્રિય છે તેનો પૂરાવો વધુ એક વખત પોરબંદર જિલ્લામાંથી મળ્યો છે. વિદેશી દારૂૂની 6144 બોટલ ભરેલો ટ્રક…
View More પોરબંદર નજીકથી રૂપિયા 30 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોપોરબંદરના ભારવાડા પાસે બોલેરો અડફેટે ઘવાયેલા બાઈકચાલકનું મોત
પોરબંદરના નટવરનગરમાં રહેતાં પ્રૌઢ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ ભારવાડા પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા બોલેરો ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.…
View More પોરબંદરના ભારવાડા પાસે બોલેરો અડફેટે ઘવાયેલા બાઈકચાલકનું મોતપોરબંદરમાં વોકલ ફોર લોકલ માર્કેટનો શુભારંભ કરતા મંત્રી ડો.માંડવિયા
11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા તા.ર6 સપ્ટેમ્બરનાં રોજ પોરબંદર જિલ્લાનાં પ્રવાસે આવનાર…
View More પોરબંદરમાં વોકલ ફોર લોકલ માર્કેટનો શુભારંભ કરતા મંત્રી ડો.માંડવિયાપોરબંદરના દરિયામાં જહાજમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગેલી આગ 22 કલાકે કાબૂમાં આવી
આગ બાદ 14 ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા: જામનગરની કંપનીનું જહાજ હતું: 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરી જહાજ સોમાલિયા રવાના થવાનું હતું…
View More પોરબંદરના દરિયામાં જહાજમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગેલી આગ 22 કલાકે કાબૂમાં આવીપોરબંદરની એસીસી કોલોનીમાં કબજો કરનાર લોકોને ખદેડાયા
પોરબંદરની એસીસી કોલોનીમાં સરકારી ક્વાર્ટર પરના ગેરકાયદેસર કબજાને દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના…
View More પોરબંદરની એસીસી કોલોનીમાં કબજો કરનાર લોકોને ખદેડાયામેંદરડા પાસે પાણી પૂરવઠાના પીધેલા ડ્રાઇવરે અકસ્માત સજર્યો: 1નું મોત, દારૂ-બિયર મળ્યા
પોરબંદર જિલ્લાના કુતિયાણા પાણી પુરવઠા વિભાગની સરકારી કારે જૂનાગઢના મેંદરડા નજીક અકસ્માત સર્જતા એક રાહદારી યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોએ કારનો ઘેરાવો કરી…
View More મેંદરડા પાસે પાણી પૂરવઠાના પીધેલા ડ્રાઇવરે અકસ્માત સજર્યો: 1નું મોત, દારૂ-બિયર મળ્યારાજકોટ-પોરબંદર હાઈવે પર ભયાનક અકસ્માત: પતિ-પત્ની અને સાળાનું કમકમાટી ભર્યું મોત
હાલ રાજ્યમાં અક્સમાતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ-પોરબંદર હાઈવે પર ગમખ્વારની અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંક અકસ્માતમાં ત્રણ લોકોનાં…
View More રાજકોટ-પોરબંદર હાઈવે પર ભયાનક અકસ્માત: પતિ-પત્ની અને સાળાનું કમકમાટી ભર્યું મોતપોરબંદરમાં કુદરતી હાજતે ગયેલી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર જેલ હવાલે
કમલાબાગ પોલીસના સ્ટાફે આરોપીને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું પોરબંદરમાં 6 વર્ષની બાળકી કુદરતી હાજતે ગઈ હતી ત્યારે એક આરોપીએ બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ…
View More પોરબંદરમાં કુદરતી હાજતે ગયેલી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર જેલ હવાલે