દેશમાં HMPV વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન આસામમાં પણ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં લખીમપુરમાં 10 મહિનાનું બાળક HMPV…
View More આસામમાં HMPV વાયરસનો કેસ મળતા હડકંપ, 10 મહિનાનું બાળક સંક્રમિતCategory: રાષ્ટ્રીય
લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકીના આક્ષેપ કરનાર સામે ઠગાઇનો વધુ એક કેસ
અન્ય પેઢીના નામે ર0 લાખનો માલ ખરીદી રકમ ચૂકવવા હાથ ખંખેર્યા જામનગરના એક કારખાનેદાર સાથે બ્રાસ નો ભંગાર ખરીદવાના બહાને છેતરપિંડી કરવા અંગે સીટી સી.…
View More લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકીના આક્ષેપ કરનાર સામે ઠગાઇનો વધુ એક કેસદ્વારકાની માર્કેટ ચોક પાસે આખલાઓના યુદ્ધમાં બાઇક, ફ્રૂટલારીનું કચ્ચરધાણ
આખલા યુદ્ધનો વીડિયો ઉતારી લોકોએ સોશિયલ મીડિયામાં મૂકી તંત્ર સામે રોષ વ્યક્ત યાત્રાધામ દ્વારકામાં દિવસે ને દિવસે આખલાઓનો ત્રાસ વધતો જતો હોય ઢોર તંત્ર દ્વારા…
View More દ્વારકાની માર્કેટ ચોક પાસે આખલાઓના યુદ્ધમાં બાઇક, ફ્રૂટલારીનું કચ્ચરધાણપોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષામાં નાપાસ થતા માણાવદરના યુવાનનો આપઘાત
અમુક સેક્ધડો માટે રહી જતા યુવાન હતાશ થઇ ગયો હતો : રાત્રીના સમયે ગળેફાંસો ખાઇ જીવન ટૂકાવ્યું રાજયમા હાલ પોલીસ ભરતીને લઇ ગ્રાઉન્ડની પરીક્ષા લેવાઇ…
View More પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષામાં નાપાસ થતા માણાવદરના યુવાનનો આપઘાતગોધરા રમખાણો વખતે હું હલી ગયો હતો, પણ CM તરીકે લાગણીઓ કાબુમાં રાખી: મોદી
કામથ સાથેના પોડકાસ્ટમાં પીએમએ કહ્યું, જીવન-મૃત્યુ વિશે કયારેય વિચાર્યુ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002ના ગોધરાકાંડ અને 2008ના ગુજરાત સિરિયલ બોમ્બ વિસ્ફોટ દરમિયાનના તેમના અનુભવો…
View More ગોધરા રમખાણો વખતે હું હલી ગયો હતો, પણ CM તરીકે લાગણીઓ કાબુમાં રાખી: મોદીરામલલ્લાની પ્રતિષ્ઠા વર્ષગાંઠના ત્રિ-દિવસીય મહોત્સવનો પ્રારંભ
રામલલાના જીવન અભિષેકની વર્ષગાંઠનો આનંદ દિવ્ય, ભવ્ય, ચમકતી, ચમકતી અયોધ્યામાં છલકાઈ રહ્યો છે. પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે ઉજવાતી વર્ષગાંઠની ત્રણ દિવસીય ઉજવણી શનિવારથી શરૂૂ થશે. મુખ્યમંત્રી…
View More રામલલ્લાની પ્રતિષ્ઠા વર્ષગાંઠના ત્રિ-દિવસીય મહોત્સવનો પ્રારંભમાર્ગ અકસ્માતોમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારી વ્યક્તિને બમણું ઈનામ મળશે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય માર્ગ અકસ્માતો અને મૃત્યુ ઘટાડવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. આ માટે વાહનોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો…
View More માર્ગ અકસ્માતોમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારી વ્યક્તિને બમણું ઈનામ મળશેમારું મૌન એ મારી નબળાઈ નહીં શક્તિની નિશાની છે
ચહલ સાથે છૂટાછેડાની અફવા બાબતે અંતે ધનશ્રીની પ્રતિક્રિયા યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડાના સમાચાર પર ધનશ્રી વર્માએ આખરે પોતાનું મૌન તોડ્યું છે. ડાન્સરે તેના પર લાગેલા…
View More મારું મૌન એ મારી નબળાઈ નહીં શક્તિની નિશાની છે21મી સદીના શ્રેષ્ઠ કલાકારોની યાદીમાં ભારતના એકમાત્ર ઈરફાન ખાનને સ્થાન
ધ ઈન્ડિપેન્ડન્ટે એક યાદી પણ બહાર પાડી છે, જેમાં 21મી સદીના શ્રેષ્ઠ કલાકારોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં માત્ર એક ભારતીય અભિનેતાનો સમાવેશ…
View More 21મી સદીના શ્રેષ્ઠ કલાકારોની યાદીમાં ભારતના એકમાત્ર ઈરફાન ખાનને સ્થાનજસપ્રીત બુમરાહ બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન: ગાવસ્કર
કેપ્ટન તરીકેના તમામ ગુણ, તેમની હાજરી ફાયદાકારક ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. સુનીલ ગાવસ્કરનું…
View More જસપ્રીત બુમરાહ બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન: ગાવસ્કર